Author: GujjuKing
ભારતમાં લગ્ન પ્રસંગનું ખૂબ મહત્વ હોય છે. જેથી અનેક લોકો તેમના લગ્નને યાદગાર બનાવવા માંગતા હોય છે. આ દરમિયાન તેઓ DJ વખતે શાનદાર એન્ટ્રી પણ કરતા હોય છે. જેમાં આજકાલ બાઈકમાં એન્ટ્રી કરવાનો ક્રેઝ પણ વધ્યો છે. તેને લઇ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક દુલ્હન બાઈક પર સ્ટંટ કરતી જોવા મળી રહી છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને સમજી શકાય છે કે લગ્નમાં પોતાની એન્ટ્રીને સ્પેશિયલ બનાવવા માટે મહિલા ઘરના આંગણામાં બાઇક પર પ્રેક્ટિસ કરતી જોવા મળી રહી છે. જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા આરામથી…
જ્યોતિષીઓના મતે 4 ડિસેમ્બર 2024થી સૂર્ય-શનિનું કેન્દ્ર સ્થાન 3 રાશિના લોકોને શિસ્તબદ્ધ, મહેનતુ અને જીવન પ્રત્યે સભાન બનાવશે. આ 3 રાશિના લોકો સમજદારીપૂર્વક યોગ્ય કાર્યો કરીને ધનવાન બની શકે છે. ચાલો જાણીએ આ 3 ભાગ્યશાળી રાશિઓ કઈ છે? શત્રુ ગ્રહો પણ શુભ ફળ નવપંચમ યોગ, લાભ દ્રષ્ટિ અને કેન્દ્ર દ્રષ્ટિ વગેરે કેટલાક એવા યોગ અને દર્શન છે. આ યોગો અને દ્રષ્ટિના પ્રભાવ હેઠળના શત્રુ ગ્રહો પણ શુભ ફળ આપવા માટે બંધાયેલા છે અથવા શુભ પરિણામ મેળવવામાં અવરોધ બનતા નથી. આવો જ એક શુભ સંયોગ 4 ડિસેમ્બર 2024 ના રચાઈ રહ્યો છે. રાશિચક્ર પર સૂર્ય અને શનિના શુભ સંયોગની અસર 4…
જો તમે પણ કશુંક મેળવવા માટે આકરી મહેનત અને પ્રયત્નો કરી રહ્યા છો અને તેમાં તમારે અવરોધ આવી રહ્યા છે તો તમારે પણ ચાણક્યની આ નીતિઓને ધ્યાનમાં રાખવી જોઈએ અને આ બાબતોથી સાવચેત રહેવું જોઈએ. આટલી વાતોથી રહો દૂર નકારાત્મક વિચારો તમારા આત્મવિશ્વાસને કમજોર બનાવી દે છે અને સફળતાના રસ્તામાં આવનારી કસોટી સામે લડવામાં પણ તમને ઢીલા બનાવે છે. આ માટે હમેશા સકારાત્મક વિચારો રાખો અને પ્રેરણાદાયી પુસ્તકોનું વાંચન કરો અને પોઝિટિવ અભિગમ ધરાવતી વ્યક્તિ સાથે સમય ગાળો. આળસને છોડો. આળસ તમને આગળ વધવામાં સૌથી મોટું અવરોધક બને છે, આળસ તમને તમારા લક્ષ્યથી દૂર કરી દે છે. માટે નાના-નાના ટાર્ગેટ…
હિન્દુ ધર્મમાં વિવાહ પંચમીની તિથિને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે વિવાહ પંચમી 6 ડિસેમ્બરે આવવાની છે. આ તિથિ માગશર મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે સીતા માતા અને ભગવાન રામના લગ્ન થયા હતા. વિવાહ પંચમીના દિવસે કેળની પૂજા કરવામાં આવે છે. કેળથી આવે છે સુખ સમૃદ્ધિ સનાતન ધર્મની માન્યતા અનુસાર, કેળને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વૃક્ષ ભગવાન વિષ્ણુ, લક્ષ્મી માતા અને ગુરુ દેવ બૃહસ્પતિ સાથે સંબંધિત છે. ભગવાન વિષ્ણુને કેળ ખૂબ જ પ્રિય છે. આવી સ્થિતિમાં ઘરના આંગણામાં અથવા તમારા બગીચામાં કેળનું વાવેતર કરવાથી શુભ ફળ…
ક્લાસરૂમમાં ડાન્સ કરતી મહિલા શિક્ષિકાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે જાંબલી રંગની સાડી પહેરીને ભોજપુરી ગીત પર જબરજસ્ત એનર્જી સાથે ડાન્સ કરતી જોવા મળે છે. તેને ક્લાસરૂમમાં ડાન્સ કરતા જોઈને યુઝર્સ પણ આ વીડિયો પર ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. જ્યાં કેટલાક યુઝર્સ કોમેન્ટમાં ડાન્સિંગ ટીચરની પ્રશંસા કરી રહ્યા છે. તો બીજી તરફ, ઘણા લોકોનું કહેવું છે કે શિક્ષણના મંદિરમાં, શિક્ષકે તેની મર્યાદામાં રહીને કંઈપણ કરવું જોઈએ. આ વીડિયોને 15 લાખથી વધુ વ્યૂઝ પણ મળ્યા છે. View this post on Instagram A post shared by Vishal Patel6162 (@vishoo_50) કેટલાક યુઝર્સને આ પરફોર્મન્સ અશ્લીલ પણ…
પાકિસ્તાનને જીદ પડશે ભારે.! એક ભૂલ અને વધ્યો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી આઉટ થવાનો ખતરો, થશે કરોડોનું નુકસાન..!!
