Author: GujjuKing

દિવાળી પર બોક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મોની ટક્કર થઈ હતી, એક બાજુ રોહિત શેટ્ટી ફ્રેન્ચાઈઝીની સ્ટાર સ્ટડેડ સિંઘમ અગેઇન અને તેની સામે ટક્કરમાં ઉતરી હતી કાર્તિક આર્યનની ભૂલ ભૂલૈયા3. બંને ફિલ્મો પોત પોતાની આગવી ફ્રેન્ચાઇઝી ધરાવે છે ત્યારે મંગળવાર સુધીના બોક્સ ઓફિસ ક્લેશનના આંકડા પ્રમાણે સિંઘમ આગેઇનને પાછળ મૂકી છે ભૂલ ભૂલૈયા3એ. દિવાળી પર હોરર-કોમેડી ફિલ્મ ભૂલ ભૂલૈયા3 અને માસ કૉપ એક્શન ફિલ્મ સિંઘમ અગેઇને શાનદાર ઓપનિંગ કરી હતી. ભૂલ ભૂલૈયા3 સુપરહિટ ફિલ્મ સાબિત થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં હજુ સારી કમાણી કરી શકે છે ત્યારે બીજી તરફ સિંઘમ અગેઇનની હાલત કફોડી થતી દેખાય છે, એવું લાગી રહ્યું…

Read More

ભડકાઉ ડાન્સ કરવાના અને વીડિયો વાયરલ થઈ જાય એટલે રોદાણા રોવાના આજકાલ આવો ઘાટ ચાલી રહ્યો છે. આ વાત મિનાહિલ મલિક માટે સાચી પડી છે. પ્રાઈવેટ વાયરલ વીડિયોથી ચર્ચમાં આવેલી પાકિસ્તાની ટીકટોક સ્ટાર મિનાહિલ મલિકનો ફરી એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે એક ગીત પર ભડકાઉ ડાન્સ કરી રહેલી જોવા મળી રહી છે. 24 ઓક્ટોબરે મિનાહિલ મલિકનો પ્રાઈવેટ વીડિયો વાયરલ આ પહેલા 24 ઓક્ટોબરે મિનાહિલ મલિકનો એક પ્રાઈવેટ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતાં લોકોએ તેને ખૂબ જોયો હતો. મલિક તેના કથિત પ્રેમી સાથે વાંધાજનક હાલતમાં જોવા મળી રહી છે. પ્રેમી તેને શરીર પર હાથ ફેરવી રહેલો જણાય છે.…

Read More

અલ્લુ અર્જુનની પુષ્પા 2 આ વર્ષની મોટી ફિલ્મોમાંથી એક છે, જે 5 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ‘પુષ્પા 2’ ના લીડ એક્ટરની ફી અંગે કહેવામાં આવી રહ્યું છે કે અલ્લુ અર્જુન આ ફિલ્મથી સૌથી વધુ ફી માંગનાર એક્ટર બની ગયા છે. 1. શાહરુખ કે સલમાન નહીં આ છે દેશનો સૌથી મોંઘો સ્ટાર પોતાની જોરદાર એક્ટિંગ અને સ્ટાઇલ માટે જાણીતા અલ્લુ અર્જુન ‘પુષ્પા 2’ સૌથી વધુ ફી લેવાને કારણે હા લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે. કહેવાય રહ્યું છે કે આ ફી એટલી વધારે છે કે અલ્લુ અર્જુન ભારતનો સૌથી મોંઘો એક્ટર બનવા જઈ રહ્યો છે. 2. સાઉથ ઇન્ડસ્ટ્રીનો સુપર સ્ટાર અલ્લુ…

Read More

IPL 2025 માટે ઓક્શનમાં અનેક દિગ્ગજ પ્લેયર્સ ઉપલબ્ધ છે. કેમ કે અમુક ટીમોએ તેમને આ વર્ષે રિલીઝ કરી દીધા છે. જેથી તેમની પર કરોડોની બોલી લાગી શકે છે. 1. મેગા ઓક્શન IPL 2025ના રિટેન્શનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. જેથી હવે ફેન્સની નજર મેગા ઓક્શન ઉપર છે. આ ઓક્શનમાં અમુક વિદેશી પ્લેયરને જંગી રકમ મળી શકે છે. કયા કયા વિદેશી પ્લેયર પર મોટી બોલી લાગી શકે છે, તે આ આર્ટિકલમાં જાણીશું. 2. ફાફ ડુ પ્લેસી RCBએ તેના ગઈ વખતના કેપ્ટન ફાફ ડુ પ્લેસીને રિલીઝ કરી દીધો છે, જેથી તેની પર ઓક્શનમાં મોટી બોલી લાગી શકે છે. આફ્રીકાનો આ બેટ્સમેન એકલા…

Read More

ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રાહુલ દ્રવિડ આ આઈપીએલ 2025માં જોવા મળશે. રાહુલ નવી સિઝન માટે રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયા છે. આ દિવસોમાં રાહુલ મેગા ઓક્શન માટે ફ્રેન્ચાઈઝી સાથે રણનીતિ તૈયાર કરી રહ્યા છે. આ દરમિયાન રાહુલ દ્રવિડે પોતાનો કિંમતી સમય કાઢીને ફ્રેન્ચાઈઝી દ્વારા આયોજિત ગર્લ્સ કપમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રાહુલ બેટિંગ કરતા જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન ઘણી ગર્લ્સ ક્રિકેટરે રાહુલ દ્રવિડને બોલિંગ કરી હતી. રાહુલ દ્રવિડ તેમની બોલિંગ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રાજસ્થાન રોયલ્સના X એકાઉન્ટ પર રાહુલ દ્રવિડે ગર્લ્સ ક્રિકેટર સાથે રમતો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ગર્લ્સ તેમને બોલિંગ કરી રહી…

