Author: GujjuKing

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 30 12 2024 સોમવાર, માસ માગશર, પક્ષ વદ, તિથિ અમાસ, નક્ષત્ર મૂળ, યોગ વૃદ્ધિ, કરણ ચતુષ્પદ, રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને મહત્વના કાર્યોમાં સફળતા મળશે તેમજ માન-સન્માનમાં વૃદ્ધિ થશે તો વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે, આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે 3. વૃષભ (બ.વ.ઉ.) લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે અને શારીરિક સ્વાસ્થ્ય સારું જણાશે તેમજ કર્તવ્યનિષ્ઠા અને વાક્ચાતુર્યથી કામ સરળ બનશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે 4. મિથુન…

Read More

નવું વર્ષ 2025 આવનાર છે. નવા વર્ષમાં દરેક આશા રાખે છે કે આવનારું નવું વર્ષ તેમના જીવનમાં ખુસીઓ લઈને આવે. નવું વર્ષ તેમાં જીવનમાં તરક્કી લઈને આવે, સાથે જ ઘરમાં સુખ-સમદ્ધિનો વાસ થાય. હિંદુ ધર્મ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નવા વર્ષ માટે કેટલાક વિશેષ ઉપાયો જો કરવામાં આવે તો તમારા ઘરનું વતાવરણ પણ સકારાત્મક રહે છે અને આખા વર્ષ દરમિયાન ઘરમાં ધનનો સંગ્રહ થઈ શકે છે. આ ઉપાયો દ્વારા તમે પણ નવા વર્ષ પર માં લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો. તો આવો જાણીએ આ ઉપાયો વિશે. નવા વર્ષ પહેલા દિવસ કરો આ ઉપાય સૂક્તમ પાઠ નવા વર્ષ પહેલા…

Read More

વર્ષ 2025નો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી મહિનો ખાસ રહેવાનો છે. આ મહિને સુર્ય, મંગળ, બુધ અને શુક્ર જેવા ચાર શક્તિશાળી ગ્રહો ગોચર કરશે. આ ગોચર 3 રાશિઓ માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. બે દિવસ પછી વિશ્વ વર્ષ 2025માં પ્રવેશ કરશે. જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 1. બુધનું ધનુમાં ગોચર આવતા વર્ષનો પહેલો મહિનો એટલે કે જાન્યુઆરી 2025 ખૂબ જ ખાસ રહેવાનો છે. આ મહિનામાં 4 શક્તિશાળી ગ્રહોનું ગોચર થશે. જેની અસર તમામ 12 રાશિના લોકો પર જોવા મળશે. આ ગોચર 4 જાન્યુઆરીથી શરૂ થશે, જ્યારે ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખાતો બુધ ધનુરાશિમાં પ્રવેશ કરશે અને બુધાદિત્ય…

Read More

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે સોમવતી અમાસના દિવસે વિવાહિત મહિલાઓ શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર પાણી, દૂધ, દહીં, ઘી અને મધનો અભિષેક કરી શકે છે. તેમજ ‘ઓમ સર્વભાવનાય નમઃ’નો સતત 11 વાર જાપ કરી શકે છે. આવું કરવાથી પતિને બિઝનેસમાં ફાયદો થવા લાગે છે. બીજું કે, પારિવારિક જીવનમાં જે સમસ્યા અને અણબનાવ થયા હશે તે પણ દૂર થઈ જશે. આજે પોષ માસના કૃષ્ણ પક્ષની અમાસ તિથિ છે. પૌરાણિક કથા અનુસાર, ત્રેતાયુગના અંતમાં, જ્યારે ભગવાન રામને તેમના બૈકુંડ ધામમાં જવાનો સમય આવ્યો, ત્યારે તેઓ સોમવતી અમાસ પર આવું કરવા માંગતા હતા, પરંતુ તે થઈ શક્યું નહીં. આનાથી નારાજ થઈને ભગવાન રામે સોમવતી…

Read More

રશિયા (Russia) અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન અધિકારીઓની ચિંતા વધી ગઈ છે. હાલમાં ચાલી રહેલા યુદ્ધને કારણે રશિયામાં વસ્તી અને જન્મદરમાં તીવ્ર ઘટાડો થયો છે. જેનાથી રશિયન અધિકારીઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. હવે આને સંતુલિત કરવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. રશિયા (Russia) ના નિઝની નોવગોરોડ ઓબ્લાસ્ટમાં મહિલાઓને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. નિઝની નોવગોરોડ ઓબ્લાસ્ટના ગવર્નર ગ્લેબ નિકિતિન દ્વારા કરાયેલી જાહેરાત ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર (ISW) દ્વારા રશિયન આક્રમક અભિયાનના એક અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું કે મહિલાઓને ચાર બાળકો પેદા કરવાની વાત કહેવામાં આવી…

