ભોજપુરી સ્ટાર મોનાલિસે હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર પર રેડ મોનોકિનીમાં સ્વિમિંગ પુલમાં લીધેલા ફોટો અને વિડીયો શેર કર્યા હતા જેમ એટ ઘણી જ હોટ લાગી રહી છે. તેના કોન્ફિડન્સ અને ફિટ બોડી જોઈને તેમના ફેન્સ તેની તારીફ કરતાં થાકી નથી રહ્યા. તેના ચહેરા પરનું સ્મિત તેના આત્મવિશ્વાસ અને ખૂબસૂરતીમાં વધારો કયારે છે ત્યારે આ ફોટો અને વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે.
1. મોનાલીસાની મારકણી અદા
મોનાલીસા રેડ મોનોકિનીમાં સ્વિમિંગપુલ પાસે બેઠી છે, તેનો મેકઅપ ગ્લો કરી રહ્યો છે તો તેના વાળ બાંધેલા છે. તેણે પુલ પાસે જે પોઝ આપ્યા છે તેમાં તેના ચહેર પર રહેલું આછું સ્મિત તેને વધારે આકર્ષક બનાવે છે. આ રેડ હોટ અવતારમાં તે હાલ સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. તેના આ હોટ ફોટો શૂટમાં તે ખૂબ કોન્ફિડન્ટ લાગી રહી છે તો તેના પ્રોપરલી ટોન્ડ બોડીએ તેના ફેન્સની ઊંઘ ઉડાવી દીધી છે.
2. ચહેરા પર સ્મિત
તેના ફોટોમાં તેના મેકઅપ સાથે તેની સ્માઇલ તેના લૂકને કોમ્પલિમેન્ટ કરે છે.
3. સન કિસ્ડ ફોટો
ફોટોમાં તે જાણે સન બાથની મજા લઈ રહી છે. પૂરતી સન લાઇટમાં લીધેલા આ ફોટોમાં તે હોટ અને બોલ્ડ લાગી રહી છે.
4. સ્વિમિંગ પુલ પાસે આપ્યા પોઝ
મોનાલિસાએ પુલ પાસે ખાસ ફોટો શૂટ કરાવ્યું છે, રેડ મોનોકિનીમાં મોનાલિસા વધારે આકર્ષક અને ગ્લેમરસ લાગે છે, તેના આ ગ્લેમરસ ફોટો શૂટ હાલ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યું છે.


