જાહ્નવી કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ છે. 2018માં ધડક ફિલ્મથી કરિયરની શરૂઆત કરનાર જાહ્નવીને આજે કોઈ ઓળખાણની જરૂર નથી.
1. જાહ્નવી કપૂર
બોલિવુડની ચર્ચિત સ્ટાર કિડમાં શામેલ જાહ્નવી કપૂર લોકોના દિલો પર રાજ કરે છે. ફિલ્મો ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ તે ચર્ચાનો વિષય બની રહે છે.
2. શેર કરી સ્ટનિંગ તસવીરો
જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ પર એકથી એક સારી તસ્વીરો શેર કરતી રહે છે. ક્યારેક વેસ્ટર્ન, તો ક્યારેક અલગ અલગ સ્ટાઈલના ઈન્ડિયન ડ્રેસમાં એક્ટ્રેસ ફોટો શેર કરતી રહે છે.
3. સાડીમાં શેર કર્યા ફોટો
ઈન્ડિયન ડ્રેસમાં જાહ્નવી કપૂરે સ્ટનિંગ ફોટો શેર કર્યા છે. શાનદાર અદાઓ વાળી જાહ્નવીએ શિફોન સાડીમાં સુંદર ફોટો સાથે પોઝ આપ્યા છે.
4. પર્પલ સાડીમાં જીત્યુ દિલ
જાહ્નવી કપૂરે બ્લૂ પર્પલ શેડની મલ્ટીકલર સાડીમાં અમુક ફોટો શેર કર્યા છે. જાહ્નવીએ સાડીમાં પોતાની મસ્તઅદાઓ સાથે પોઝ આપ્યા છે. એક્ટ્રેસના આ ફોટો જોઈને યુઝર્સ પોતાનું દિલ જાહ્નવીને આપી બેઠા છે.
5. ડોગ સાથે મસ્તી
જાહ્નવીએ પોતાના આ ફોટોમાં ડોગ સાથે મસ્તી કરતા ફોટો પણ શેર કર્યા છે.
6. બેક પોઝ
એક ફોટોમાં જાહ્નવીએ એક તસ્વીર બેક પોઝમાં પણ શેર કરી છે. તેણે ફોટોમાં સીડિઓ પર ઉભા રહીને બેક પોઝ આપતો ફોટો પણ શેર કર્યો છે.