Read More

મેલબોર્ન ટેસ્ટ દરમિયાન એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. વાસ્તવમાં મેલબોર્ન ટેસ્ટમાં બે દિવસની રમત રમાઈ ચૂકી છે. પહેલો દિવસ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો હતો અને બીજા દિવસની રમત પૂરી થયા બાદ પણ ઓસ્ટ્રેલિયાએ મેચ પર પોતાની પકડ મજબૂત બનાવી હતી. મેલબોર્ન ટેસ્ટ જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો પહોંચી રહ્યા છે. પહેલા દિવસે વિરાટ કોહલી અને સેમ કોન્સ્ટેન્ટ્સ વચ્ચેની બોલાચાલી ચર્ચામાં રહી હતી તો બીજા દિવસે કોન્સ્ટેન્ટ્સ ભીડ સાથે તાળીઓ પાડતા ચર્ચામાં હતા. આ દરમિયાન બીજી ઘટનાએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું. વાસ્તવમાં લાઈવ મેચ દરમિયાન સ્ટેડિયમમાં કોન્ડોમનો બલૂન ઉડતો જોવા મળ્યો હતો. કોન્ડોમને બલૂન બનાવીને લાઈવ મેચમાં ઉડાવાયો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે…

Read More

એક્ટ્રેસ આકાંક્ષા પુરી અવાર નવાર ચર્ચામાં રહે છે. આ એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં પણ ખૂબ એક્ટિવ રહે છે. હાલમાં તેને ક્રિસમસ પર એક પોસ્ટ કરી છે જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. 1. આકાંક્ષા પુરી આકાંક્ષા પુરી બોલિવૂડ,ભોજપુરી તથા ટીવી ઇન્ડસ્ટ્રીમાં તેની સુંદરતા અને ટેલેન્ટ માટે જાણીતી છે. તેને તાજેતરમાં જ ક્રિસમસના અવસર પર તેના ચાહકો સાથે એક અદભૂત ફોટોશૂટ શેર કર્યું હતું. તેને લાલ હોટ ડ્રેસ પહેરેલી ચાર તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તે ગિફ્ટ બોક્સ સાથે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી હતી. તેને કેપ્શનમાં લખ્યું હતું કે, “ક્રિસમસ પર હું મારા સિક્રેટ સાન્ટાની રાહ જોઈ રહી છું” 2.…

Read More

બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ શર્લિન ચોપરાએ બ્લેક આઉટફિટમાં હોટ ફોટોશૂટ કરાવીને તેના સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરી છે. 1. શર્લિન ચોપરાનું ગ્લેમરસ ફોટોશૂટ બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ શર્લિન ચોપરાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. 2. શર્લિન ચોપરાનો આકર્ષક લૂક આ ગ્લેમરસ ફોટોશૂટમાં શર્લિને ગ્લોઈંગ મેકઅપ, ખુલ્લા વાળ અને કાનમાં સુંદર બુટ્ટી પહેરી છે, જે તેના લૂકને વધુ આકર્ષક બનાવી રહી છે. 3. ખુરશી પર બેસીને આપ્યા પોઝ તસવીરોમાં શર્લિન ખુરશી પર પોઝ આપતી જોવા મળી રહી છે અને તેની સ્ટાઈલ ફેન્સને દિવાના બનાવી રહી છે. 4. તસવીરોમાં દેખાઈ…

Read More

થોડા દિવસોની અંદર, અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી વખત કેનેડાને યુએસનું 51મું રાજ્ય અને તેના પીએમ જસ્ટિન ટ્રુડોને તેના ગવર્નર તરીકે ગણાવ્યા હતા. નાતાલના અવસર પર પણ તેમણે આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. આ ઉપરાંત, તેઓ આ પ્રસ્તાવના ફાયદાની ગણતરી કરવાનું પણ ભૂલ્યા ન હતા. ટ્રમ્પ આ વાત ત્યારે કહી રહ્યા છે જ્યારે પોતાના દેશમાં ટ્રુડોની હાલત સારી નથી. દાયકાઓમાં પ્રથમ વખત બંને દેશો વચ્ચે આ પ્રકારની વાતચીત થઈ રહી છે. જો કે, અમેરિકાના પચાસ રાજ્યોમાંથી ઘણા રાજ્યો આ રીતે જ બન્યા છે. કેનેડા અને યુએસ વચ્ચેના સંબંધો કેવા છે? કેનેડા અને યુએસ ઐતિહાસિક રીતે મિત્ર દેશો છે.…

Read More

ટીમ ઈન્ડિયાના યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી માટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 અત્યાર સુધી ઘણી સારી રહી છે. તેણે આ સિરીઝમાં બેટથી ખૂબ જ મહત્વપૂર્ણ રન બનાવ્યા છે. મેલબોર્ન ટેસ્ટમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. મેલબોર્ન ટેસ્ટના ત્રીજા દિવસે જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઈન્ડિયાએ 191 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ લંચ સુધીમાં તે ટીમ ઈન્ડિયાના સ્કોરને 244 રન સુધી લઈ જવામાં સફળ રહ્યો. આ દરમિયાન તેણે સિક્સરનો ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. ઓસ્ટ્રેલિયામાં નીતિશ રેડ્ડીનું મોટું પરાક્રમ મેલબોર્ન ટેસ્ટના ત્રીજા દિવસે લંચ સુધી નીતિશ કુમાર રેડ્ડીએ 61 બોલમાં અણનમ 40 રન બનાવ્યા હતા.…

Read More