Author: GujjuKing

શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહીમ અલી ખાનને ડેટ કરી રહી હોવાની ચર્ચા છે. 1. માલદિવ્સમાં પલક તિવારી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીની માલદીવ વેકેશનની તસવીરો આ દિવસોમાં ચર્ચામાં છે. ફરી એકવાર પલકે તેની કેટલીક મનમોહક તસવીરો શેર કરી છે જેમાં તે બીચ વેયરમાં જોવા મળી રહી છે. 2. પર્પલ કલરના બીચવેરમાં આ તસવીરો 15 નવેમ્બરની છે, પલક પર્પલ કલરના બીચ વેર પહેરેલી જોવા મળી રહી છે. 3. રિસોર્ટ બહારની તસવીરો પલકની આ તમામ તસવીરો માલદીવના બીચ પર બનેલા રિસોર્ટની બહાર લેવામાં આવી છે 4. શું ઇબ્રાહીમ સાથે છે પલક ? આ તસ્વીરો જોઇને લોકો એવું…

Read More

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. અનેક કપલ કાયમ લગ્નના બંધનથી જોડાવા જઈ રહ્યા છે. દરેક લોકો પોતાના સંબંધોને હંમેશા માટે મધુર બનાવવા માંગે છે. તમને ખ્યાલ જ હશે કે લગ્ન પછી જ્યારે વર-કન્યા પહેલી રાત એકબીજા સાથે વિતાવે છે, ત્યારે આ ક્ષણ તેમના જીવનની સૌથી ખાસ ક્ષણોમાંની એક છે. જીવનના દરેક પગલા પર એકબીજાને ટેકો આપવાનું વચન આપીને, તેઓ પ્રથમ વખત જીવન સાથી તરીકે સમાન રૂમ શેર કરે છે. આ ક્ષણને વધુ ખાસ બનાવવા માટે વર-કન્યા એકબીજાને ભેટ પણ આપે છે. જો કે આવો કોઈ રિવાજ નથી, પરંતુ તમારા જીવનસાથી પ્રત્યે પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આ એક સુંદર…

Read More

જ્યોતિષમાં તમામ ગ્રહોનું વિશેષ મહત્વ છે. આ ગ્રહોમાંથી શુક્રને પ્રેમ આપનાર ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ચોક્કસ સમયગાળા પછી રાશિચક્ર અને નક્ષત્રોમાં ફેરફાર કરે છે, જેની સીધી અસર 12 રાશિઓના પ્રેમ જીવન પર પડે છે. આ સિવાય સમયાંતરે શુભ અને અશુભ યોગ પણ બને છે. દરેક યોગની દરેક વ્યક્તિના જીવન પર સકારાત્મક અને નકારાત્મક અસરો હોય છે. મેષ અવિવાહિત લોકોને તેમના જીવનસાથી મળી શકે છે. બપોર બાદ આ સંબંધ ફાઇનલ થવાની શક્યતા છે. વિવાહિત લોકો અને સંબંધીઓ બપોર સુધી થોડી ચિંતિત રહેશે. જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવના છે. પરંતુ તે પછી દિવસ સામાન્ય રહેશે. શુભ રંગ- ગુલાબી લકી નંબર- 6…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 23 11 2024 શનિવાર, માસ કારતક, પક્ષ વદ, તિથિ આઠમ, નક્ષત્ર મઘા, યોગ ઈન્દ્ર સવારે 11:40 પછી વૈધૃતિ, કરણ કૌલવ, રાશિ સિંહ (મ.ટ.) 2. મેષ (અ.લ.ઈ.) પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે અને સમાજ કુટુંબમાં માન સન્માન મળશે તેમજ જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે તો નોકરી ધંધામાં અનુકૂળતા જણાય 3. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભની સંભાવના પ્રબળ બને તેમજ ધંધામાં લાભ-આર્થિક સદ્ધરતા મળે અને વિદ્યાર્થીઓ માટે…

Read More

જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. અંકશાસ્ત્ર અનુસાર, તમારો નંબર શોધવા માટે તમે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ એકમ અંકમાં ઉમેરો અને જે નંબર આવશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે મહિનાની 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક નંબર 7 હશે. જાણો, 23 નવેમ્બરે 1-9 અંકવાળા લોકોનો દિવસ કેવો રહેશે. 1. મૂળાંક 1 આજે પૈસાની બાબતોમાં ધ્યાન આપવાની જરૂર છે. બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવો. તમે નવા પ્રોજેક્ટ દ્વારા સારો નફો મેળવી શકો છો. લીલા શાકભાજી ખાઓ. તમારો લકી નંબર 3 અને તમારો લકી કલર પીળો રહેશે. 2. મૂળાંક 2…

