હસીનાનો દબદબો સાઉથથી બોલિવૂડ સુધી, 120 કરોડની સંપતિને ચહેરા પર લગાવે છે ‘થૂંક.’ જાણો શું છે રહસ્ય.
1. તમન્ના ભાટિયા
આ હસીના છે તો દૂધ જેવી, જો કે આનું રહસ્ય પૂછવામાં આવ્યું તો કહ્યું, ‘હું થૂંક લગાવું છું.’ આ અભિનેત્રી બીજી કોઈ નહીં પણ તમન્ના ભાટિયા છે.
2. સ્કિનનું રહસ્ય
આ અભિનેત્રી પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ખુબ જ ચર્ચામાં રહે છે. ઘણાં લોકો તેની સ્કિનના વખાણ કરતા રહે છે અને જાણવા ઈચ્છુક છે કે, દૂધ જેવી સ્કિનનું રહસ્ય શું છે.
3. મોઢાની લાળ
તમન્ના ભાટિયાને પણ જયારે આ પૂછવામાં આવ્યું કે, તે ચહેરા પર શું લગાવે છે? તો તેઓએ જવાબ આપ્યો કે, તે ચહેરા પર મોઢાની લાળ લગાડે છે. જો કે, શરૂઆતમાં તમન્નાને પણ આ વિચિત્ર લાગ્યું હતું.
4. ફાયદો
તમન્નાનું કહેવું છે કે, જ્યારે તેને ખીલ થાય ત્યારે તે લાળ લગાવે છે. આવું કરવાથી તમન્નાને ફાયદો પણ થાય છે. એમાંય દરેક વ્યક્તિ જાણે છે કે, તમન્નાની સ્કિન પર એક દાગ કે ખીલ નથી.