કંગના શર્મા, જે પોતાની બોલ્ડ અને હોટ આકર્ષક અદાઓ માટે જાણીતી છે. તેને તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જબરદસ્ત ફોટોસ શેયર કરી છે. આ ફોટોસ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જુઓ ફોટોસ.
1. કંગના શર્મા
આ ફોટોસમાં કંગનાએ બ્લેક બેકલેસ બોડી કોર્ન ડ્રેસ પહેરી છે, જે તેના લુકને વધારે સેક્સી બનાવી રહી છે.
2. પરફેક્ટ લુક
હળવા મેકઅપ સાથે ખુલ્લા વાળ અને આંખોમાં સ્ટાઈલીસ ચશ્મા તેના લુકને પરફેક્ટ બનાવી રહ્યા છે.
3. કિલર પોઝ
કંગનાએ આ ફોટોસમાં કિલર પોઝ આપ્યા છે, જેને જોઈને ફેંસ તેના વખાણ કરતા થાકતા જ નથી.
4. હોટનેસ
તેની આ હોટનેસે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. કંગનાની આ ફોટોસ તેના ફેંસ વચ્ચે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે.
5. ફેન ફોલોઈંગ
કંગના શર્માને સોશિયલ મીડિયા પર ખૂબ સારી ફેન ફોલોઈંગ પણ છે. તેને ઇન્સ્ટાગ્રામ પર 2.5 મિલિયન લોકો ફોલો કરે છે.