OTT પ્લેટફોર્મ પર ઘણી બોલ્ડ વેબ સિરીઝ છે જેની અભિનેત્રીઓ વાસ્તવિક જીવનમાં પણ ઘણી ગ્લેમરસ છે. અભિનેત્રીઓના અફલાતુન ફોટો જોઇ ચાહકો પણ દિવાના બની રહ્યા છે.
1. શોભિતા ધુલીપાલા
શોભિતા ધુલીપાલા ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળી છે. તેના હોટ અને બોલ્ડ અવતારે હંમેશા ચાહકોને દિવાના બનાવ્યા છે. આ ઉપરાંત ઘણી છોકરીઓ પણ તેની સ્ટાઈલને ફોલો કરે છે.
2. ત્રિધા ચૌધરી
ત્રિધા ચૌધરીની બોલ્ડ સ્ટાઇલ સોશિયલ મીડિયા પર અવાર નવાર ચર્ચામાં રહે છે. તે પોતાની સિઝલિંગ અંદાજથી ચર્ચામાં રહે છે. ફિલ્મો સિવાય અભિનેત્રી વેબ સિરીઝમાં પણ જોવા મળી છે. આશ્રમ શ્રેણીથી તેમને વધુ ઓળખ મળી.
3. અદિતિ પોહનકર
અદિતિ પોહનકર શી એન્ડ આશ્રમ જેવી વેબ સિરીઝમાં જોવા મળી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના સેક્સી આઉટફિટ્સથી તેના ફેન્સને દિવાના બનાવે છે.
4. રસિકા દુગ્ગલ
રસિકા દુગ્ગલ વેબ સિરીઝ મિર્ઝાપુરમાં જોવા મળી છે. આ સિરીઝમાં તેણે પંકજ ત્રિપાઠીની પત્નીની ભૂમિકા ભજવી છે. તેણે મિર્ઝાપુર સિરીઝમાં ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા છે. જોકે લોકો તેની એક્ટિંગને પણ ખૂબ પસંદ કરે છે.
5. ફ્લોરા સૈની
ફ્લોરા સૈની ઘણી એડલ્ટ વેબ સિરીઝનો ભાગ રહી ચુકી છે. તે સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અંદાજને કારણે પણ ચર્ચામાં રહે છે.