ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નેહા મલિક પોતાના હોટ અને ગ્લેમરસ લુકને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગ્લેમરસ અંદાજના ફોટોસ શેયર કર્યા છે. જુઓ ફોટોસ..
1. નેહા મલિક
ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ગ્લેમરસ એક્ટ્રેસ નેહા મલિકે ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોતાની હોટનેસ બતાવી છે.
2. ઇન્સ્ટાગ્રામ
નેહાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની અમુક ફોટોસ શેયર કરી છે, જેમાં તે ડીપ નેક લાલ ગાઉનમાં સ્ટાઈલીસ પોઝ આપતી દેખાઈ રહી છે.
3. લાઈટ મેકઅપ અને ખુલ્લા વાળ
લાઈટ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે નેહાનો આ લુક ફેંસના દિલ જીતી રહ્યો છે. આ ફોટોસમાં નેહાની હોટનેસ અને ગ્લેમરસ લુક જોવા મળે છે.
4. ગ્લેમરસ અવતાર
તેના આ ગ્લેમરસ અવતારે સોશિયલ મીડિયા પર તહલકો મચાવ્યો છે, અને ફેંસ તેના વખાણમાં ધરાઈને કોમેન્ટો કરી રહ્યા છે.
5. સ્ટાઈલીસ અને ચર્ચિત અભિનેત્રી
નેહા મલિકનો આ બોલ્ડ અંદાજ તેને ભોજપુરી સિનેમાની સૌથી સ્ટાઈલીસ અને ચર્ચિત અભિનેત્રીની લિસ્ટમાં નામ જોડે છે.



