Author: GujjuKing

શ્રદ્ધા કપૂરે એક ઇવેન્ટ માટે ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો તેને પોતાની ઈન્સ્ટાગ્રામ IDમાં પણ શેર કરી છે. મોટા ભાગે શ્રદ્ધા સિમ્પલ લુકમાં જ જોવા મળે છે. પણ તેની આ તાજેતરની તસવીરોમાં તેનો હોટ અને ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. 1. ઇન્સ્ટાગ્રામ પર તસવીરો કરી શેર બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર હંમેશા સાદગી અને સિમ્પલ અંદાઝમાં જ જોવા મળે છે. ફેન્સ પણ તેની સાદગીના દિવાના છે. પરંતુ તાજેતરમાં તેના ગ્લેમરસ અંદાજે ફેન્સને ચોંકાવી દીધા છે. 2. સ્ટાઇલિશ આઉટફિટ શ્રદ્ધા કપૂર તેની ફિલ્મ્સની સાથે સ્ટાઇલિશ લુક અને ફેશન સેન્સ માટે પણ ફેમસ છે. હાલમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પર તેની નવી તસવીરો…

Read More

સોશિયલ મીડિયા પર મેટ્રોથી જોડાયલા વિડીયો દરરોજ વાયરલ થતાં હોય છે. દિલ્હી મેટ્રોની પણ ઘણી વિડીયો ઘણી વાર ચર્ચામાં હોય છે. ગત દિવસોમાં એક વિડીયોમાં એક છોકરી ઓછા કપડામાં મેટ્રોમાં એન્ટ્રી કરતા જોવા મળી હતી. આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ખૂબ હોબાળો મચાવ્યો હતો. હવે ફરી એક બીજો મેટ્રો સંબંધિત વિડીયો વાયરલ થઈ રહ્યો છે, પરંતુ આ વખતે આ દિલ્હી મેટ્રોનો નથી. વાયરલ વિડીયોમાં અમુક છોકરીઓ મેટ્રોમાં પ્રવાસ કરતા જોવા મળે છે. આ છોકરીઓ મેટ્રોમાં હાજર યાત્રીઓને એક્સપ્રેશન્સ કેપ્ચર કરી રહી હતી. તેમના આ અંદાજે યાત્રીઓને હેરાન કરી દીધા, જ્યારે ઘણા પુરુષોએ વિડીયો બનાવવાનું અને ફોટો પાડવાનું શરૂ કરી દીધું.…

Read More

દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલની મેટ્રો સેવા તેની ઝડપ, સમયના પાબંદ અને ભરોસાપાત્ર સેવા માટે વિશ્વભરમાં જાણીતી છે. તે સિઓલની જીવાદોરી ગણાય છે અને લાખો મુસાફરો દરરોજ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેનો ઉપયોગ કરે છે. સિઓલ સબવે ટ્રેનો લગભગ દરેક સિઝનમાં સમયસર હોય છે. પરંતુ ગયા સોમવારે જ્યારે એક ટ્રેન કંડક્ટર માત્ર ચાર મિનિટ માટે બાથરૂમમાં ગયો, ત્યારે સમગ્ર સબવે સિસ્ટમમાં ખળભળાટ મચી ગયો હતો. જેના કારણે 125 ટ્રેનો મોડી પડી હતી અને તેનું ટાઈમ ટેબલ બદલવું પડ્યું હતું. વાસ્તવમાં થયું એવું કે સવારે લગભગ 8 વાગ્યે સિઓલની લાઇન 2 પર એક ટ્રેન કંડક્ટરને અચાનક થોડા સમય માટે ટોઇલેટ…

Read More

સંયુક્ત કિસાન મોરચા (SKM)ના નેતૃત્વમાં આજે (2 ડિસેમ્બર 2024) હજારો ખેડૂતો નોઈડાથી દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ નોઈડાથી દિલ્હીના સંસદ ભવન સુધી વિરોધ કૂચ કરશે. હાલ સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે ખેડૂતો નવા કૃષિ કાયદા હેઠળ વળતર અને લાભો માટેની તેમની 5 મુખ્ય માંગણીઓ પર ભાર મૂકશે. ખેડૂતોના વિરોધને કારણે પોલીસે દિલ્હી-એનસીઆરમાં બેરિકેડ લગાવવા અને માર્ગો ડાયવર્ટ કરવા સહિત સુરક્ષા વધારી દેવામાં આવી છે. https://twitter.com/ANI/status/1863487387994902725?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1863487387994902725%7Ctwgr%5Ec72d37e4c11aa229d3178f125a292a59af015c19%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Ffarmer-protest-kisan-march-delhi-ncr-indian-parliament-delhi-police ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ખેડૂતોએ નોઈડાના મહામાયા ફ્લાયઓવરને ઘેરી લીધો છે, જેના કારણે ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે. ખેડૂતોના હોબાળાને જોતા દિલ્હી સરહદની આસપાસ 5 હજારથી…

