Author: GujjuKing

આઈપીએલ 2025 પહેલા મેગા ઓકશન થવાનુ છે. બીસીસીઆઈએ રિટેન્શનના નિયમો પણ જાહેર કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંતે રિટેન કરવામાં આવનારા ખેલાડીઓના નામો જાહેર કરવામાં આવશે. દરેક ટીમને વધુમાં વધુ 6 ખેલાડીઓ રિટેન કરવાનો અધિકાર મળ્યો છે. આ સ્થિતિમાં, મુંબઈ ઇન્ડિયન્સને 5 ખિતાબ જીતાવી ચૂકેલા કેપ્ટન રોહિત શર્મા આગામી સીઝનમાં આ ટીમ સાથે રહેશે કે નહિ, આ સૌથી મોટો પ્રશ્ન છે. આ વચ્ચે, ભારતના સ્ટાર સ્પિનર રવિચન્દ્રન અશ્વિનએ રોહિત અંગે એક મોટું નિવેદન આપ્યું છે. રોહિત શર્મા પર આર. અશ્વિનનું મોટું નિવેદન રોહિત શર્મા જો રિલીઝ થાય છે તો તેઓ ઓકશનમાં જોવા મળશે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર,…

Read More

બિગ બોસની એક્સ કંટેસ્ટેટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં એક્ટ્રેસની સ્ટાઈલ જોઈને તમે પણ દિલ હારી બેસશો. 1. લુક્સને કારણે ઘણી ચર્ચામાં બિગ બોસ 18નું આગાજ થઇ ચુક્યુ છે. અને હંમેશની જેમ આ શો ફરી એકવાર ચર્ચામાં છે. પરંતુ આ દરમિયાન બિગ બોસની એક ભૂતપૂર્વ સ્પર્ધક તેના લુક્સને કારણે ઘણી ચર્ચામાં છે. 2. બિગ બોસ 8 માં જોવા મળેલી અમે બિગ બોસ 8 માં જોવા મળેલી એક્સ સ્પર્ધક સોનાલી રાઉત વિશે વાત કરી રહ્યા છીએ, જે ઘણીવાર તેની ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. 3. અભિનય કરતાં તેના લુક માટે વધુ…

Read More

ઝાંસીની એક નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એક વિદ્યાર્થીનીને સંસ્થાનના એક કર્મચારી દ્વારા મોબાઇલ પર અશ્લીલ મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમાં તેણે હોટેલમાં આવવાની ઓફર કરી હતી. આની સામે ગુસ્સામાં આવેલી વિદ્યાર્થીની ઇન્સ્ટિટ્યૂટ પહોંચી અને તે કર્મચારીને ઝાટકી નાંખ્યો હતો એટલું જ નહીં બાદમાં તેને મારવા પણ લાગી. કર્મચારીને છોકરી ઝાટકી નાંખવાનો અને માર મારવાનો વીડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થયો છે. વિડિયોમાં કર્મચારીની ઝાટકણી કાઢતી છોકરીની વાતચીત અને મળેલી માહિતી પ્રમાણે, ઝાંસીના એક નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં નર્સિંગની વિદ્યાર્થીની સાથે ત્યાં તૈનાત કર્મચારીએ અશ્લીલ હરકત કરી હતી. વિદ્યાર્થીનીના વિરોધ કરવાને લીધે સ્ટાફે તેની ડિગ્રી બગાડવાની ધમકી આપી હતી. પરંતુ વિદ્યાર્થીનીએ મક્કમ રહેતા તેનો વિરોધ…

Read More

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ગઠબંધન કર્યું હતું. ત્યારે હવે કોંગ્રેસ હાઈકમાન્ડે એક મોટો નિર્ણય લીધો છે. હવે કોંગ્રેસ ઉમર અબ્દુલ્લા સરકારમાં સામેલ નહીં થાય અને એનસીને બહારથી જ સમર્થન આપશે. આજનો દિવસ (16 ઓક્ટોબર 2024) જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ દિવસ છે. એક તરફ આજે નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી પદના શપથ લેશે, તો બીજી તરફ શપથ ગ્રહણ સમારોહ પહેલા કોંગ્રેસે મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે નિર્ણય લીધો છે કે તે ઉમર અબ્દુલ્લા સરકારમાં સામેલ નહીં થાય. જણાવી દઈએ કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન કર્યું હતું અને આ ગઠબંધન જીત્યું હતું.…

Read More

વાસ્તુ શાસ્ત્રમાં નવી સાવરણી ખરીદવાને લઈને પણ નિયમ દર્શાવવામાં આવ્યા છે. જો તમે અમુક દિવસે ઝાડુ ખરીદો છો તો તમને અનેક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. 1. સાવરણીનું હિન્દુ ધર્મમાં મહત્વ ઘરની સાફ સફાઈમાં ઉપયોગમાં લેવાતી સાવરણીનું હિન્દુ ધર્મમાં એક આગવું મહત્વ છે. તેનો સંબંધ સુખ અને સમૃદ્ધિ સાથે જોડાયેલ છે. 2. માતા લક્ષ્મી થઈ જાય છે નારાજ સનાતન ધર્મમાં એવી માન્યતા છે કે, માતા લક્ષ્મી પણ એવા જ ઘરોમાં વાસ કરે છે જ્યાં સાફ સફાઈ રહેતી હોય. એવામાં ઝાડુને પણ માતા લક્ષ્મી સાથે જોડવામાં આવે છે. શાસ્ત્રમાં ઝાડુ સાથે અનેક નિયમ જોડાયેલા છે. તેનું પાલન નહીં કરવાથી માતા…

