Author: GujjuKing

પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયાને 104 રનમાં આઉટ કરીને 46 રનની લીડ લીધા બાદ ભારતે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ટી સુધી એકપણ વિકેટ ગુમાવ્યા વિના 84 રન બનાવ્યા હતા. જયસ્વાલ મિચેલ સ્ટાર્ક સામે બીજી ઇનિંગમાં આક્રમક દેખાતા હતા, જેમણે પર્થ ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલને પ્રથમ દાવમાં 0 રને આઉટ કર્યો હતો. વાસ્તવમાં બીજી ઇનિંગ દરમિયાન જયસ્વાલે બતાવ્યું કે શા માટે તેને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવે છે. https://twitter.com/CricCrazyJohns/status/1860228065319870933?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1860228065319870933%7Ctwgr%5E2a6b9eb52477dc11365ead7cd9fba0d9c2c96dc5%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fyashaswi-jaiswal-took-honor-of-australias-stormy-bowler-in-ongoing-match-video-went-viral વાસ્તવમાં બીજી ઇનિંગ દરમિયાન જયસ્વાલ અને સ્ટાર્ક વચ્ચે રસપ્રદ ટક્કર થઈ, એટલું જ નહીં જયસ્વાલે આત્મવિશ્વાસ બતાવ્યો અને સ્ટાર્ક પર શબ્દોના તીર છોડ્યા. વાસ્તવમાં એવું થયું કે સ્ટાર્કના બોલનો સામનો કરતી વખતે જયસ્વાલે શબ્દોનો…

Read More

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની જીત પછી સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે મીડિયાને સંબોધિત કર્યા. મહારાષ્ટ્રમાં ભારે જીત બાદ સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજિત પવાર મીડિયાને સંબોધિત કરી રહ્યાં છે. મહાયુતિના નેતાઓએ મીડિયા સામે આવીને વિકટ્રી સાઇન બતાવ્યો હતો. પહેલા અજિત પવાર બોલ્યા. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની જનતાએ વિકાસના મુદ્દે મહાયુતિને સમર્થન આપ્યું છે. સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે, આ મહાયુતિની રેકોર્ડ જીત છે. અમે સમગ્ર મહારાષ્ટ્રનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમે મહાવિકાસ અઘાડી સરકાર દ્વારા લાદવામાં આવેલા તમામ નિયંત્રણો હટાવી દીધા છે. લોકોએ અમારા પર પ્રેમ વરસાવ્યો. લોકોએ આ…

Read More

બોલિવૂડ એક્ટ્રેસ માલવિકા મોહનન સોશિયલ મીડીયામાં તેની હોટ તસવીરોને લીધે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં તે સાઉથની મૂવી ‘ધ રાજા સાહેબ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. પણ તે જ્યારે પણ ઈન્સ્ટાગ્રામમાં પોતાની તસવીરો શેર કરે છે ત્યારે ટ્રેડિંગમાં આવી જતી હોય છે. 1. માલવિકા મોહનન ભારતની મોસ્ટ ડિઝાયરેબલ એક્ટ્રેસ માલવિકા મોહનન હવે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા જઈ રહી છે. તે આગામી ફિલ્મ ‘ધ રાજા સાહેબ’માં સુપરસ્ટાર પ્રભાસ સાથે રોમાન્સ કરશે. 2. પ્રભાસ સાથે કરશે ફિલ્મ માલવિકા અને પ્રભાસ ટૂંક સમયમાં એક રોમેન્ટિક ગીતનું શૂટિંગ શરુ કરશે. આ સોંગનું શૂટિંગ યુરોપમાં જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે કરવામાં આવશે. તેમને જોવા માટે દર્શકો ખૂબ જ…

Read More

ઇશા ગુપ્તાએ તેની બોલ્ડનેસને લઇને હમેંશા ચર્ચાાં રહે છે.. તાજેતરમાં જ તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડાર્ક ગ્રીન કલરની સ્લિટ સાડીમાં તસવીરો પોસ્ટ કરી છે, જેને જોઇને ફેન્સ ઘાયલ થઇ ગયા છે. 1. સ્લિટ સાડીમાં કાતિલ અદા સ્લિટ સાડીમાં ઇશા ગુપ્તાની અદાઓએ ફેન્સને ઘાયલ કરી દીધા છે 2. બોલ્ડ એન્ડ બ્યૂટીફુલ ઇન્સ્ટાગ્રામ પર તેણે પોતાની લેટેસ્ટ તસ્વીરો શેયર કરી છે, જેમાં તે ખુબજ સુંદર લાગી રહી છે 3. ક્રોપ ટોપ બ્લાઉઝ ઇશાએ ડાર્ડ ગ્રીન કલરની સ્લિટ સાડી પહેરી છે અને ક્રોપ ટોપ બ્લાઉઝ પહેર્યુ છે 4. બોલ્ડનેસને કારણે રહે છે ચર્ચામાં ઇશા ગુપ્તા તેના કામ કરતા વધારે તેની બોલ્ડનેસને કારણે…

