Author: GujjuKing
દરેક લોકો હાલ દિવાળીની તૈયારીઓમાં વ્યસ્ત છે. બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. એવામાં આજે ગુરૂ પુષ્ય નક્ષત્રનો યોગ બની રહ્યો છે. આ યોગમાં પ્રોપર્ટી, દાગીના, વાહન ઈલેક્ટ્રોનિક સામાન ખરીદવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જાણો આજના દિવસે ખરીદી માટે શુભ મુહૂર્ત કયું છે. ગુરૂ પુષ્પ નક્ષત્ર 2024 પર ખરીદીનું શુભ મુહૂર્ત પંચાંગ અનુસાર આજે સવારે 11.38 વાગ્યાથી આવતી કાલે એટલે કે 25 ઓક્ટોબર બપોરે 12.35 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્રનો સંયોગ છે. આ નક્ષત્રમાં શનિનુ વર્ચસ્વ છે. પરંતુ તેનો સ્વભાવ ગુરૂ જેવો છે. આજના દિવસે સોનાના ઘરેણા, હીરા, મૂર્તિ, પ્રોપર્ટી, વાહન, ઈલેક્ટ્રિક વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. શનિ પુષ્ય…
ઘણી વખત કપલ્સની અમુક આદતો અને ભુલોના કારણે તેમની સેક્શુઅલ લાઈફ બોરિંગ થઈ જાય છે. જાણો એવી જ કોમન મિસ્ટેક્સ વિશે. જેને તમારે ક્યારેય ન કરવી જોઈએ. બોડી શેમિંગ કપલ્સને ક્યારેય પણ પોતાના પાર્ટનરની બોડી પર કોઈ ખરાબ કમેન્ટ ન કરવી જોઈએ. આટલું જ નહીં તેમને એક બીજાની સેક્શુઅલ પરફોર્મન્સને પણ ક્રિટિસાઈઝ કરવાથી બચવુ જોઈએ. આમ કરવાથી પાર્ટનરનો કોન્ફિડેન્સ ઓછો થાય છે. જે સેક્શુઅલ લાઈફને બરબાદ કરી શકે છે. સ્ટ્રેસ જરૂર કરતા વધારે સ્ટ્રેલ લેવાની તમારી આદત પણ તમારી ઈન્ટીમેટ લાઈફને ખરાબ કરે છે. જરૂર કરતા વધારે સ્ટ્રેસ લેવાના કારણે વ્યક્તિ કોઈ પણ કામમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતો.…
મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર ખૂબ જ લોકપ્રિય છે. તે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા સ્ટાર કિડ્સમાં સામેલ છે. તે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાય કે કોઈ ઈવેન્ટમાં, દરેક જગ્યાએ તેની ચર્ચા થાય છે. સારા હાલ ગોવામાં છે અને પોતાના નજીકના લોકો સાથે સમય વિતાવી રહી છે. સારાએ તેના ગોવા વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. View this post on Instagram A post shared by Sara Tendulkar (@saratendulkar38) આ તસવીરોમાં સારા બિકીનીમાં જોવા મળી રહી છે. તે વાદળી કપડામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના ચહેરા પર એક અલગ જ ચમક હતી. તેણે…
આઈપીએલ 2025 પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલને મોટી જવાબદારી મળી શકે છે. પાર્થિવ પટેલ ગુજરાત ટાઈટન્સમાં જોડાઈ શકે છે. જાણવા મળતી માહિતી મુજબ ગુજરાત તેમને બેટિંગની જવાબદારી સોંપવાની છે. હાલમાં આ જવાબદારીની જાહેરાત કરવાની બાકી છે. પાર્થિવ પટેલ ટીમમાં ગૈરી કર્સ્ટનની જગ્યા લેશે. કર્સ્ટનને ગુજરાતનો સાથ છોડી દીધો છે. ગુજરાત ટાઈટન્સનાં હેડ કોચ આશિષ નેહરા છે. ત્યારે પાર્થિવ હવે નેહરા સાથે કામ કરશે. પાર્થિવ પટેલની ક્રિકેટમાં કારકીર્દી ખૂબ જ સારી છે. જેની સાથે સાથે તેમને ચોકિંગનો પણ અનુભવ છે. પાર્થિવ પટેલ આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સામે પણ કામ કરી ચૂક્યા છે. મહત્વની વાત તો એ છે કે આંતરરાષ્ટ્રીય મેચોની…
માલદીવમાં રજાઓ માણી રહેલી અમાયરા દસ્તૂરએ ઈન્સ્ટાગ્રામ પર અદભૂત તસવીરો શેર કરી છે. અભિનેત્રીની હોટનેસ જોઈને ચાહકો દંગ રહી ગયા છે. 1. ખૂબસૂરત અદાકાર અભિનેત્રી અમાયરા દસ્તૂર બોલિવૂડની ખૂબસૂરત અદાકાર અભિનેત્રી અમાયરા દસ્તૂર આ દિવસોમાં માલદીવમાં રજાઓ માણી રહી છે. અમાયરાએ ઈન્સ્ટાગ્રામ પર તેની ટ્રિપની ઘણી અદભૂત તસવીરો શેર કરી છે, જેના પર તેના ફેન્સ દિવાના થઈ ગયા છે. 2. માલદીવમાં રજાઓ માણી બોલિવૂડની સુંદર અભિનેત્રી અમાયરા દસ્તૂર આ દિવસોમાં માલદીવમાં રજાઓ માણી રહી છે. અમાયરાએ ટ્રિપની ઘણી અદભૂત તસવીરો શેર કરી છે. 3. જુઓ અમાયરા દસ્તૂરનો બિકીની અવતાર પ્રથમ તસવીરમાં અમાયરા સ્વિમિંગ પૂલમાં સફેદ બિકીનીમાં જોવા મળી રહી છે,…
મોનાલિસાએ ફરી લગાવી પાણીમાં આગ, એક્ટ્રેસની હોટનેસે વધાર્યું સોશ્યલ મીડિયાનું ટેમ્પરેચર, જુઓ..
