Author: GujjuKing

દિવાળી બાદ 15 નવેમ્બરે શનિ માર્ગી થઈ રહ્યો છે. શનિનું આ ગોચર ઘણી રાશિઓને પ્રભાવ કરશે. પરંતુ સૌથી વધારે પ્રભાવ શનિની સાડેસાતી વાળી રાશિઓ અને ઢૈય્યાની રાશિઓ પર પડશે. તમને જણાવી દઈએ કે તેના પહેલા શનિ 29 જૂને કુંભ રાશિમાં વક્રી થયા હતા. વર્ષ 2025માં શનિદેવ રાશિ પરિવર્તન કરશે. જ્યારે તે કુંભ રાશિથી નિકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. જાણો કુંભ રાશિમાં રહીને માર્ગી થવા પર શનિ આ રાશિઓ પર કેવો પ્રભાવ કરશે. આર્થિક સ્થિતિ થશે સારી મકર રાશિના લોકોની 15 નવેમ્બર બાદ આર્થિક સ્થિતિ ઠીક થશે. આ રાશિ પર શનિની ઉતરતી રાશિ છે. આ મકર રાશિ માટે શનિની સાડેસાતીનું બીજી…

Read More

જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર શોધવા માટે તમે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ એકમ અંકમાં ઉમેરો અને જે નંબર આવશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે મહિનાની 7, 16 અને 29 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક નંબર 7 હશે. જાણો 1-9 અંક વાળા લોકો માટે 18 ઓક્ટોબરનો દિવસ કેવો રહેશે જાણો. 1. મૂળાંક 1 આજનો દિવસ મૂળાંક 1 વાળા લોકો માટે સારો રહેવાનો છે. કોઈ મહત્વપૂર્ણ કામમાં તમને તમારા પિતાનો સાથ મળશે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સારી ભાગીદારીની તક મળી શકે છે. તમને માતા-પિતાનો સહયોગ મળશે. નોકરીયાત લોકો…

Read More

મંગળ ઓક્ટોબરમાં કર્ક રાશિમાં પ્રવેશ કરવાનો છે. મંગળ ગોચરથી અમુક રાશિને સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે. જાણો મંગળ ગોચરથી કઈ રાશિઓને થશે લાભ. 1. મંગળ રાશિ પરિવર્તન જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક રાશિનો કોઈને કોઈ ગ્રહ સાથે સંબધ છે. દરેક ગ્રહ એક નિશ્ચિત સમયમાં એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. હિંદૂ પંચાંગ અનુસાર ગ્રહોના સેનાપતિ મંગળ ઓક્ટોબરમાં રાશિ પરિવર્તન કરવાના છે. 2. દરેક રાશિ પર પડશે અસર મંગળના રાશિ પરવિર્તનનો પ્રભાવ મેષથી લઈને મીન રાશિ પર પડશે. મંગળ ઉર્જા, સાહસ અને પરાક્રમના કારક માનવામાં આવે છે. આ મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી છે. મંગળને કર્ક રાશિમાં નીચ અને મકર રાશિમાં ઉચ્ચ…

Read More

ઓક્ટોબરમાં મંગળ ગોચર કરવાના છે. આ ગોચરથી 12એ રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડશે. જાણો મંગળ ગોચર તમારી રાશિ માટે કેવું રહેશે અને તમારે શું ઉપાય કરવાના રહેશે. 1. મંગળ ગોચર 2024 દિવાળી પહેલા મંગળ રાશિ પરિવર્તન કરશે. જેની અરસ દરેક રાશિઓ પર પડશે. 20 ઓક્ટોબર બપોરે 2.22 વાગ્યે મંગળ મિથુન રાશિથી નિકળીને કર્કમાં પ્રવેશ કરશે. તેના બાદ 7 ડિસેમ્બરે મંગળ કર્કમાં જ વક્રી થશે વક્રી ગતિથી ગોચર કરતા 21 જાન્યુઆરી 2025ની સવારે 10.5 મિનિટ પર તે મિથુન રાશિમાં પ્રવેશ કરી જશે. 2. મેષ મંગળનું આ ગોચર તમને 21 જાન્યુઆરી 2025 સુધી અસ્થાયી રીતે માંગલિક પ્રભાવ આપશે. એવામાં જો…

Read More

બાબા સિદ્દીકીની અચાનક મોતે આખા દેશમાં તહેલકો મચાવી દીધો છે. તેમની મોતની જવાબદારી લોરેન્સ બિશ્નોઈએ લીધી છે. થોડા દિવસ પહેલા કોમેડિયન મુનવ્વર ફારૂક્કીને આ ગંગની તરફથી ધમકી મળી હતી. હવે આ લિસ્ટમાં સિંગર નેહા કક્કડ અને તેના પતિ રોહનપ્રીતનું નામ પણ શામેલ છે. રિપોર્ટ અનુસાર કપલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ખબર આવતા જ સિંગના ફેંસ ચિંતામાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ધમકી બાબા બુડ્ઢા દળના નિહંગ માન સિંહ અકાલીએ એક વીડિયો દ્વારા આપી છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે જો નેહા અને તેમના પતિ રોહનપ્રીતે પોતાનું વર્તન ન બદલ્યું તો તેમને પાઠ ભણાવવામાં આવશે. https://twitter.com/IshaniKrishnaa/status/1845446537351971167?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1845446537351971167%7Ctwgr%5E4a43be3d5a79fc8acc1a2ab11c0d876bae3eba88%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fafter-baba-siddiqui-neha-kakkar-rohanpreet-singh-threatened-by-nihang-maan-singh…

