Author: GujjuKing
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (DGHS)ના ટોચના અધિકારી ડૉ. અતુલ ગોયલે લોકોને કહ્યું કે ચીનમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના ફેલાવાને લઈને ગભરાવાની જરૂર નથી. તેમણે તમામ શ્વસન સંક્રમણ પ્રત્યે સામાન્ય સાવચેતી રાખવાનું સૂચન કર્યું. ડૉ. ગોયલે કહ્યું, “વર્તમાન પરિસ્થિતિથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.” ડોકટરોએ જણાવ્યું કે HMPV (Human Metapneumovirus) માટે કોઈ વિશિષ્ટ એન્ટિવાયરલ સારવાર નથી, તેથી તેના ફેલાવાને નિયંત્રિત કરવા માટે તેના ફેલાવાને નિયંત્રણમાં રાખવું જ મુખ્ય છે. તેમણે કહ્યું, “ચીનમાં મેટાપ્યુમોવાયરસ ફાટી નીકળવાના અહેવાલો ચાલી રહ્યા છે. હું આ બાબતે સંપૂર્ણ સ્પષ્ટ થવા માંગુ છું. મેટાપ્યુમોવાયરસ એ અન્ય શ્વસન વાયરસ જેવું છે જે સામાન્ય શરદીનું કારણ બને છે અને…
જ્યોતિષશાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ બતાવે છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ એકમ અંકોમાં ઉમેરવું જોઈએ અને પછી નંબર આવશે, તે ભાગ્યાંક હશે. ઉદાહરણ તરીકે મહિનાના 7, 16 અને 29 માં જન્મેલા લોકોનો મૂળાંક 7 હશે.04 જાન્યુઆરીનો દિવસ 1-9 મૂળાંકવાળા લોકો માટે કેવો હશે તે જાણો. 1. મૂળાંક 1 મૂળાંક 1 વાળા લોકોનું મન અશાંત રહેશે. ગુસ્સાથી બચો. વાતચીતમાં સંતુલિત રહો. તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો પરિવાર તરફથી સહયોગ મળશે. શૈક્ષણિક કાર્યમાં અવરોધ આવી શકે છે. મિત્રની મદદથી વેપારમાં વૃદ્ધિ થશે. 2. મૂળાંક 2 મૂળાંક 2 વાળા લોકો…
અમદાવાદમાં બિરાજમાન છે ગાડાતોડ હનુમાન, 700 વર્ષ પૌરાણિક મંદિરનું નિર્માણ કરાવ્યું સિદ્ધરાજ જયસિંહે..
અમદાવાદના નિકોલમાં આશરે 700 વર્ષથી હનુમાજીદાદા બિરાજમાન છે જ્યારે નિકોલ ગામનો વસવાટ પણ નહોતો થયો તે પહેલાથી હનુમાનજીનુ મંદિર અહિં આવેલુ છે. હાલ નિકોલ જ્યાં છે ત્યાં જંગલ હતુ ત્યારે હનુમાનજીની મૂર્તિને ગાડામાં લઈ જતા ગાડુ તૂટી જતુ હતુ અને જેટલી વાર ગાડા બદલવામાં આવ્યા તે દરેક ગાડા તૂટી જતા હતા. એટલે જ્યારે હનુમાનજીનુ મંદિર બનાવ્યુ ત્યારે ગાડા તોડ હનુમાનજી નામ આપવામાં આવ્યુ. અમદાવાદના નિકોલમાં ગાડાતોડ હનુમાન બિરાજમાન ઈ.સ. 1130-35માં નિકોલ ગામનુ તોરણ બંધાયુ હતુ. નીકા નામના રબારીએ આ ગામ વસાવ્યુ હતુ એટલે નીકા નામ પરથી ગામનુ નામ નિકોલ પડ્યુ. નિકોલ ગામનો વસવાટ થયો તે પહેલાથી હનુમાનદાદાનુ મંદિર આ સ્થળ…
હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીને નાણાની દેવી અને કુબેરને ધનના દેવતા માનવામાં આવ્યાં છે. માં લક્ષ્મી અને કુબેરની કૃપાથી જીવનમાં નાણાની વર્ષા થાય છે. જો માણસ પર તેની હંમેશા કૃપા રહે તો તેને ક્યારેય પણ પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી. 1. લક્ષ્મી અને કુબેરની પૂજા ધન, લક્ષ્મી અને વૈભવ એ દરેક વ્યક્તિને મેળવવાની ઝંખના હંમેશા હોય છે. જો તમે પણ આર્થિક સમસ્યા ભોગવી રહ્યા છો તો એ માટે તમારે મા લક્ષ્મી અને કુબેર ભગવાનની પૂજા કરવાની રહેશે. 2. સફેદ વસ્તુનો ભોગ મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારના દિવસે ખાસ વ્રત રાખો. માતા લક્ષ્મીને ચોખાની ખીર કે દૂધમાંથી બનેલી સફેદ મિઠાઈનો…
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 04 01 2025 શનિવાર, માસ પોષ, પક્ષ સુદ, તિથિ પાંચમ, નક્ષત્ર શતતારા, યોગ સિદ્ધિ સવારે 10:06 પછી વ્યતિપાત, કરણ બવ સવારે 10:50 પછી બાલવ, રાશિ કુંભ (ગ.સ.શ.ષ) 2. મેષ (અ.લ.ઈ) કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે અને નોકરી-ધંધામાં સારી તકો મળશે તેમજ કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું, સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે 3. વૃષભ (બ.વ.ઉ) મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે અને બચત કરી નાણાકીય વ્યય રોકશો તેમજ કુટુંબમાં સામાન્ય સ્વાર્થનો…
વૈદિક જ્યોતિષમાં સૂર્ય બધા જ નવગ્રહોના સ્વામી માનવામાં આવે છે. જે મકરસંક્રાંતિ પહેલા સૂર્યદેવ નક્ષત્ર પરિવર્તન કરીને ચાલ બદલશે. આ નક્ષત્ર પરિવર્તનની દેશ-દુનિયા, વાતાવરણ સહિત બધી જ રાશિઓ પર અસર પડશે. તો ચાલો જાણીએ કે સૂર્ય નક્ષત્ર પરિવર્તનથી કઈ-કઈ રાશિઓને લાભ થશે. 1. સુર્યનું નક્ષત્ર પરિવર્તન સૂર્યદેવ 11 જાન્યુઆરી 2025 બાદ પહેલી વાર ઉત્તરાષાદ નક્ષત્રમાં નક્ષત્ર પરિવર્તન કરશે. વૈદિક જ્યોતિષ ગણના અનુસાર, સુર્ય ઉત્તરાષાદ નક્ષત્રમાં 11 જાન્યુઆરીએ સવારે 2:30એ પ્રવેશ કરશે. 2. ઉત્તરાષાદ નક્ષત્રમાં સુર્ય ગોચરની રાશિઓ પર અસર સુર્યનું ઉત્તરાષાદ નક્ષત્રમાં ગોચર પછી 3 રાશિઓ માટે સકારાત્મક પરિણામ આવશે. સુર્યના નક્ષત્રમાં પ્રવેશથી મેષ સિંહ અને ધનુ રાશિના જાતકોના જીવનમાં…
વાંદરો બનાવી રહ્યો છે રોટલી, સાફ સફાઈ થી લઈ ઘરના દરેક કામમાં કરી રહ્યો છે મદદ..- જુઓ વીડિયો..
