સચિન તેંડુલકરની લાડલી સારા તેંડુલકર ઈન્ટરનેટ પર ફેમસ હસ્તીઓમાંથી એક છે. તે પોતાની ખૂબ ગ્લેમરસ ફોટોસથી ફેંસનું ધ્યાન ખેંચતી રહે છે. તેને તાજેતરમાં જ એક ફોટોસ શેયર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જુઓ ફોટોસ.
1. સારા તેંડુલકર
સારા તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા પહોંચી છે. તે 14 ડિસેમ્બરે જ બ્રિસ્બેનના ગાબામાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે સ્ટેન્ડમાં દેખાઈ હતી.
2. લુક અને ગ્લેમરસ અંદાજ
આ બાદ ફરી એક વાર સારા સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. આ વખતે તેને પોતાના લુક અને ગ્લેમરસ અંદાજથી સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે.
3. સિઝલિંગ પોઝ
હકીકતમાં સારા ટ્રોપિકલ નોર્થ ક્વીન્સલેન્ડમાં દરિયા કિનારે બીચ પર પહોંચી. ત્યાં તેને અમુક સિઝલિંગ પોઝ આપ્યા, જેના ફોટો-વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા.
4. Lizard Island
આ દરમિયાન સારા નહાવા માટે દરિયામાં ઉતરી ગઈ. સારાએ આ ફોટોસને પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું, ‘Lizard Island. ‘
5. ગ્રીન આઉટફિટ
સારાએ ઘણા સિઝલિંગ પોઝ આપ્યા. તે ગ્રીન આઉટફિટ કેરી કરતી દેખાઈ. પોતાના લુકને પરફેક્ટ બનાવવા માટે તેને થોડી જ્વેલરી પણ પહેરી છે.