Read More

પર્થ ટેસ્ટમાં બીજા દિવસની રમતની શરૂઆતમાં જે થવાની ધારણા હતી તે જ થયું. જસપ્રીત બુમરાહે બીજા દિવસની રમતમાં પોતાના પહેલા જ બોલ પર 5મી વિકેટ લીધી. પહેલા દિવસની રમતમાં બુમરાહે 17 રનમાં 4 વિકેટ લીધી હતી. બીજા દિવસે તેણે આ જ 17 રન પર 5મી વિકેટ લીધી. બુમરાહે એલેક્સ કેરીને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને પાંચમો ઝટકો આપ્યો. આ સાથે તેણે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા. સાથે જ બુમરાહે કપિલ દેવનો એક રેકોર્ડ પણ તોડી દીધો છે. ઓસ્ટ્રેલિયા 5મો દેશ બન્યો, જ્યાં બુમરાહે આ કરી દીધો આ કમાલ જસપ્રીત બુમરાહે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 11મી વખત 5 વિકેટ લેવાનું કારનામું કર્યું છે. તેણે ઓસ્ટ્રેલિયા…

Read More

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાયેલી છે. આ ફિલ્મની દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. હરિયાણામાં ‘પુષ્પા 2 ધ રૂલ’ના એક સીન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મીડીયાનાં અહેવાલ મુજબ હરિયાણાના હિસારમાં ‘પુષ્પા 2: ધ રૂલ’ને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. વાસ્તવમાં હિસારના એક ગામમાં પોલીસ સ્ટેશનમાં ફિલ્મ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ હિસારના કુલદીપ કુમારે નોંધાવી છે. આ ફિલ્મ પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. શું છે…

Read More

લોકપ્રિય ટીવી અભિનેત્રી મોનાલિસાએ ફરી એકવાર તેના ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી છે. તાજેતરમાં તેણે સ્વિમિંગ પૂલ પાસે પોતાની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેમાં તે લાલ રંગની મોનોકિનીમાં જોવા મળી રહી છે. 1. મોનાલિસાની હોટ તસવીરો મોનાલિસા તેના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના સોશિયલ મીડિયા પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. 2. લાલ મોનોકિનીમાં શેર કરી તસવીરો તાજેતરમાં અભિનેત્રીએ લાલ મોનોકિનીમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેના પતિ સાથે સ્વિમિંગ પૂલમાં જોવા મળી રહી છે. 3. સ્વિમિંગ પૂલમાં આપ્યા પોઝ આ તસવીરોમાં મોનાલિસાના ખુલ્લા વાળ અને તેના પતિ…

Read More

IPL 2025 પહેલા યોજાનારી મેગા ઓક્શન થવાને હવે થોડો સમય જ બાકી છે. ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ BCCIએ કેટલાક ખેલાડીઓ પર મોટી કાર્યવાહી કરીને બેન લગાવી દીધો છે. નોંધનીય છે કે, મેગા ઓક્શનનું રવિવાર (24 નવેમ્બર) અને સોમવારે (25 નવેમ્બર) સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં આયોજન કરવામાં આવશે. BCCIએ સૌને ચોંકાવી દીધા બીસીસીઆઈએ IPL 2025ના મેગા ઓક્શન પહેલા મોટો નિર્ણય લઈને ત્રણ ખેલાડીઓને ચોંકાવી દીધા છે અને તેમની બોલિંગ એક્શનને શંકાસ્પદ યાદીમાં સામેલ કરી છે. આમાં સૌથી મોટું નામ લખનઊ સુપર જાયન્ટ્સના ઓલરાઉન્ડર દીપક હુડાનું છે. આ ઉપરાંત બોર્ડે મનીષ પાંડે અને શ્રીજીત કૃષ્ણનને બોલિંગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે,…

Read More

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થઈ. આજે આ મેચનો બીજો દિવસ છે. આ મેચમાં ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 150 રનમાં સમેટાઈ ગઈ હતી. તો ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ 104 રનમાં સમેટાઈ ગઈ. પહેલી ઈનિંગમાં ભારતને 46 રનની લીડ મળી છે. ઓસ્ટ્રેલિયાની છેલ્લી વિકેટ મિચેલ સ્ટાર્કના રૂપમાં પડી, જે 26 રન બનાવીને હર્ષિત રાણાના બોલ પર રિષભ પંતના હાથે કેચ આઉટ થઈ ગયો. જસપ્રીત બુમરાહે ભારત માટે પહેલી ઈનિંગમાં સૌથી વધુ 5 વિકેટ લીધી. હર્ષિત રાણાએ ત્રણ વિકેટ લીધી, જ્યારે મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમે છેલ્લા બે પ્રવાસમાં ઓસ્ટ્રેલિયાને…

Read More

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ અવાર નવાર ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. જેને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવે છે. ત્યારે હાલમાં પણ અભિનેત્રીએ પોતાના ડાન્સ મૂવ્સના કેટલાક ફોટો શેર કર્યા છે. 1. ડાન્સ મૂવ્સથી ચાહકોના દિલ ગાર્ડન ગાર્ડન થયા જેકલીન ફર્નાન્ડિસના ડાન્સ મૂવ્સથી ચાહકોના દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયા હતા. અભિનેત્રીએ બ્લેક ડ્રેસમાં લાઈમલાઈટ ચોરી કરી હતી. 2. એક અદભૂત ડાન્સર પણ છે બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ માત્ર એક મહાન અભિનેત્રી જ નથી પરંતુ એક અદભૂત ડાન્સર પણ છે. 3. ફિલ્મોમાં ડાન્સથી બધાને ચોંકાવી દીધા અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં પોતાના ડાન્સથી બધાને ચોંકાવી દીધા છે.…

Read More