અભિનેત્રી પોતાના બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયા ઉપર બતાવતા હોય છે. તો ‘રાયસિંઘાણી વર્સેસ રાયસિંઘાણી’ માં અભિનય કરનાર રીમ શેખ પણ તેના વેકેશનની તસવીર શેર કરી છે. જેમાં તે તેના બોલ્ડ અંદાજમાં જોવા મળી છે.
1. માલદીપ
ટીવી જગતની યુવા કલાકાર માલદીપ પહોંચતા જ તેનો લુક બદલાઇ ગયો છે. તેણે બિકીનીમાં પોતાનો બોલ્ડ અંદાજ બતાવ્યો છે.
2. માલદીવમાં વેકેશન
‘તુઝસે હૈ રાબતા’ અને ‘તેરે ઇશ્ક’ જેવા મોટા શોમાં જોવા મળેલી રીમ શેખ અત્યારના સમયે માલદીવમાં વેકેશન માણી રહી છે.
3. એકદમ બોલ્ડ
જ્યાંથી રીમે તેની લેટેસ્ટ તસવીરો શેરી કરી છે. જેમા તે એકદમ બોલ્ડ દેખાઇ રહી છે.
4. બ્લેક કલરની બિકીની
આ તસવીરોમાં રીમ શેખ બ્લેક કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. બીચ પર ઉભા રહીને જબરદસ્ત પોઝ આપી રહી છે.
5. બ્લેક ક્રોપ ટોપ
આ તસવીરમાં રીમ શેખ બીચ પર સફેદ શર્ટ અને પેન્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે . રીમ શેખ આ બ્લેક ક્રોપ ટોપમાં તેની પાતળી કમરથી લોકોના દિલ જીતી રહી છે.
6. ‘રાયસિંઘાણી વર્સેસ રાયસિંઘાણી ‘
જેનિફર વિગેટની જોડી રીમ શેખ તાજેતરની સીરીયલ ‘રાયસિંઘાણી વર્સેસ રાયસિંઘાણી ‘ માં જોવા મળી હતી જેમાં તેમની જોડી પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.



