Author: GujjuKing

તમારી રાશિ પ્રમાણે આજનો તમારો દિવસ કેવો રહેશે તે જાણો 1. આજનું પંચાગ 31 12 2024-મંગળવાર,માસ-પોષ, પક્ષ-સુદ, તિથિ-એકમ, નક્ષત્ર-પૂર્વાષાઢા, યોગ-ધ્રુવ, કરણ-કિન્સ્તુઘ્ન, રાશિ-ધન (ભ.ધ.ફ.ઢ.) 2. મેષ (અ.લ.ઈ.) આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે , પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે,આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો, કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું 3. વૃષભ (બ.વ.ઉ.) ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે, પરિવારમાં પરમ શાંતિ જળવાશે, અચાનક તબિયત ના બગડે તેનું ધ્યાન રાખવું, કામના બોજામાંથી મુક્ત થશો 4. મિથુન (ક.છ.ઘ.) માનસિક અશાંતિનો અનુભવ થશે, કામકાજમાં સાધારણ તકલીફો રહેશે, મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે, સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે 5. કર્ક (ડ.હ.) નાના-મોટા રોકાણોમાં લાભ જણાશે, નજીકના સંબંધીઓથી…

Read More

આજથી નવું વર્ષ 2025 (New year 2025) શરૂ થઈ ગયું છે. દુનિયાભરના લોકોને આશા છે કે આ નવું વર્ષ તેમના માટે ખુશીઓ અને ઉત્સાહથી ભરેલું હોય. વર્ષના પહેલા દિવસને ખાસ બનાવવા માટે કેટલાક મંદિરે જશે તો કેટલાક લોકો ગુરુદ્વારા જશે. તો કોઈ પરિવાર સાથે બહાર ફરવાનો પ્લાન કરી રહ્યા છે. જો એવી ઈચ્છા હોય કે નવું વર્ષ સારું રહે તો આજે 1 જાન્યુઆરી 2025 ના રોજ 5 કામ કરવા જ જોઈએ. આમ કરવાથી આખા વર્ષ દરમિયાન ધનનો વરસાદ થશે પરંતુ સમાજમાં ઘણું સન્માન પણ મળશે. તો ચાલો જાણીએ નવા વર્ષના પહેલા દિવસે શું કરવું? ભગવાનની પૂજા કરો વર્ષના પ્રથમ દિવસે…

Read More

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં ડ્રગ્સ ઇન્સ્પેક્ટર નિધિ પાંડેયનો લાંચ માંગતો વીડિયો વાયરલ થયા બાદ સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. વાયરલ વીડિયોમાં ડ્રગ્સ ઇન્સ્પેકટર કોઈપણ ડર વગર કેમિસ્ટ પાસેથી લાંચ માંગતી જોવા મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર નિધિ પાંડેની આ પહેલી પોસ્ટિંગ હતી. તાજેતરમાં તેમણે એક મેડિકલ સ્ટોર પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન રિપોર્ટ OK આપવા માટે લાંચ પણ માંગી હતી. ત્યારે કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો. આ વીડિયો વાયરલ થતાં સરકારે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે…

Read More

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર સાઇમન કેટિચએ મેલબોર્ન ટેસ્ટના પાંચમા દિવસે વિરાટ કોહલીના આઉટ થવા પર જે કમેન્ટ કરી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. વિરાટ કોહલી બોક્સીંગ-ડે ટેસ્ટમાં બીજી ઇનિંગ્સમાં ફક્ત 5 રન બનાવી આઉટ થયો હતો. વિરાટ કોહલી વર્તમાન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. પૂર્વ ક્રિકેટર અને હાલના ઓસ્ટ્રેલિયાઇ કમેંટેટર સાઇમન કેટિચએ વિરાટ કોહલી વિશે શું કહ્યું તે જાણો. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર સાઇમન કેટિચએ મેલબોર્નમાં બોક્સિંગ-ડે ટેસ્ટના પાંચમા દિવસે વિરાટ કોહલીના આઉટ થવા પર કમેંન્ટ કરતી વખતે એવી વાત કહી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. કેચિટએ કમેન્ટ કરતી વખતે ધ્યાન અપાવ્યુ કે…

Read More

વર્ષ 2025 માટે બાબા વેંગા અને નોસ્ટ્રાડેમસની વિચિત્ર ભવિષ્યવાણી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ખરેખરમાં, આ બંને મહાનુભાવો તેમની સચોટ ભવિષ્યવાણી માટે જાણીતા છે. તેઓએ ભવિષ્યવાણીમાં એક ચોંકાવનારી વાત કહી દીધી છે. કહ્યું કે, વર્ષ 2025માં યુરોપમાં વિનાશક સંઘર્ષની આગાહી થઈ શકે છે. હવે આ મુદ્દે ચર્ચા છેડાઈ ગઈ છે અને જેમ જેમ વર્ષ 2025 નજીક આવી રહ્યું છે તેમ તેમ બંને ભવિષ્યવક્તાઓની આ ભવિષ્યવાણી ઘણા લોકોનું ધ્યાન ખેંચી રહી છે. કોણ છે બાબા વેંગા અને નોસ્ટ્રાડેમસ? 1996 માં મૃત્યુ પામનાર અંધ બલ્ગેરિયન રહસ્યવાદી બાબા વેન્ગા, તેમની ઘણી ભવિષ્યવાણી સાચી થયા પછી તેમણે એક આદરણીય સ્થાન મેળવ્યું. બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ તરીકે…

