ઇશા ગુપ્તાએ તેની બોલ્ડનેસને લઇને હમેંશા ચર્ચાાં રહે છે.. તાજેતરમાં જ તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડાર્ક ગ્રીન કલરની સ્લિટ સાડીમાં તસવીરો પોસ્ટ કરી છે, જેને જોઇને ફેન્સ ઘાયલ થઇ ગયા છે.
1. સ્લિટ સાડીમાં કાતિલ અદા
સ્લિટ સાડીમાં ઇશા ગુપ્તાની અદાઓએ ફેન્સને ઘાયલ કરી દીધા છે
2. બોલ્ડ એન્ડ બ્યૂટીફુલ
ઇન્સ્ટાગ્રામ પર તેણે પોતાની લેટેસ્ટ તસ્વીરો શેયર કરી છે, જેમાં તે ખુબજ સુંદર લાગી રહી છે
3. ક્રોપ ટોપ બ્લાઉઝ
ઇશાએ ડાર્ડ ગ્રીન કલરની સ્લિટ સાડી પહેરી છે અને ક્રોપ ટોપ બ્લાઉઝ પહેર્યુ છે
4. બોલ્ડનેસને કારણે રહે છે ચર્ચામાં
ઇશા ગુપ્તા તેના કામ કરતા વધારે તેની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે, તે સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહે છે
5. લાખ્ખો ચાહકો
સોશિયલ મીડિયા પર ઇશા ગુપ્તાના લાખ્ખો ફેન્સ છે જે તેની કાતિલ અદાઓવાળી તસ્વીરો પર દિલ ખોલીને પ્રેમ વરસાવતા હોય છે


