બીટાઉનની દિવાળી પાર્ટીઓની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. હાલમાં જ મનીષ મલ્હોત્રાએ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. પરંતુ નોરા અને દિશા પટણીએ પોતાના હોટ અને બોલ્ડ લુકથી ફેંસનું ધ્યાન પોતાની બાજુ કર્યું.
નોરા ફતેહિ
મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં એક્ટ્રેસ નોરા ફતેહિ સિમરી બ્લી અને પીંક સાડીમાં પહોંચી. સાથે જ સેક્સી બલાઉઝ તેની હોટનેસમાં વધારો કરી રહ્યો હતો.
દિશા પટણી
દિશા પટણી મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં ગોલ્ડન કલરની સાડીમાં પહોંચી હતી. દિશાની હોટનેસના ફેંસ દિવાના થઈ ગયા હતા.
