Author: GujjuKing
અભિનેત્રી પૂનમે તસવીરોમાં પોતાના ગ્લેમરસ લુકથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. તસવીરોમાં પૂનમ પાંડેએ મસ્ટર્ડ શેડનો ફીટેડ બોડીસૂટ પહેર્યો, જુઓ ફોટો 1. પૂનમ પાંડેએ બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી Poonam Pandey Photoshoot : મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. મહત્વનું છે કે, અભિનેત્રી પૂનમ પાંડે અવાર-નવાર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં બોલ્ડ ફોટો શેર કરતી હોય છે. 2. મસ્ટર્ડ શેડનો ફીટેડ બોડીસૂટમાં પૂનમ પાંડે અભિનેત્રી પૂનમે આ તસવીરોમાં પોતાના ગ્લેમરસ લુકથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. તસવીરોમાં પૂનમ પાંડેએ મસ્ટર્ડ શેડનો ફીટેડ…
આજે બંધારણ દિવસની 75મી વર્ષગાંઠ છે ત્યારે આ નિમિત્તે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કોંગ્રેસનો એક કાર્યક્રમ યોજાયો હતો. રાહુલ ગાંધી આ કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. જો કે સંબોધનની વચ્ચે જ તેમનું માઈક બંધ થઈ ગયું હતું. અને લાંબા સમય સુધી તેનું માઈક બંધ રહ્યું હતું. પરંતુ જ્યારે તેનું માઈક ફરી ચાલુ થયું ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘તમે ઈચ્છો તેટલું માઈક બંધ કરો, તો પણ હું બોલીશ.’ ‘તમે માઈક બંધ કરશો તો પણ હું બોલીશ’ કોંગ્રેસ પાર્ટીના એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે રાહુલે ગાંધીએ કહ્યું કે, ‘જ્યારે દલિતોની વાત કરું છું ત્યારે માઈક બંધ કરી દેવામાં છે. જો તમે મારું…
સૌથી યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી પર રૂપિયાનો વરસાદ, આટલા કરોડમાં ખરીદ્યો રાજસ્થાન રોયલ્સે…
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝન માટે બે દિવસીય મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ હતી. જેમાં 13 વર્ષના વૈભવ સૂર્યવંશીએ હલચલ મચાવી દીધી છે. આ વખતે તે IPL મેગા ઓક્શનમાં એન્ટ્રી કરનાર સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. વૈભવ સૂર્યવંશીની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી. પરંતુ તેને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીધો હતો. વૈભવને ખરીદવા બે ટીમો સામસામે જ્યારે હરાજી માટે બેટ્સમેન વૈભવ સૂર્યવંશીનું નામ સામે આવ્યું ત્યારે તેને ખરીદવા માટે દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે યુદ્ધ થયું હતું. દરમિયાન, વૈભવ સૂર્યવંશીની કિંમત 30 લાખ રૂપિયાથી વધી રહી હતી, જે 1.10 કરોડ…
નવા વર્ષની શરૂઆત પહેલાં જ આવશે આ રાશિઓના જાતકોના ‘અચ્છે દિન’. ડિસેમ્બર મહિનામાં લકઝરી લાઈફ સ્ટાઇલ અને વૈભવના કારક ગણાતો શુક્ર કરશે રાશિ પરિવર્તન અને આ રાશિના જાતકો પર વરસાવશે ધન . જાણો કઈ રાશિઓને મળશે આનો લાભ. 1. શુક્ર થશે ગોચર ડિસેમ્બર મહિનામાં શુક્રના ગોચરનો પ્રભાવ અમુક રાશિઓ પર વિશેષ પડશે. આ ગોચર અમુક રાશિઓ માટે ખૂબ લકી સાબિત થશે. શુક્રને વૈભવનો કારક માનવામાં આવે છે ત્યારે નવા વર્ષમાં આ ગોચરથી લોકોને વેપારમાં સફળતા મળશે તો સાથે પારિવારિક જીવન પણ સુખમય રહેશે. શુક બે વાર રાશિ બદલશે પહેલા ધનુમાંથી મકર રાશિમાં અને બીજી વાર મકરથી કુંભ રાશિમાં જશે. કુંભમાં…
જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર શોધવા માટે તમે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ એકમ અંકમાં ઉમેરો અને પછી જે નંબર આવશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે મહિનાની 7, 16 અને 29 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 7 હશે. જાણો 1-9 અંક વાળા લોકો માટે 26 નવેમ્બરનો દિવસ કેવો રહેશે. 1. મૂળાંક 1 આજનો દિવસ મૂળાંક 1 વાળા લોકો માટે સારા નસીબનો સંકેત લઈને આવ્યો છે. પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે. તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. પૈસા સંબંધિત બાબતોમાં જોખમ ન…