Read More

બોલ્ડનેસની રાણી પૂનમ પાંડેએ ફરી એકવાર પોતાના હોટ અવતારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તાજેતરમાં, પૂનમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક બ્રેલેટ પહેરેલી જોવા મળી રહી છે. 1. પૂનમ પાંડેનો હોટ અવતાર બોલ્ડનેસની રાણી પૂનમ પાંડેએ ફરી એકવાર પોતાના હોટ અવતારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તાજેતરમાં, પૂનમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. જેમાં તે બ્લેક બ્રેલેટ પહેરેલી જોવા મળી રહી છે. 2. સેક્સી પોઝ ચાહકો દિવાના ખુલ્લા વાળ અને રેડ લાઈટ સાથેના તેના સેક્સી પોઝ ચાહકોને દિવાના બનાવી રહ્યા છે. આ તસવીરો શેર કરતી…

Read More

યુએસ કોર્ટે સોમવારે એક સિવિલ કેસમાં જ્યુરીના તારણને સમર્થન આપ્યું હતું કે, રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે 1996 માં ડિપાર્ટમેન્ટલ સ્ટોર ડ્રેસિંગ રૂમમાં એક કટારલેખક પર જાતીય શોષણ કર્યું હતું. આ સાથે તેમના નિર્ણયમાં યુએસ સર્કિટ અપીલ કોર્ટે મેનહટન જ્યુરી દ્વારા કટાર લેખક ઇ. જીન કેરોલની બદનક્ષી અને જાતીય શોષણ કરવા બદલ ટ્રમ્પ પર લાદવામાં આવેલા યુએસ $ 5 મિલિયન (500000000 ડોલર) ના દંડને સમર્થન આપ્યું હતું. નોંધનિય છે કે, કેરોલ એક મેગેઝિન કટારલેખકે 2023ના કેસમાંમાં જુબાની આપી હતી કે, ટ્રમ્પે 1996 માં મૈત્રીપૂર્ણ મીટિંગ દરમિયાન તેનું જાતીય શોષણ કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે આરોપોને ફગાવી દીધા હતા ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર આવી…

Read More

હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા પ્રવાસે છે. ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરીઝની ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ હતી. આ ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયા 184 રને જીતી ગયું. આ રીતે યજમાન ટીમ સીરીઝમાં 2-1થી આગળ છે. જણાવી દઈએ કે ભારતીય ટીમને 340 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ હાર બાદ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) ની નિવૃત્તિની અટકળો તેજ થઈ ગઈ છે. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત સિડની મેચ બાદ ટેસ્ટમાંથી પણ સંન્યાસ લઈ લેશે. આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે પણ રોહિત અને કોહલીની નિવૃત્તિ પર…

Read More

કેરળના વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi) એ વાયનાડ દુર્ઘટના (Wayanad Tragedy) ને ગંભીર કુદરતી આફત તરીકે જાહેર કરવાના ગૃહ મંત્રાલયના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે આ નિર્ણયથી ત્યાંના લોકોના પુનર્વસનમાં ઘણી મદદ મળશે. ગૃહ મંત્રાલયના નિર્ણયનું સ્વાગત કરતા પ્રિયંકા ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ખુશી વ્યક્ત કરી છે. પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ X પર લખ્યું, મને ખુશી છે કે ગૃહમંત્રી અમિત શાહે વાયનાડ દુર્ઘટના (Wayanad Tragedy) ને ગંભીર કુદરતી આફત જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આનાથી પુનર્વસનની જરૂરિયાતવાળા લોકોને ઘણી મદદ મળશે અને તે ચોક્કસપણે યોગ્ય દિશામાં એક પગલું છે. તેમણે એમ પણ લખ્યું કે, જો…

Read More

જો ઘરમાં કોઈ પરેશાની ચાલી રહી છે, તો નવા વર્ષ પર અમુક ચીજોને ઘરમાં લાવવી ખુબ શુભ સાબિત થઇ શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ ચિજોને રાખવાથી ધનની દેવી મા લક્ષ્મીની કૃપા વરસવા લાગે છે. 1. મા લક્ષ્મી જેના પર ધનની દેવી મા લક્ષ્મીની કૃપા વરસે છે તે જોત જોતામાં ગરીબથી ધનવાન થવા લાગે છે. 2. નારિયેળ ઘરમાં હંમેશા નારિયેળ રાખવું જોઈએ. નારિયેળથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. જો તમે નથી રાખતા તો નવા વર્ષથી આ ટેવ પાડી લો. 3. આર્થિક પરેશાની માન્યતા છે કે જો ઘરના મંદિરમાં નારિયેળ હોય છે તો ક્યારેય આર્થિક પરેશાની નથી આવતી. આ સાથે જ…

Read More