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓ પોતાના ગ્લેમરસ ફોટોઝને લઈને વારંવાર ચર્ચામાં રહેતી હોય છે. એવી જ રીતે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી મોનાલીસાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ પોઝ આપતા ફોટો શેયર કર્યા છે. 1. મોનાલિસાની હોટ તસવીરો ભોજપુરી સિનેમાની હોટ અભિનેત્રી મોનાલિસાએ ફરી એકવાર તેના ચાહકોના દિલમાં હલચલ મચાવી દીધી છે. મોનાલિસાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે, જેમાં તેની હોટનેસએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. 2. ગ્લેમરસ લૂક આ તસવીરોમાં મોનાલિસાએ રેડ ક્રોપ ટોપ અને બ્લેક સ્કર્ટ પહેર્યું છે. લાઇટ મેકઅપ, ખુલ્લા વાળ, ઇયરિંગ્સ અને ગોગલ્સ સાથે તેનો લુક એકદમ ગ્લેમરસ લાગે છે.…
આજના ઈન્ટરનેટના જમાનામાં રીલનો ક્રેઝ દિવસે દિવસે વધતો જાય છે. લોકો ફેમસ થવા માટે ગમે તે હદ સુધી જઈ રહ્યા છે. સ્ટંટનો ક્રેઝ લોકોના મગજમાં એટલો બધો છે કે તેઓ પોતાને વાયરલ કરવા માટે કંઈપણ કરી રહ્યા છે. જો કે ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો સ્ટંટ માટે જોખમી કામ પણ કરે છે. જેનું પરિણામ ઘણી વખત અન્ય લોકોને ભોગવવું પડે છે. આ સ્ટંટ એટલા માટે કરવામાં આવે છે કે આ લોકો પોતાની જાતને દુનિયાની સામે વાયરલ કરીને ફેમસ થઈ શકે. આ દિવસોમાં એક વીડિયો પણ સામે આવ્યો છે, જે દિલ્હીનો હોવાનું કહેવાય છે. જેમાં એક વ્યક્તિ પોતાની…
ભારતીય જનતા પાર્ટી (BJP)ને ડિસેમ્બરના પહેલા પખવાડિયામાં નવા અધ્યક્ષ મળી શકે છે. પાર્ટીની સંગઠનાત્મક ચૂંટણી સમીક્ષામાં તમામ રાજ્યોને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં રાજ્ય સ્તરની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે. સામાજિક અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપમાં વિવિધ પાસાઓની સાથે દક્ષિણ ભારતમાંથી નવું નેતૃત્વ લાવવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. આ સિવાય સામાજિક સંતુલન જાળવવા માટે પાર્ટી ફરી એકવાર ઉચ્ચ જાતિના સમુદાયને આગળ લાવી શકે છે અડધા રાજ્યોમાં ચૂંટણી બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપમાં સંગઠન ચૂંટણીનો કાર્યક્રમ ઝડપી બનશે. બૂથ, મંડળ, જિલ્લા અને રાજ્ય સંગઠનની ચૂંટણી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં પૂર્ણ…
રાજ્યમાં તાજેતરમાં પડેલા વરસાદ ના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ખેડૂતોના કહ્યા પ્રમાણે પાકની લણણી કરવાની તૈયારી હતી. ત્યારે આવા સંજોગોમાં વરસાદ પડતા ખેતરમાં ઉભા અને લણણી કરાયેલા પાકને નુકશાન પહોંચ્યું હતું. જેના કારણે જગતના તાતની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. કેટલાક ખેડૂતોએ જણાવ્યુ હતુ કે મગફળીનો પાક ખેતરમાં પડ્યો હતો એટલે પલળી ગયો અને મગફળી છૂટી પડીને પાણીમાં તણાવા લાગી હતી. જ્યારે કપાસના પાક પર પાણી પડતા તમામ પાક નુકશાનીમાં ગયો હતો. ત્યારે આજ રોજ ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10 વાગે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક…
દિવાળીના તહેવારો શરૂ થવાને આડે હવે માંડ એક સપ્તાહ જેટલો સમય બચ્યો છે.. હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારોનું ખુબજ મહત્વ છે.. ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજા હોય કે દિવાળીના દિવસે ચોપડા પૂજન કે પછી લાભ પાંચમના દિવસે વેપાર-ધંધા ફરીથી શરૂ કરવાના હોય મુહૂર્ત જરૂર જોવાય છે. આજે અમે તમને અહીં દિવાળીના તહેવારોના શુભ મુહૂર્ત જણાવી રહ્યા છે. ચોપડા લાવવાનું મુહૂર્ત 24-10-2024 (ગુરુવાર) પુષ્ય નક્ષત્ર સવારે 6:38 થી 08:03 સુધી શુભ બપોરે 10:55 થી 03:11 સુધી ચલ, લાભ અમૃત સાંજે 04: 37 થી 9:11 સુધી શુભ, અમૃત, ચલ ધન તેરસ 29-10-2024 (મંગળવાર) સવારે 9:30 થી 01:45 સુધી ચલ, લાભ, અમૃત બપોરે 03:09 થી 04:34…