અમદાવાદમાં આવેલું છે 5000 વર્ષ કરતા વધુ જૂનું મહાદેવનું રહસ્યમય મંદિર, જ્યાં નથી કોઈ શિવલિંગ, પ્રજ્વલિત છે અખંડ જ્યોત…
અમદાવાદના ધોળકામાં આવેલું છે આવું જ એક મહાદેવનું મંદિર, જે પાંડવોના સમયનું હોવાનું મનાય છે. સ્થાનિકોની માન્યતા છે કે આ મહાદેવના મંદિરની સ્થાપના પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન કરી હતી. આ મહાદેવનું મંદિર ચંદ્રમૌલેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. લોકવાયકા પ્રમાણે જ્યારે પાંડવો ગુપ્તવાસમાં હતા, ત્યારે છેલ્લું સ્થળ વિરાટનગર હતું. આ વિરાટનગર ચંદ્રભાગા નદીના કિનારે વસતું હતું, જ્યાં પાંડવો નિયમિત શંકર ભગવાનની પૂજા અર્ચના કરવા આવતા હતા. આ નદીના કિનારે જ ચંદ્રમૌલેશ્વર મહાદેવ બિરાજમાન છે. અમદાવાદથી માત્ર 40 કિલોમીટર દૂર આવેલા આ મહાદેવજીના મંદિરમાં કોઈ શિવલિંગ જ નથી. અહીં પરપોટાની પૂજા શિવલિંગ તરીકે થાય છે. કહેવાય છે કે પાંડવોની પૂજા અર્ચનાથી પ્રસન્ન થઈને…
ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ બંને ટીમો વચ્ચે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ ગઈ કાલે પર્થમાં ઈન્ડિયાએ પોતાને નામ કરી હતી. ઈન્ડિયાએ કુલ 295 રન બનાવીને 1-0 ની લીડ મેળવી છે અને ટીમ ઈન્ડિયા આ જીત સેલિબ્રેટ કરી રહી છે ત્યારે ટીમના કોચ ગૌતમ ગંભીર ભારત પાછા આવ્યા છે જેની પાછળ કોઈ મોટું કારણ હોવાની વાત સામે આવી છે. કેમ ભારત પાછા ફર્યા ગંભીર મળતી માહિતી મુજબ પારિવારિક કારણોને લીધે હાલ ગંભીર ભારત પરત આવ્યા છે. તેઓ બીજી ટેસ્ટ પહેલા કૈનબરામાં જે 2 દિવસની પ્રેક્ટિસ મેચ થશે તેમ હજાર નહીં રહી શકે, આ પ્રેક્ટિસ મેચ 30…
ક્રિકેટર મોહમ્મદ શમી અને હસીન જહાનનો સંબંધ અનેક વિવાદોનો શિકાર રહ્યો છે, 2018માં હસીન જહાનએ શમી પર મેચ ફિક્સિંગ અને ઘરેલુ હિંસાના આરોપ લગાવ્યો હતો. , જે બાદ બંનેના તેઓએ છૂટાછેડા લીધા હતા. 2014માં મોહમ્મદ શમી અને હસીન જહાનએ લગ્ન કર્યા હતા, પરંતુ ચાર વર્ષમાં જ તેમનો તલાક થઈ ગયો હતો. હાલમાં જ મોહમ્મદ શમીની પૂર્વ પત્ની હસીન જહાંનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો તેના બેડરૂમનો છે. જો કે બંનેની એક દિકરી પણ છે, અને શમીને હસીન જહાન અને તેમની દિકરી માટે એલીમનીમાં માહી 1.30 લાખ રૂપિયા આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હાલમાં, હસીન જહાનનો…
ગઈ કાલે પોતાનો 48મો બર્થડે ઉજવનાર અભિનેત્રી મલ્લિકા શેરાવતે ઈમરાન હાશ્મી સાથે નિર્માતા મહેશ ભટ્ટની ફિલ્મ મર્ડરથી ડેબ્યૂ કર્યું હતું, આજથી 20 વર્ષ પહેલા પોતાની પહેલી જ ફિલ્મમાં બોલ્ડ સીન આપીને તે રાતોરાત સેંસશેનલ ચર્ચાનો વિષય બની ગઈ હતી. એક્ટિંગ સિવાય પોતાની પર્સનલ લાઈફને લઈને પણ મલ્લિકા ચર્ચાનું કેન્દ્ર બની હતી તો ઘણાં લાંબા સમયના બ્રેક બાદ તે ફરી ચર્ચામાં છે, તેનું કારણ તેની હાલમાં આવેલી ફિલ્મ છે. આ ફિલ્મ બાદ આપેલા ઇન્ટરવ્યૂમાં તેણે બૉલીવુડ, હોલીવુડ અને પર્સનલ લાઈફ વિશે મન ખોલીને વાત કરી હતી. મલ્લિકા શેરાવત હાલ છે સિંગલ મલ્લિકાએ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “હા એ વાત સાચી…
અવનીત કૌર અવારનવાર પોતાના બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. એક્ટ્રેસની સ્ટાઈલ જોઈને ફેન્સ તેના દિવાના થઈ જાય છે. 1. અવનીત કૌરના ગ્લેમરસ ફોટો ટીવીથી લઈને ફિલ્મો સુધી કરી ચુકેલી એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. અવનીત કૌર તેના બોલ્ડ ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે. અવનીત કૌરના ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે. 2. અવનીત કૌર ફેન્સને તેમની ફેવરિટ એક્ટ્રેસ અવનીત કૌરની દરેક એક્ટિંગ ગમે છે. અવનીત કૌરની કેટલીક ગ્લેમરસ તસવીરો છે જે ઘણી ચર્ચાનો વિષય બની રહી છે.…