Read More

વૈદિક પંચાંગ મુજબ ગુરુ અને ચંદ્રના સંયોગથી ગજકેસરી રાજયોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે 3 રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. 1. અસર માનવ જીવન પર વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગોચર ગ્રહો અનેક શુભ અને અશુભ યોગો બનાવે છે. જેની સીધી અસર માનવ જીવન અને પૃથ્વી પર પડે છે. તમને જણાવી દઈએ કે 20 ઓક્ટોબરે ગુરુ અને ચંદ્રના સંયોગથી ગજકેસરી રાજયોગ બનવા જઈ રહ્યો છે. 2. અચાનક આર્થિક લાભ આ રાજયોગ વૃષભ રાશિમાં બનશે. તે ધન આપનાર શુક્ર ગ્રહ દ્વારા શાસન કરે છે. આ રાજયોગના પ્રભાવથી 3 રાશિના લોકો માટે અચાનક આર્થિક લાભ અને પ્રગતિની સંભાવનાઓ…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 16 10 2024 બુધવાર, માસ આસો, પક્ષ સુદ, તિથિ ચૌદસ, નક્ષત્ર ઉત્તરભાદ્રપદ, યોગ ધ્રુવ સવારે 10:08 પછી વ્યાઘાત, કરણ ગર સવારે 10:30 પછી વણિજ, રાશિ મીન (દ.ચ.ઝ.થ.) 2. મેષ (અ.લ.ઈ.) કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે અને સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે તેમજ વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે, પરિવારના સુખમાં વધારો થશે 3. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિના જાતકોને સહકારી-સરકારી કામમાં સફળતા મળશે તેમજ નવા કરેલા કાર્યો ફળદાયી બનશે અને નોકરી બાબતે…

Read More

એલન મસ્કનું નામ દુનિયાની હસ્તીઓમાં મોટું નામ છે. લોકો માટે કંઈક નવું જ બનાવવા માટે જાણીતા એવા એલન મસ્કે 4 દિવસમાં 4 મોટી જાહેરાત કરી છે. એલન મસ્કની આ જાહેરાતથી અનેક લોકોને ફાયદો થવાનો છે. ત્યારે શું છે એલન મસ્કની એ 4 મોટી જાહેરાત જોઈએ આ ખાસ રિપોર્ટમાં… એલન મસ્કની દમદાર જાહેરાત લોકો માટે લાવ્યા રોબો આર્મી ડ્રાઈવર લેસ ટેક્સી કરી લોન્ચ સ્પેસ એક્સના માલિક એલન મસ્ક પોતાના અવનવા કારનામાને લઈને જાણીતા છે. એલન મસ્ક દર વખતે દુનિયાના લોકોથી કઈક અલગ જ કરે છે. ત્યારે આ વખતે પણ એલન મસ્કે દુનિયાના લોકોને ચોંકાવી દીધા છે. 4 જ દિવસમાં એલન મસ્કે…

Read More

જો તમે પણ ટાટા ગ્રુપના શેરમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેએમ ફાઈનાન્શિયલે નાણાકીય વર્ષ 2024-2025ના બીજા ક્વાર્ટરના પરિણામ પહેલાં ટાટા સ્ટીલ (Tata Steel)ના શેર પર બાય રેટિંગની ભલામણ કરી છે. જેએમ ફાઈનાન્શિયલે પોતાના રિપોર્ટમાં ટાટા સ્ટીલના શેર પર BUY રેટિંગ આપી છે. તેમાં ટાટાના શેર પર 190 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે. મહત્વનું છે કે આજે સોમવારે કંપનીના શેર 2 ટકા સુધી ઘટી 158.30 રૂપિયા પર બંધ થયા છે. શું છે બ્રોકરેજનો મત ટાટા સ્ટીલ પર જેએમ ફાઈનાન્સિયલે જણાવ્યું કે તેનું અનુમાન છે કે ઓછા ફ્લેટ અને લાંબા પ્રોડક્શનની કિંમતોને કારણે…

Read More

પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને આ હત્યા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગ જવાબદારી સ્વીકારી છે. એ જ ગેંગ જે લાંબા સમયથી સલમાન ખાનની પાછળ છે. આવી સ્થિતિમાં, પોલીસ સતત તેની તપાસ કરી રહી છે અને આ કેસમાં બે ધરપકડ પણ કરવામાં આવી છે. અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની પણ પૂછપરછ કરવામા આવશે. આવી સ્થિતિમાં એક તરફ આ કેસ બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તેના ઘરની બહાર સતત સુરક્ષા કરવામાં આવી રહી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે મુંબઈ પોલીસ પ્રખ્યાત કોમેડિયન મુનાવર ફારુકીને સુરક્ષા…

Read More