Author: GujjuKing
નખ ચાવવાની આદત હોય તો સુધારી દેજો, નહીંતર તમારા પર પડી શકે છે આડ અસર, આ ગ્રહ સાથે છે નાતો…
નખને દાંતથી કોતરવાની કે પછી ચાવવાની આદત ઘણા લોકોમાં જોવા મળે છે. નવરા બેઠા હોય કે પછી ટેન્શનમાં હોય તે લોકો ક્યારેક અજાણતા જ નખને દાંતથી કોતરવા લગતા હોય છે ત્યારે નાખ્મ રહેલો મેલ શરીરમાં જઈને નુકસાન તો કરે જ છે પણ જ્યોતિષના મત મુજબ આ આદતનો પ્રભાવ તમારા ગ્રહો પર પણ પડતો હોય છે. નખ અને જ્યોતિષ તમે જાણતા જ હશો કે ઘણીવાર આપણા ઘરમાં મમ્મી કે દાદી આપણને શનિવારે નખ કાપવા પર ટોકતાં હશે, શનિવારે નખ કાપવા જોઈએ નહીં એમ મનાય છે કારણકે નખ ને સીધો સંબંધ શનિ ગ્રહ સાથે છે. અને શનિને દંડના કારક ગ્રહ મનાય છે…
રાજ્યમાં લગભગ દરરોજ આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. આ તરફ હવે ડાયમંડ નગરી સુરતથી જે સમાચાર સામે આવ્યા તે ખરેખર ચોંકાવનારા છે. વાસ્તવમાં સુરતમાં 48 કલાકમાં આપઘાતની 8 ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. આ આપઘાતની ઘટનાઓમાં કોઈએ આર્થિક તંગીને કારણે જીવન ટૂંકાવ્યું તો કોઈએ સામાન્ય બાબતોમાં આપઘાત કરી લીધો છે. આ તરફ મૃતકોના પરિજનોમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. સુરતમા 48 કલાકમાં આપઘાતના 8 બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ ભાજપ મહિલા નેતા સહિત બે દિવસમાં 8 લોકોએ જીવન ટૂંકાવ્યું છે. જેમાં એક રત્ન કલાકારે આર્થિક મંદીને કારણે જીવન ટૂંકાવ્યું છે. સંજય રામજી મકવાણાએ…
શપથગ્રહણની તૈયારીઓ વચ્ચે મહારાષ્ટ્રમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક, રજૂ કરશે સરકાર બનાવવાનો દાવો…
મહારાષ્ટ્ર ભાજપ ધારાસભ્ય દળની બુધવારે બેઠક મળવાની છે, જેમાં ધારાસભ્યો પોતાનો નેતા પસંદ કરશે. સૂત્રો પાપ્ત વિગતો મુજબ વિધાયક દળની બેઠક બાદ ભાજપ તેના સાથી પક્ષોના અગ્રણી નેતાઓ સાથે બપોરે 3.30 વાગ્યે રાજ્યપાલ મળવા જશે. જેમાં મહાયુતિના નેતાઓ પણ હાજર હશે. ભાજપ રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કરશે. મહારાષ્ટ્રના નવા સીએમ કોણ બનશે? વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી ચાલી રહેલા આ સસ્પેન્સનો આવતીકાલે ભાજપની બેઠક સાથે અંત આવશે. સીએમ ચહેરો પસંદ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મહારાષ્ટ્ર વિધાનસભા પક્ષની બેઠક માટે નિરીક્ષક બનાવ્યા છે દેવેન્દ્ર ફડણવીસ રેસમાં સૌથી…
ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ જોબ કરવા પહોંચ્યો બેંકમાં આ સ્ટાર ખેલાડી, ભારતને અપાવી ચૂક્યો છે આ..
દુનિયાના દરેક ક્રિકેટર પહેલાથી જ પ્લાન બનાવી છે કે ક્રિકેટ છોડ્યા પછી તે શું કામ કરશે અને કેવી રીતે પોતાની બાકીનું જીવન પસાર કરશે. ઘણા ખેલાડીઓને IPL કોન્ટ્રેક્ટ મળી જતો હોય છે. પરંતુ અમુક ખેલાડીઓ એવા પણ હોય છે જે રિટાયરમેન્ટ બાદ ક્રિકેટથી સંપૂર્ણપણે દૂર થઈ જતાં હોય છે. અહીં આપણે એવા ક્રિકેટર વિશે જાણીશું કે જે રિટાયરમેન્ટ બાદ ક્રિકેટથી સંપૂર્ણપણે દૂર ગયો છે. અહીં આપણે જે ક્રિકેટર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેને તાજેતરમાં જ ક્રિકેટથી સન્યાસ લીધો છે, અને તે બીજું કોઈ નહીં સિદ્ધાર્થ કૌલ જ છે. 34 વર્ષના સિદ્ધાર્થે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પોતાની નોકરી શરૂ…
સોશિયલ મીડિયાના આ દૌરમાં રીલ્સનો રાફડો ફાટ્યો છે. એવામાં રીલ બનાવતા લોકો પબ્લિક પ્લેસનું ધ્યાન રાખ્યા વગર ગમે ત્યાં રીલ બનાવવા લાગી જતાં હોય છે. જેમાં અમુક વખત અશ્લીલતાં પણ ફેલાવવામાં આવતી હોય છે. એવામાં એક છોકરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે રસ્તા વચ્ચે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો ઉત્તર પ્રદેશના સીતાપુરનો છે. જેને જોઈને લોકો ભડકી ઉઠ્યા છે. વાયરલ વીડિયોમાં યુવતી રસ્તાની વચ્ચે ડાન્સ કરતી જોવા મળી રહી છે. જેમાં યુવતી કેમેરાની સામે સાડી પહેરીને રોડ પર ડાન્સ કરી રહી છે. તો નજીકના વાહનોમાં પસાર થતા લોકો યુવતીને ડાન્સ કરતા જોઈ રહ્યા છે. કેટલાક લોકો…