Read More

કેરળની વાયનાડ લોકસભાની પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. હાલ પુરતું જોતા લાગી રહ્યું છે કે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી જંગી લીડથી જીતશે કારણ કે તે તેઓ 24,000 કરતાં પણ વધારે વોટોથી આગળ ચાલી રહ્યાં હતા. આ જોતાં તેમની જીત નક્કી મનાઈ રહી છે. વાયનાડ લોકસભા બેઠકમાં સાત વિધાનસભા મતવિસ્તારો આવે છે. વાયનાડમાં 64 ટકા મતદાન થયું હતું. શરુઆતમાં જ પ્રિયંકા ગાંધી આગળ શરુઆતમાં જ પ્રિયંકા ગાંધી આગળ નીકળી ગયાં હતા સામેવાળા ઉમેદવારો ઘણા પાછળ રહી ગયાં હતા. પ્રિયંકા સામે કયા ઉમેદવારો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સામે CPI(M)ના દિગ્ગજ નેતા સત્યન મોકેરી અને ભાજપના નવ્યા હરિદાસ મેદાનમાં છે. રાહુલના રાજીનામાને પગલે ખાલી…

Read More

ઠંડીથી બચવા માટે એક વ્યક્તિએ એવો જુગાડ કર્યો જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. હાલમાં આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો વીડિયો જોયા બાદ કમેન્ટ પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ જુગાડ વીડિયો જોવા મળે છે. કેટલાક જુગાડનો ઉપયોગ કરીને ઘરે કુલર બનાવે છે, જ્યારે કેટલાક ખરાબ ટીવી સાથે અદ્ભુત જુગાડ બેસાડી દેતા હોય છે. આ સિવાય કેટલાક કપડાં ધોવા માટે અનોખો જુગાડ કરે છે તો કેટલાક અન્ય પ્રકારની જુગાડ કરે છે. હાલમાં પણ એક જુગાડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે ચોંકી જશો.…

Read More

એક ચોંકાવનારી ઘટનામાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક ખાનગી શાળાના પીટી શિક્ષકને વિદ્યાર્થીની માતા અને બહેન દ્વારા જૂતા, થપ્પડ અને લાતો વડે નિર્દયતાથી મારવામાં આવી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે અને આ ઘટના વાર્ષિક કાર્યક્રમ દરમિયાન પ્રવેશને લઈને થયેલી દલીલ બાદ બની હોવાનું કહેવાય છે. વાર્ષિક કાર્યક્રમમાં પ્રવેશને લઈને બબાલ અહેવાલો અનુસાર, આ ઘટના નવી મંડી વિસ્તારમાં આવેલી જીસી પબ્લિક સ્કૂલ જુનિયર વિંગમાં બની હતી. વાર્ષિક કાર્યક્રમ “ગ્રેન ફિયેસ્ટા – 2024, ધ અવેકનિંગ” માં પ્રવેશ અંગે વિવાદ બાદ વિદ્યાર્થી અને પીટી શિક્ષક વચ્ચે…

Read More

શિયાળી શરૂઆત થઇ ચુકી હોય તેમ લાગી રહ્યું છે. આજ સવારથી ઠંડીનું જોર રાજ્યભરમાં વધ્યું હતું. જેમાં રાજ્યમાં લઘુતામ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. ઉત્તર પશ્ચિમ પવનોની દિશા બદલાતા ઠંડીનું જોર વધ્યું છે. જેમાં નલિયામાં 13.0 ડિગ્રી તાપનામ નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી ઓછું છે. ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું છે. સૌથી ઠંડું નલિયા બીજી તરફ ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ડીસામાં 14.0 ડિગ્રી લઘુતમ તાપમાન નોધાયું છે. બીજી તરફ રાજકોટમાં 16.6 ડિગ્રી, ભાવનગરમાં 17.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જ્યારે સુરત 21.0 ડિગ્રી અને વડોદરા…

Read More

હાલમાં IPL 2025 મેગા ઓક્શનનો રોમાંચ ચરમ પર છે, દરમિયાના આઈપીએલ 2025 શરૂ થવાની તારીખો સામે આવી ગઈ છે. એક અહેવાલ અનુસાર, આગામી ત્રણ સીઝનની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. 2025 સીઝન 14 માર્ચથી 25 મે સુધી રમવામાં આવશે, તેની આગામી સીઝન 15 માર્ચે શરૂ થશે અને ફાઈનલ 31 મેએ રમવામાં આવશે. આ સિવાય આઈપીએલ 2027ની તારીખ પણ સામે આવી ગઈ છે, જે 14 માર્ચથી શરૂ થઈને 31 મે સુધી ચાલશે. એક અહેવાલ અનુસાર, તમામ ફ્રેન્ચાઇઝીને ઈ-મેલ દ્વારા આગામી ત્રણ સીઝન શરૂ થવાની તારીખોની જાણકારી આપવામાં આવી. ખૂબ જ જલ્દી આ તારીખો પર અધિકૃત રીતે પુષ્ટિ કરવામાં આવી શકે…

Read More