બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેણે ચાહકોનું દિલ જીતી લીધું છે. પ્રિન્ટેડ બિકીનીમાં સજ્જ સની ખુલ્લા વાળ સાથે દરિયામાં ડૂબકી માર્યા બાદ બહાર આવતી જોવા મળે છે.
1. સની લિયોનીનો હોટ અંદાજ
બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેણે ચાહકોનું દિલ જીતી લીધું છે. પ્રિન્ટેડ બિકીનીમાં સજ્જ સની ખુલ્લા વાળ સાથે દરિયામાં ડૂબકી માર્યા બાદ બહાર આવતી જોવા મળે છે. તેના આ હોટ અવતારથી સોશિયલ મીડિયા પર તાપમાન વધી ગયું છે અને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે.
2. ગ્લેમરસ સ્ટાઈલ ચાહકોને પસંદ આવી
ફેન્સ સની લિયોનીની ગ્લેમરસ સ્ટાઈલને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ્સમાં લોકો તેના લુક અને સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે.
3. સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટો
સની લિયોનીનો આત્મવિશ્વાસ અને સુંદરતા બંને દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. સની લિયોનીના આ ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તેને વારંવાર જોવાનું પસંદ કરે છે.
4. ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી જોવા મળી
ફોટામાં સની લિયોની તેની પાતળી કમર અને ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
5. હોટનેસ જોવા મળી
સની લિયોની બિકીનીમાં હોટનેસનો સ્પર્શ ઉમેરતી જોવા મળી હતી.તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી સની લિયોની ઘણા ટીવી રિયાલિટી શો, મ્યુઝિક વીડિયો, આઈટમ સોંગ અને ફિલ્મોમાં જોવા મળી છે.