ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની લાડલી સારા તેંડુલકર ઈન્ટરનેટ પર ફેમસ હસ્તીઓમાંથી એક છે. સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી હોય છે. તે પોતાની ખૂબ ગ્લેમરસ ફોટોસથી ફેંસનું ધ્યાન ખેચતી રહે છે.
સારા તેંડુલકરની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. સારાને ઇન્સ્ટાગ્રામ પર 7.3 ફોલોઅર્સ છે. તેને તાજેતરમાં જ એક વિડીયો શેયર કયો છે, જે સોશિયલ મડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જુઓ વિડીયો.
Sara Tendulkar 🥵
Gill gadu lucky pic.twitter.com/LHWIyNX3dW— #RP17 (@allurivaaribeta) December 17, 2024
લેટેસ્ટ વિડીયોમાં સચિનની લાડલી દરિયા કિનારે ફ્રૂટ્સ ખાતા જોવા મળી રહી છે. આ દરમિયાન સારા મસ્તીના મૂડમાં જોવા મળી. જેમાં તે ફ્રૂટ્સને ઉછાળી-ઉછાળીને ખાઈ રહી છે. ગ્રીન કલરની લોંગ વનપીસ ડ્રેસમાં 27 વર્ષની સારા હકીકતમાં અપ્સરા જેવી લાગી રહી છે.
માથે હેટ, ખુલ્લા વાળ અને ખીલેલો ચહેરો સારાની સુંદરતાને ચાર ચાંદ લગાવી રહ્યા છે. હરવા-ફરવાની શોખીન સારા તેંડુલકરે આ દરમિયાન દરિયામાં ડૂબકી પણ લગાવી.