Read More

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિને એટલે કે 20 જાન્યુઆરીએ શપથ લેવાના છે પણ તે પહેલા તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે જેમાં તેમણે બ્રિક્સ દેશોને ચીમકી આપી છે આ લિસ્ટમાં ભારતનું નામ પણ છે અને આનાથી ભારતને પણ નુકસાન થઈ શકે છે. બ્રિક્સ દેશોમાં ભારત પણ સામેલ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને પણ ચેતવણી આપી છે. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ચીન, દક્ષિણ આફ્રિકા, ઈજિપ્ત, ઇથોપિયા, યુએઈ, ઈરાનનો પણ સમાવેશ થાય છે. ત્યારે ડોનાલ્ડે કહ્યું હતું કે જે કોઈ પણ અમેરિકન ડોલરને કમજોર કરવાનો પ્રયત્ન કરશે તેની સામે અમેરિકા પગલાં લેશે. રશિયા અને ઈરાનનો પણ સમાવેશ આ ઉપરાંત…

Read More

દક્ષિણપૂર્વ એશિયાનો ટાપુ દેશ થાઈલેન્ડ વિશ્વનું માટે એક મહત્વનું પર્યટન સ્થળ છે. અહીંના સુંદર બીચને જોવા માટે દુનિયાભરના પ્રવાસીઓ આવે છે. આ દેશ સમુદ્રથી ઘેરાયેલો હોવાથી અહીંયા આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓ આવતા રહે છે. પરંતુ આ દેશ કેટલાક અન્ય કારણોસર પણ ચર્ચામાં છે. તાજેતરમાં એક પુસ્તકના પ્રકાશન બાદ થાઈલેન્ડમાં રેન્ટલ વાઇફની પ્રથાને લઈને નવી ચર્ચા છેડાઈ છે. આ પ્રથાના વલણનું મૂળ થાઈલેન્ડના પટાયાની પરંપરામા છે. અહીં લોકો ભાડા પર પત્ની લઈ શકે છે, તેને રેન્ટલ વાઇફ કે બ્લેક પર્લ પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારના અસ્થાયી લગ્ન હોય છે, જેમાં પૈસા આપીને યુવતીને થોડા સમય માટે પત્ની બનાવવામાં આવે…

Read More

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પાવર કપલ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. બંને વચ્ચે અણબનાવના સમાચાર જોરમાં છે અને આ દરમિયાન અભિષેક બચ્ચનનો એક વીડિયો ચર્ચામાં છે, જેમાં તે પરિણીત પુરુષોને મહત્વપૂર્ણ સલાહ આપતો જોવા મળી રહ્યો છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે. જુલાઈથી એવી અફવાઓ ચાલી રહી છે કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે કંઈક સારું નથી ચાલી રહ્યું. દરમિયાન એવા અહેવાલો પણ હતા કે કપલ ટૂંક સમયમાં અલગ થઈ શકે છે. જો કે બંનેમાંથી કોઈએ હજુ સુધી તેમની વચ્ચેના તણાવ વિશે ખુલીને વાત કરી…

Read More

બિગ બોસ ઓટીટી 3’માં જોવા મળેલી સના સુલતાને તાજેતરમાં જ મક્કા મદીનામાં લગ્ન કર્યા છે. જેની તસવીરો અને વીડિયો શેર કર્યા હતા અને તેણે તેના પતિનો પરિચય પણ દુનિયાને કરાવ્યો છે. આ પછી, તે મુંબઈમાં પણ જોવા મળી હતી અને રિસેપ્શન માટે પેપ્સને આમંત્રિત કરતી જોવા મળી હતી. આ બધાની વચ્ચે હવે તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બે છોકરાઓ સાથે રેમ્પ પર વોક કરી રહી છે. જો કે આ દરમિયાન એક એવી ઘટના બને છે, જેને જોયા પછી લોકો વિશ્વાસ નથી કરતા. સના સુલતાન બે છોકરાઓનો હાથ પકડીને રેમ્પ પર આવે છે અને પછી તે નીચે પડી…

Read More

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર તેના સ્ટાઇલિશ લુક માટે જાણીતી છે. તાજેતરમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. 1. સોનમ કપૂરની કિલર સ્ટાઈલ અભિનેત્રી સોનમ કપૂર લીલા રંગના ડીપનેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. તેનો આ સ્ટાઇલિશ લુક લોકોને પસંદ પડી રહ્યો છે. 2. લીલા રંગના ડીપનેક બોડીકોન તાજેતરમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે લીલા રંગના ડીપનેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. 3. સોનમ સુંદર લાગે છે આ લુકમાં સોનમ ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેની હોટનેસથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. 4. લાઇટ મેકઅપ અને કિલર…

Read More

બોલિવૂડ અભિનેત્રી તૃપ્તિ ડિમરી રણબીર કપૂરની ફિલ્મ એનિમલમાં જોવા મળી હતી. આ ફિલ્મ પછી તૃપ્તિ દિમરીને સોશિયલ મીડિયા પર નેશનલ ક્રશ કહેવામાં આવી રહી છે. આ પછી તૃપ્તિ ડિમરી ઘણી વધુ ફિલ્મોમાં જોવા મળી. હવે તૃપ્તિ ડિમરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, તૃપ્તિ ડિમરી તેના અફવા બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટ સાથે બાઇક રાઇડનો આનંદ માણી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તૃપ્તિ ડિમરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તૃપ્તિ ડિમરીનો આ વિડિયો વિરલભયાનીએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. વીડિયોમાં તૃપ્તિનો કથિત બોયફ્રેન્ડ સેમ…

Read More