સામાન્ય રીતે તમે જોયું હશે કે લોકો ઘરમાં પ્રાણી રાખે છે. સૌથી વધારે લોકો શ્વાન અને બિલાડી રાખતા હોય છે. કેટલાક લોકો એવા હોય છે જે પ્રાણીઓને પોતાનું સર્વસ્વ માને છે અને તેમને પોતાના બાળકોની જેમ ઉછેરે છે અને બદલામાં તેઓને પણ પ્રાણીઓ તરફથી સમાન પ્રેમ અને સન્માન મળે છે. એવું કહેવાય છે કે પ્રાણીઓ માણસો કરતા પણ વધારે સમજદાર હોય છે. બેજૂબાન પ્રાણીઓ ભલે બોલી નથી શકતા, પણ મનુષ્યની દરેક વાત સમજી લે છે. પરંતુ ક્યારે તમે જોયું કે કોઇએ ઘરમાં એક વાનર રાખ્યું ? સાંભળીને પણ નવાઈ લાગીને તો તાજેતરમાં એક વાનરનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ…
આવતીકાલ એટલે કે શુક્રવાર 3 જાન્યુઆરીના રોજ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની 5 મી અને છેલ્લી મેચ સિડનીમાં યોજાશે એ પહેલા આજે ગુરુવારે હેડ કોચ ગૌતમ ગંભીરે ટીમ ઇંડિયાના એક ધકડ પ્લેયરના મેચમાંથી બહાર થયાના સમાચાર આપ્યા છે. સિડની મેચમાંથી બહાર ઇંડિયન ફાસ્ટ બોલર આકાશદીપે મેલબર્નમાં બે ટેસ્ટ મેચ દરમિયાન 5 વિકેટ લીધી હતી. કોચ ગૌતમ ગંભીરે મેચ પહેલાંની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ” આકાશદીપ કંરની તકલીફને કારણે બહાર છે” ગૌતમે કહ્યું કે પ્લેઈંગ 11 પિચ જોયા બાદ નક્કી કરવામાં આવશે. ત્યારે આકાંદિપે બે ટેસ્ટમાં 87.5 ઓવર ફેંકી હતી તેના લીધે પણ તેને આ કમરની…
ના બોલીવૂડ હિરોઇન અને ના તો સાઉથ હિરોઇન, અદા એકદમ રંગીન. જાણો કોણ છે આ અદાકારા. 1. અદિતિ બુધાથોકી આ હિરોઇન નેપાળની પ્રખ્યાત ‘અદિતિ બુધાથોકી’ છે. ઇન્સ્ટાગ્રામ પર છે 2.8 મિલિયન ફોલોવર્સ અને તસવીરો છે એક થી એક. અદિતિ બુધાથોકીની હાલની તસવીરો આવી ચર્ચિતમાં. 2. ગ્લેમરસ અને બોલ્ડ હોટનેસ જોઈને ચાહકો થયા ઘેલમઘેલા. તેના ગ્લેમરસ અને બોલ્ડ અવતારે સોશિયલ મીડિયા પર ફરીથી લગાવી આગ. અદિતિ બુધાથોકીની અદાઓ જ એટલી કાતિલ છે કે, દરેક વ્યક્તિ તેને જોઈને પાણી-પાણી થઈ જાય. તેની હર એક અદા પર ચાહકો છે ફિદા. 3. રેડ ડ્રેસ અદિતિ બુધાથોકી રેડ ડ્રેસમાં કાતિલ લાગી રહી છે. તસવીર જોતાં…
હોટનેસથી રિધિમા પંડિતે જીતી લીધું ચાહકોનું દિલ, તસવીરો એવી કે ઉડાડી દે ઠંડી..- જુઓ Photos
અભિનેત્રી રિદ્ધિમા પંડિતે સોશિયલ મિડિયા પર તસવીરો શેર કરી છે. પોતાની અદાઓ અને હોટનેસથી ચાહકોના દિલને ડોલાવી દીધા છે. 1. એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત એક્ટ્રેસ રિદ્ધિમા પોતાની ફેશન સેન્સના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. તસવીરમાં બીચ પર રિદ્ધિમાં જોવા મળી રહી છે. 2. આકર્ષક પોઝ અભિનેત્રી રિદ્ધિમા અલગ-અલગ આકર્ષક પોઝ આપતી જોવા મળે છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. 3. ખૂબ વખાણ આ લુકમાં રિદ્ધિમા ખૂબ જ હોટ લાગી રહી છે, ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. 4. ખુલ્લા વાળ અને ગોગલ્સ ખુલ્લા વાળ અને ગોગલ્સ સાથે બિકીની આઉટફિટમાં રિદ્ધિમા તેના લુકથી કહેર મચાવી રહી છે.…