ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી અભિનેત્રીઓ પોતાના ગ્લેમરસ ફોટોઝને લઈને વારંવાર ચર્ચામાં રહેતી હોય છે. એવી જ રીતે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી મોનાલીસાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ પોઝ આપતા ફોટો શેયર કર્યા છે.
1. મોનાલિસાની હોટ તસવીરો
ભોજપુરી સિનેમાની હોટ અભિનેત્રી મોનાલિસાએ ફરી એકવાર તેના ચાહકોના દિલમાં હલચલ મચાવી દીધી છે. મોનાલિસાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે, જેમાં તેની હોટનેસએ સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે.
2. ગ્લેમરસ લૂક
આ તસવીરોમાં મોનાલિસાએ રેડ ક્રોપ ટોપ અને બ્લેક સ્કર્ટ પહેર્યું છે. લાઇટ મેકઅપ, ખુલ્લા વાળ, ઇયરિંગ્સ અને ગોગલ્સ સાથે તેનો લુક એકદમ ગ્લેમરસ લાગે છે. તેણે સ્વિમિંગ પૂલ પાસે હોટ પોઝ આપ્યા છે.
3. તસવીરો થઈ વાયરલ
મોનાલિસાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે. તેના આ સ્ટાઇલિશ અને બોલ્ડ અવતારે ફરી એકવાર સાબિત કરી દીધું કે ફેશન અને ગ્લેમરની દુનિયામાં તેની પોતાની ઓળખ છે.
4. લૂક જબરદસ્ત
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા મોટાભાગે પોતાના લુકને લઈને ઈન્ટરનેટ પર ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. આવું કંઈક ફરી એક વખત જોવા મળ્યું છે.
5. હોટ અને ગ્લેમરસ પોઝ
મોનાલીસાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ અને ગ્લેમરસ પોઝ આપતી ફોટો શેયર કરી છે.
6. ગ્લેમરસ અંદાજ
ભોજપુરી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીનો કોન્ફિડેન્સ અને ગ્લેમરસ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. મોનાલીસા સોશિયલ મીડિયાના દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહે છે અને અવારનવાર પોતાની તસવીરો અને વીડિયોઝ શેયર કરતી હોય છે.
7. નવો અવતાર
મોનાલીસા પોતાના સ્ટાઈલીશ લુક્સ શેયર કરતી હોય છે અને આ અભિનેત્રીનો નવો અવતાર ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. મોનાલીસાના ફોટો સોશિયલ મીડીયામાં વાયરલ થયા છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
8. હોટ તસવીરો
મોનાલીસા અગાઉ પણ તેની હોટ તસવીરોને ચર્ચામાં આવતી રહે છે. જે પોતાની સેક્સી અદાઓથી લોકોનું મન મોહી લેતી હોય છે.
9. ટેલિવિઝનમાં પણ કર્યું કામ
મોનાલીસાએ ભોજપુરી સિવાય ટેલિવિઝનમાં પણ કામ કર્યું છે. તે અનેક TV સિરિયલમાં જોવા મળી છે. જો મોનાલીસાના કરિયરની વાત કરી તો તેને ભોજપુરી ઇન્ડસ્ટ્રીથી શરૂઆત કરી હતી. જેને અનેક સોંગમાં પણ કામ કર્યું છે.
10. સોશિયલ મીડિયા પર મચાવે છે ધમાલ
મોનાલીસાએ વર્ષ 2017માં વિક્રાંત સિંહ રાજપૂત સાથે વિવાહ કર્યા હતા. વિક્રાંત સિંહ પણ એક્ટર જ છે. સોશિયલ મીડિયા પર મોનાલિસા ક્યારેક તેના ટ્રેડિશનલ લૂક, ક્યારે ગ્લેમરસ અંદાજ તો ક્યારેક બોલ્ડ લુકમાં ધમાલ મચાવતી રહે છે.