અભિનેત્રી પૂનમે તસવીરોમાં પોતાના ગ્લેમરસ લુકથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. તસવીરોમાં પૂનમ પાંડેએ મસ્ટર્ડ શેડનો ફીટેડ બોડીસૂટ પહેર્યો, જુઓ ફોટો
1. પૂનમ પાંડેએ બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી
Poonam Pandey Photoshoot : મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. મહત્વનું છે કે, અભિનેત્રી પૂનમ પાંડે અવાર-નવાર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં બોલ્ડ ફોટો શેર કરતી હોય છે.
2. મસ્ટર્ડ શેડનો ફીટેડ બોડીસૂટમાં પૂનમ પાંડે
અભિનેત્રી પૂનમે આ તસવીરોમાં પોતાના ગ્લેમરસ લુકથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. તસવીરોમાં પૂનમ પાંડેએ મસ્ટર્ડ શેડનો ફીટેડ બોડીસૂટ પહેર્યો છે, જેમાં તેની સ્ટાઇલિશ સ્ટાઈલ દેખાઈ રહી છે.
3. પૂનમે ન્યૂડ મેકઅપ સાથે તેના લુકને ક્લાસી ટચ આપ્યો
આ આઉટફિટની બેકલેસ ડિઝાઇન અને બાજુઓ પરની વિગતો તેને વધુ આકર્ષક બનાવી રહી છે. તેણે ન્યૂડ મેકઅપ સાથે તેના લુકને ક્લાસી ટચ આપ્યો છે. પૂનમે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને સોફ્ટ વેવ્ઝની સ્ટાઇલ અપનાવી છે જે તેના લુકને પૂરક બનાવે છે.
4. કેપ્શનમાં લખ્યું, “Is it motivating enough on a Monday? ”
આ તસવીરો શેર કરતી વખતે પૂનમે કેપ્શનમાં લખ્યું, “Is it motivating enough on a Monday? ” તેની બોલ્ડ સ્ટાઈલ જોઈને ચાહકો તેને સતત કોમેન્ટ અને લાઈક કરી રહ્યા છે.
5. પૂનમ પાંડેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં
પૂનમ પાંડે તેના બોલ્ડ અને સ્ટાઇલિશ સ્ટાઈલ માટે જાણીતી છે અને આ ફોટોશૂટ ફરી એકવાર તેના ગ્લેમરસ વ્યક્તિત્વને ઉજાગર કરી રહ્યું છે. પૂનમ પાંડેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે અને તેના ફોલોઅર્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.