Read More

કોઈ કપલ બર્થડેના દિવસે અંગત પળો વિતાવતું હોય અને પ્રાઈવેટ રુમ બહાર અજાણ્યા મહેમાનો આવી જાય તો કેવું લાગે? તમે કહેશો કે મજા બગડી જાય પરંતુ આ કપલને મજા પડી કારણ કે તેમની પ્રાઈવેટ રુમની બહાર વરુઓનું એક મોટું ઝૂંડ આવ્યું હતું અને આ જોઈને કપલને ખૂબ આનંદ પડ્યો, તેમને વરુઓને જોવાની મજા માણી હતી. સામાન્ય રીતે વરુઓ બહુ ઓછા દેખાય છે પરંતુ અહીંયા એક-બે નહીં પરંતુ આખું ઝૂંડ રુમ બહાર ઊભેલું જોઈને કપલ આનંદથી નાચી ઉઠ્યું. બારી ખોલીને જોતાં દેખાયું વરુઓનું ઝૂંડ કેનેડાના ક્વિબેકમાં મીચી જુલ્સ અને તેની પત્ની માયા બર્થડે મનાવવા ક્વિબેકમાં એક પ્રાઈવેટ રુમ લઈને અંગત પળો…

Read More

મુકેશ અંબાણીની કંપની- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) એ બોનસ શેર માટે રેકોર્ડ ડેટ જાહેર કરી છે. સ્ટોક એક્સચેન્જમાં ફાઇલિંગમાં કંપનીએ 1:1 બોનસ શેરના ઇશ્યૂ માટે પાત્ર શેરધારકોને નિર્ધારિત કરવા માટે 28 ઓક્ટોબર 2024 તારીખ નક્કી કરી છે. કંપનીએ એમ પણ છે કે તેને તેની અધિકૃત શેર મૂડી વધારવા માટે શેરધારકોની મંજૂરી મળી છે. બોનસ ઇશ્યુના રિજોલ્યૂશનની તરફેણમાં મતોની કુલ ટકાવારી 99.92% હતી, જ્યારે તેની વિરુદ્ધમાં માત્ર 0.07% મતો હતા. એજીએમમાં ​​કરાઇ હતી જાહેરાત મુકેશ અંબાણીની આગેવાની હેઠળની કંપનીએ તેની 28મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં 1:1 રેશિયોમાં બોનસ શેર જારી કરવાની જાહેરાત કરી હતી. અંબાણીએ એજીએમમાં ​​કહ્યું હતું – જ્યારે રિલાયન્સ વધે…

Read More

ઈમર્જિંગ એશિયા કપ 2024નું આયોજન આ વખતે ઓમાનમાં થવાનું છે. જેમાં ભારત પાકિસ્તાન સહિત ઘણા એશિયાઈ દેશ ભાગ લેશે. ભારત Aના ઉપરાંત પાકિસ્તાને પણ ટીમની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાન Aની કમાન આ પ્રતિયોગિતામાં મોહમ્મદ હારિસ સંભાળવાના છે. પરંતુ તેમણે ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા જ એક નિવેદન આપ્યું છે જે આ સમયે ચર્ચામાં છે. મોહમ્મદ હારિસે આપ્યું મોટુ નિવેદન પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ હારિસે ટૂર્નેમેન્ટના પહેલા મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે ઈમેજિંગ એશિયા કપ 2024 માટે તેમની ટીમના ડ્રેસિંગ રૂમમાં ભારતના વિશે વાત કરવા પર પ્રતિબંધ છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. https://twitter.com/DSBcricket/status/1846162087862559182?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1846162087862559182%7Ctwgr%5E89694cff443d671d4ad01a6b2ac9cf270c81d344%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fpakistani-dressing-room-for-emerging-aisa-cup-2024-ind-vs-pak જેમાં જોઈ…

Read More

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી 44 વર્ષની ઉંમરે પણ સારી સારી અભિનેત્રીઓને સુંદરતામાં પાછળ છોડી દે છે. હાલમાં જ તેની કેટલીક તસવીરો સામે આવી છે, જે દુબઈ વેકેશનની છે. આ તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. 1. બોલ્ડનેસથી ઘણી સુંદર સુંદરીઓ સાથે ટક્કર આપે ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી 44 વર્ષની થઈ ગઈ છે, પરંતુ આજે પણ તે પોતાના લુક્સ અને બોલ્ડનેસથી ઘણી સુંદર સુંદરીઓ સાથે ટક્કર આપે છે. શ્વેતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની સ્ટાઈલથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે. 2. બિકીની લુકથી લોકોના મન મોહી લે અભિનેત્રીની દરેક નવી તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ…

Read More

ભોજપુરી ગીત પર એક આન્ટીના ડાન્સનો એક વીડિયો ઈન્ટરનેટ જગતમાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને યુઝર્સ પણ આન્ટીના ઉત્સાહ અને ઉર્જાનાં વખાણ કરી રહ્યા છે. આન્ટીએ ભોજપુરી ગીત ‘મહોલ બદલ લે વાલા બા’ પર શાનદાર ડાન્સ કર્યો હતો. આ ઈન્ટરનેટના જમાનામાં સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જાય તેનું નક્કી હોતું નથી. તેમાં પણ લોકો આજે ફેમસ થવા માટે અવનવા વીડિયો બનાવતા રહે છે. તેમાં પણ ખાસ કરીને ડાન્સ વીડિયોને વધારે પસંદ કરવામાં આવે છે. હવે આ ક્રેઝમાં મોટી ઉંમરના લોકો પણ પાછળ નથી. તમે ઘણી વખત વૃદ્ધ દાદા દાદીના વીડિયો પણ જોતા હશો. હાલમાં પણ એક…

Read More