Read More

જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બન્યા બાદ કલમ 370ને લઈને વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશની ઓમર અબ્દુલ્લા સરકાર સતત કહી રહી છે કે તે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવશે. આ મુદ્દે રાજ્ય વિધાનસભામાં અનેક વખત ગરમાગરમી સર્જાઈ છે. હવે આ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના સિંધખેડામાં એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે કલમ 370 કોઈપણ કિંમતે જમ્મુ અને કાશ્મીરમાં પરત કરવામાં આવશે નહીં. તેમણે આગળ કહ્યું, ‘મહાયુતિનો અર્થ ‘વિકાસ’ અને અઘાડી (મહા વિકાસ આઘાડી)નો અર્થ ‘વિનાશ’ થાય છે. તમારે નક્કી કરવાનું છે કે વિકાસ લાવનારાઓને સત્તા પર લાવવા કે વિનાશ કરનારાઓને. https://twitter.com/ANI/status/1856636771821568497?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1856636771821568497%7Ctwgr%5Eeb82ea2150c8b0cec8be43c3c5b6381cae80127a%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fmaharashtra-dhule-district-sindkheda-election-campaign-during-amit-shah-statement…

Read More

IPL 2025 ની મેગા હરાજી પહેલા ગુજરાત ટાઇટન્સે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટીમે પાર્થિવ પટેલને સહાયક અને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. પાર્થિવની ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. તે અનુભવી ખેલાડી રહ્યો છે. હવે તે કોચની ભૂમિકામાં જોવા મળશે. પાર્થિવને કોચિંગનો પણ સારો અનુભવ છે. તેણે ઘણી ટીમો સાથે કામ કર્યું છે. પાર્થિવે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે કામ કર્યું છે. ગુજરાત ટાઇટન્સે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે 17 વર્ષની શાનદાર ક્રિકેટ કારકિર્દી સાથે, ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ અમારી ટીમ માટે અનુભવ સાથે જ્ઞાન લાવશે. તેણે શુભમન ગિલ સહિત પાંચ ખેલાડીઓને રિટેન કર્યા…

Read More

ગરીબ લોકોને મફત સારવારની સેવાને કમાણીનું સાધન બનાવવા માટે દર્દીઓને મોત આપતા તબીબોના કૌભાંડનો જુદા જુદા તાર ખુલી રહ્યાં છે. તો બીજી તરફ કાર્યવાહીનો દોર પણ શરૂ થયો છે. ત્યારે હવે ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને યુ એન મહેતા હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે. નિષ્ણાંત તબીબોના કહ્યા મુજબ તપાસ થશે : RMO ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને UN મહેતા હોસ્પિટલમાં ખસેડાયા છે ત્યારે U N મેહતા હોસ્પિટલના RMO દુષ્યંત ભટ્ટએ જણાવ્યું કે, હાલ 15 દર્દીઓ આવ્યા છે. કાર્ડીલોજિસ્ટ હેઠળ સારવાર ચાલી રહી છે. વધુમાં કહ્યું કે, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનથી તમામને લાવવા આવ્યા છે. અત્યારે દર્દીઓની પ્રાથમિક તપાસ થશે તેમજ…

Read More

જ્યોતિષમાં રાહુને રહસ્યનો ગ્રહ માનવામાં આવે છે. જે લોકો પર રાહુ મહેરબાન હોય છે તેમને જીવનની દરેક ખુશી મળે છે. જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓનો અંત આવે છે. બીજી તરફ જે લોકોની કુંડળીમાં રાહુ યોગ્ય સમયે યોગ્ય સ્થાન પર હાજર નથી, તેમને આ કારણે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને આર્થિક નુકસાન અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે પણ રાહુ સંક્રમણ કરે છે ત્યારે 12 રાશિના લોકોના જીવનમાં પરિવર્તન આવે છે. વૈદિક કેલેન્ડર મુજબ, 10 નવેમ્બર, 2024 ના રોજ, રાત્રે 11:31 વાગ્યે, પાપી ગ્રહ રાહુ શનિના નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાં સંક્રમિત થયો છે.…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 13 11 2024 બુધવાર, માસ કારતક, પક્ષ સુદ, તિથિ બારસ બપોરે 1:00 પછી તેરસ, નક્ષત્ર રેવતી, યોગ વજ્ર, કરણ બાલવ બપોરે 1:00 પછી કૌલવ, રાશિ મીન (દ.ચ.ઝ.થ.) 2. મેષ (અ.લ.ઈ.) નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય અને કુટુંબ પરિવારમાં સુમેળ જણાય તેમજ જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઊભી થાય, લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું 3. વૃષભ (બ.વ.ઉ.) સાથી કર્મચારીથી સાધારણ પરેશાની રહેશે તેમજ સંપત્તિને લગતા પ્રશ્નોનો સારો ઉકેલ આવશે, સ્વાસ્થ્ય બાબતે સાવધાની…

Read More