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈ ફરી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં પાકિસ્તાનને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના યજમાન અધિકાર મળ્યા છે, પરંતુ તેના સમયપત્રક અને સ્થળ પર સસ્પેન્સ યથાવત છે કારણ કે ભારત સરકારે તેની ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપી નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પહેલાથી જ આ નિર્ણય અંગે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને જાણ કરી ચૂક્યું છે. હવે ICC આ ટૂર્નામેન્ટ ‘હાઈબ્રિડ મોડલ’ હેઠળ યોજવાનું આયોજન કરી રહી છે. આ માટે ICCએ 29 નવેમ્બર (શુક્રવાર)ના રોજ એક્ઝિક્યુટિવ બોર્ડની ઈમરજન્સી બેઠક પણ બોલાવી હતી. પાકિસ્તાનને ICCએ આપ્યું અલ્ટીમેટમ આ મીટિંગ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ‘હાઈબ્રિડ મોડલ’…
EDની રેડ બાદ સામે આવી રાજ કુન્દ્રાની પ્રથમ પ્રતિક્રિયા..-‘Pls, મારી પત્નીનું નામ વારંવાર…’
રાજ કુન્દ્રા કેસમાં ગઇકાલે EDના દરોડા બાદ હવે મૉટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી ગઈ છે. EDએ રાજ કુન્દ્રાના ઘર અને તેમના નજીકના લોકો પર દરોડા પાડ્યા છે. આ ક્રિયાઓ પોર્નોગ્રાફીના કેસમાં છે. જેમાં તેના ઘર, ઓફિસ અને અન્ય ઘણી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. દરોડાના કલાકો પછી રાજ કુન્દ્રાએ એક નિવેદન શેર કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, આ મામલે તેની પત્ની શિલ્પા શેટ્ટીને ખેંચવાની જરૂર નથી. રાજે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ પોસ્ટ શેર કરી છે અને વિનંતી કરી છે કે, આ કેસમાં શિલ્પા શેટ્ટીનું…
બોલિવૂડ એક્ટ્રેસ શર્લિન ચોપરા હંમેશા પોતાની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. 1. શર્લિન ચોપરાની હોટ તસવીરો એક્ટ્રેસ શર્લિન ચોપરાએ તાજેતરમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર તેના એક હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેણે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. 2. બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો બોલિવૂડ એક્ટ્રેસ શર્લિન ચોપરા તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરોને લઈને સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે. તસવીરો જોઇ ચાહકો પાણી પાણી થઇ જાય છે. 3. બૉડી-ફિટ આઉટફિટ પહેર્યા આ ફોટોશૂટમાં શર્લિન ચોપરાએ બૉડી-ફિટ આઉટફિટ પહેર્યા છે, તેની સાથે કાળા બૂટ અને ખુલ્લા વાળ તેના દેખાવને વધુ આકર્ષક બનાવી રહ્યાં…
બોલિવૂડ અભિનેત્રી અમાયરાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટાઇલિશ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે બોડીકોન ડ્રેસમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. 1. બોડીકોન ડ્રેસમાં કિલર પોઝ બોલિવૂડ અભિનેત્રી અમાયરા દસ્તુરે બોડીકોન ડ્રેસમાં કિલર પોઝ આપ્યા, તેના આ લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે અને ચાહકો તેની સુંદરતા અને સ્ટાઇલના વખાણ કરી રહ્યા છે. 2. આપ્યા કિલર પોઝ બોલિવૂડ અભિનેત્રી અમાયરા દસ્તુરે આ લૂકમાં હળવા મેક-અપ સાથે ખુલ્લા વાળ રાખ્યા છે અને બગીચાની સીડીઓ પર પોઝ આપીને કિલર લૂકથી ચાહકોને ઘાયલ કરી દીધા છે. 3. કૂલ અને કોન્ફિડેન્ટ તેની આ તસવીરો ખૂબ જ ગ્લેમરસ…
નોરા ફતેહીએ હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 1. લાલ રંગની સ્ટાઇલિશ સાડી નોરા ફતેહી આ તસવીરોમાં નોરા લાલ રંગની સ્ટાઇલિશ સાડી પહેરેલી જોવા મળી રહી છે.તેની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. 2. ખુલ્લા વાળ લાલ રંગની સ્ટાઇલિશ સાડી, ખુલ્લા વાળ, હળવો મેકઅપ અને અદભૂત પોઝ તેની સુંદરતામાં વધારો કરે છે. 3. ગ્લેમરસ સ્ટાઇલ આ તસવીરો દ્વારા નોરાએ ફરી એકવાર તેની ફેશન સેન્સ અને ગ્લેમરસ સ્ટાઇલથી તેના ફેન્સનું દિલ જીતી લીધું છે. ફેન્સ તેના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે અને કોમેન્ટ સેક્શનમાં તેની સુંદરતાની પ્રશંસા કરી…