પાકિસ્તાનમાં ટિકટોકર્સ અને સોશિયલ મીડિયા પ્રભાવકોનો ખાનગી ડેટા લીક થવાની પ્રક્રિયા અટકી રહી નથી. લેટેસ્ટ કેસ ટિકટોકર મરિયમ ફૈઝલનો છે. જેનો કથિત ખાનગી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાએ દેશમાં ઓનલાઈન પ્રાઈવસી અને ડિજિટલ સુરક્ષાને લઈને ચર્ચા જગાવી છે. મરિયમ ફૈઝલનો પ્રાઈવેટ વીડિયો વાયરલ થઈ રહ્યો છે મરિયમ ફૈઝલના TikTok પર 6 લાખ ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપ્સ પર મરિયમ ફૈઝલનો એક વીડિયો અને કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં મરિયમને કથિત રીતે એક પુરુષ સાથી સાથે પ્રાઈવેટ મોમેન્ટમાં બતાવવામાં આવી છે. જોકે, આ વીડિયોની સત્યતાની પુષ્ટિ થઈ નથી અને મરિયમે આ અંગે કોઈ…
‘કેપ્ટન કૂલ’ મહેન્દ્ર સિંહ ધોની કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહે છે. ભલે ધોની ક્રિકેટના મેદાન પર હવે માત્ર IPLમાં જ જોવા મળે છે. પરંતુ ધોનીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આ દિવસોમાં ધોની તેમની પત્ની સાક્ષી સાથે ઋષિકેશમાં ફેમિલી ટાઇમ એન્જોય કરી રહ્યા છે. અહીંથી ધોની અને સાક્ષીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ પહાડી ગીતો પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ચાહકોના દિલ જીતી રહ્યો છે. માહીનો ડાન્સ VIDEO છાયા વાયરલ વીડિયો ઋષિકેશનો હોવાનું કહેવાય છે. આમાં ધોની અને સાક્ષી સાથે કેટલાક પહાડી લોકો પણ જોવા મળે છે. ધોની બધા…
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ 5 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જોકે આના ત્રીજા પાર્ટને લઈને સમાચાર હતા કે હજુ એક પાર્ટ આવશે, જેની હવે ઓફિશિયલ પુષ્ટિ થઈ ગઈ છે. ફિલ્મનું નામ ‘પુષ્પા 3: ધ રેમપેજ’ રાખવામાં આવ્યું છે. મૂવીનું પોસ્ટર પણ સામે આવ્યું છે, જે બાદ ફેંસ વચ્ચે ઉથલપાથલ થઈ ગઈ છે. મનોબાલા વિજયબાલન તરફથી એક્સ હેન્ડલ પર શેયર કરેલી ફોટોમાં સાઉન્ડ ડિઝાઇનર રેસુલ પૂકૂટ્ટી અને બાકી ક્રૂ ફિલ્મના ત્રીજા પાર્ટના ટાઇટલ વાળી સ્ક્રીન સામે દેખાઈ રહ્યા છે. અને જેમાં મોટા-મોટા અક્ષરોમાં લખ્યું છે, ‘પુષ્પા 3.’ જણાવી દઈએ કે…
બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર આ દિવસોમાં રજાઓ માણી રહી છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક ટ્રાન્સપરન્ટ મોનોકિનીમાં જોવા મળી રહી છે. ખુલ્લા વાળ, લાઇટ મેકઅપ અને નજીકમાં વાઇન ગ્લાસ સાથેની માનુષીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરોમાં માનુષી ક્યારેક મોટા તળાવના કિનારે ક્રૂઝની મજા લેતી જોવા મળે છે તો ક્યારેક તે તેના મિત્રો સાથે બોટમાં સફર કરતી જોવા મળે છે. આ તસવીરોના કેપ્શનમાં તેણે પોતાની જાતને ‘વોટર બેબી’ ગણાવી છે. View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar)…
દેશના મોટા ભાગના રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં તાપમાનમાં કોઈ નોંધપાત્ર ઘટાડો નોંધાયો નથી. મોટા ભાગના રાજ્યોમાં તાપમાનમાં માત્ર 3-5 ડિગ્રી જેટલો જ ઘટાડો નોંધાયો છે. મોટા ભાગે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં તાપમાન 24-26 ડિગ્રી આસપાસ રહે છે પરંતુ આ વખતે તાપમાન 26 ડિગ્રીથી નીચું જવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. આ વખતે ડિસેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયુ પાછલા દસ વર્ષમાનું સૌથી ગરમ તાપમાનવાળું રહયું છે. ઓકટોબર અને નવેમ્બર મહિનામાં વરસાદ ના થવાને લીધે ઠંડીની શરૂઆત મોડી થઈ રહી છે. તો આગામી 12-15 ડિસેમ્બર પછી ઠંડી પાડવાની શક્યતા રહેલી છે. ઠંડી માટે ઓકટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં વરસાદ થાય એ જરૂરી…