Author: GujjuKing
બોલીવુડની અભિનેત્રીઓ પોતાના બોલ્ડ અને ગ્લેમરસ ફોટોશુટને કારણે ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં દિવાળી પર નોરા ફતેહીએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યો, આ ફોટોસ શેયર કરતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જુઓ ફોટોસ. 1. દિવાળી ફોટોશૂટ નોરા ફતેહીએ દિવાળી પર લેટેસ્ટ ફોટોશૂટની ફોટોસ શેયર કરી છે. 2. બ્લિંગ સાડી બ્લિંગ સાડી, બ્લાઉઝમાં નોરા ફતેહી ખૂબ સ્ટનિંગ લાગી રહી છે. 3. સોશિયલ મીડિયા પર વાયરલ ડાન્સરની આ ફોટોસ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 4. હોટ લુક સાડીમાં નોરાનો હોટ લુક તેના ફેંસને ક્રેઝી કરી રહ્યો છે. 5. કોમેન્ટો નોરાનો આ લુક જોઈને ફેંસ ‘પટાખા’ અને ‘બોમ્બ’ જેવી…
અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી, જાણો કેવી રીતે થાય છે ચૂંટણી, ભારતથી કેટલી અલગ..
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 5 નવેમ્બરે મતદાન થશે. આ વખતે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. અમેરિકન ચૂંટણીને હવે માત્ર 2 દિવસ બાકી છે. ચાલો જાણીએ કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે અને તેની સમગ્ર પ્રક્રિયા શું છે? કાર્યકાળ અમેરિકામાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે. એક વ્યક્તિ વધુમાં વધુ બે વખત રાષ્ટ્રપતિ બની શકે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિને પોટસ કહેવામાં આવે છે. જે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિનું ટૂંકું સ્વરૂપ છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા 5 તબક્કામાં પૂર્ણ થાય છે- પ્રાયમરી અને કોક્સ નેશનલ કન્વેંશન સામાન્ય…
લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે અનેક પ્રકારના વિડીયો બનાવતા હોય છે. આવ જ એક વીડિયોએ તે હદ પણ વટાવી દીધી છે અને હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તમે વિચારતા હશો કે આ કેવો વીડિયો છે? આ કોઈ સામાન્ય રીલ્સ નથી નવા કપલે તેમના લગ્નની રાતનો વીડિયો બનાવીને પોસ્ટ કર્યો છે! હવે તમે નીચેનો વિડિયો જોઈને તમે સમજી શકશો કે લોકો પ્રચાર માટે કેટલી હદે જઈ શકે છે. આ વીડિયોને Instagram પર હસના ઝરૂરી હૈનામથી શેર કરવામાં આવ્યો છે. આમાં નવા યુગલના લગ્નની રાત્રિ માટે શણગારવામાં આવેલ રૂમ જોઈ શકાય છે. શરૂઆતમાં વરરાજા કન્યાના ઘરેણાં કાઢી…
તહેવારોનાં સમયમાં રાજ્યમાં જીએસટીની આવક વધી છે. ઓક્ટોબર મહિનામાં જીએસટીની આવકમાં 18 ટકાનો વધારો થયો છે. ઓક્ટોબર મહિનામાં જીએસટીની આવક 6 હજાર 146 કરોડ રૂપિયા થઈ હતી. જ્યારે રાષ્ટ્રીય સ્તરે 9 ટકાની સામે ગુજરાતમાં 18 ટકાનો વધારો થયો હતો. રાજ્યની વેટની આવક 2 હજાર 584 કરોડ થઈ છે. વ્યવસાય વેરાની આવક 28 કરોડ થવા પામી છે. ઓક્ટોબર મહિનામાં રાજ્યને 9 હજાર 744 કરોડ રૂપિયાની આવક થવા પામી હતી. ચાલુ વર્ષમાં રાજ્યને 67 હજાર 981 કરોડની આવક થવા પામી છે. તહેવારોનાં સમયમાં રાજ્યમાં જીએસટીની આવક વધી છે. ઓક્ટોબર મહિનામાં જીએસટીની આવકમાં 18 ટકાનો વધારો થયો છે. ઓક્ટોબર મહિનામાં જીએસટીની આવક 6…
આણંદનાં પેટલાદમાં રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રોડની સાઈડમાં આવેલા બાંકડા પર બેઠેલા બાળકનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાતા બાઈક ઉછળીને બાંકડા પર બેઠેલા બાળક પર પડ્યું હતું. 11 વર્ષનાં બાળકને ગંભીર ઈજાઓ થતા ઘટનાં સ્થળે મોત નિપજ્યું હતું. અક્ષય નામનાં 11 વર્ષીય બાળકનું મોત થયું હતું. જ્યારે એક બાળકને નાક પર ઈજાઓ પહોંચી હતી. પુર ઝડપે જતી સ્પોર્ટસ બાઈકે અકસ્માત સર્જ્યો હતો. આ સમગ્ર બાબતે પેટલાદ ગ્રામ્ય પોલીસે ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ટ્રાવેલ્સ બસની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો. વલસાડના સેલવાસના કરચોંડ ગામ નજીક ટ્રાવેલ્સ બસને અકસ્માત નડ્યો હતો. ઢોળાવવાળા રસ્તા પર બ્રેક ફેઈલ…
હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની નતાશાએ કર્યો બોયફ્રેન્ડ સાથે ખુલ્લામા રોમાન્સ, જુઓ વીડિયો..
હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની નતાશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે દિશા પટણીના મોડલ બોયફ્રેન્ડ સાથે જોવા મળી રહી છે. આ વીડિયો જોઈને લોકો ભડકી ગયા છે. હાર્દિક પંડ્યાથી છુટાછેડા લીધા પછી સર્બિયન મોડલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક ચર્ચામાં રહ્યા છે. નતાશા અને હાર્દિકે વર્ષ 2020માં લગ્ન કર્યા હતા, પરંતુ ચાર વર્ષમાં જ તેઓ અલગ થઈ ગયા હતા. આ ઘોષણા પછી નતાશા લાંબા સમય સુધી તેના દેશમાં પાછી જતી રહી હતી. લોકોએ વિચાર્યું કે તે હવે તેના પુત્ર સાથે ત્યાં જ રહેશે, પરંતુ તે ભારત પાછી આવી ગઈ છે. પરત ફર્યા પછી નતાશા…
રશિયા અને ગૂગલ વચ્ચે લડાઈ ચાલી રહી છે , જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. રશિયાએ ગૂગલ પર 2 અનડિસિલિયન રૂબલ એટલે કે લગભગ 2.5 ડિસિલિયન ડોલરનો દંડ લગાવ્યો છે. એક અનડિસિલિયન એક એવી રકમ છે જેની પાછળ 66 શૂન્ય લાગે છે. રશિયાએ ગુગલ પર જે દંડ લગાવ્યો છે તે પૃથ્વી પરની કુલ સંપતિ કરતા પણ વધારે છે. વિશ્વ બેંકના ડેટા અનુસાર, વિશ્વની કુલ જીડીપી $100 ટ્રિલિયન છે. આ દંડ ચૂકવવા માટે તે Google ની ક્ષમતામાં નથી કારણ કે તેનું માર્કેટ કેપ $2.096 ટ્રિલિયન છે. રશિયા અને ગૂગલ વચ્ચે શા માટે લડાઇ ફાટી નીકળી? વાસ્તવમાં, આ વિવાદ ત્યારે શરૂ…
દિગ્ગજ ક્રિકેટ ટીમના કેપ્ટનના ઘરે થઇ ચોરી, ઘરમાં હતા પત્ની સહિત બે બાળકો, જાણો સમગ્ર ઘટના..
ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના ઘરે ચોરી થઈ છે. કેટલાક માસ્ક પહેરેલા ચોરે તેના ઘરને નિશાન બનાવ્યું. ઘટના સમયે તેનો પરિવાર અંદર હતો,તેણે કહ્યું કે તેના પરિવારને શારીરિક રીતે કોઈ નુકસાન થયું નથી, પરંતુ તેમની ઘણી “ભાવનાત્મક” વસ્તુઓ ચોરાઈ ગઈ છે. બેન સ્ટોક્સે ચોરાયેલી કેટલીક વસ્તુઓના ફોટા પણ શેર કર્યા, જેમાં 2020 OBE મેડલ, ત્રણ સાંકળો, એક વીંટી અને ડિઝાઇનર બેગનો સમાવેશ થાય છે. તેણે સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુરુવાર 17 ઓક્ટોબરની સાંજે, કેટલાક માસ્ક પહેરેલા માણસોએ ઉત્તર-પૂર્વમાં કેસલ ઈડન વિસ્તારમાં મારા ઘરમાં ચોરી કરી હતી. તેણે પોતાની પોસ્ટમાં વધુમાં કહ્યું, ‘તેઓ ઘરેણાં, અન્ય કિંમતી સામાન અને…
હોટનેસમાં કંઇ કમ નથી જાહ્નવી કપૂરની બેન, તસવીરો એવી કે નહીં રહી શકો કોમેન્ટ કર્યા વિના..
જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂરે પણ બોલીવૂડમાં ડેબ્યૂ કરી દીધું છે. ખુશી તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડીયામાં શેર કરતી રહેતી હોય છે. જેમાં તેની અદાઓ જોઈને દરેક લોકો દીવાના થઈ જાય છે. 1. ખુશી કપૂર શ્રીદેવી અને બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂરે “ધ આર્ચીઝ” ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. ખુશી સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાના હોટ ફોટોઝ શેર કરતી હોય છે. તેની ખૂબસૂરત તસવીરથી લોકોનું ધ્યાન ખેંચાય છે. હાલમાં જ તેને પોતાના ફોટો ઈન્સ્ટાગ્રામમાં શેર કર્યા છે. જ્યાં તે કેમેરા સામે કાતિલ અદાઓ આપી રહી છે. 2. વ્હાઈટ બિકિની આ તસવીરમાં ખુશી કપૂર…
આદિત્ય રોય સાથે બ્રેક અપ.! બર્થ ડે પર આ હોલિવૂડ હંકે અનન્યા પાંડેને કહ્યું ‘I Love You..’
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે આજે તેનો 26મો જન્મદિવસ એટલે કે 30 ઓક્ટોબરે ઉજવી રહી છે. અભિનેત્રીનું નામ ઘણા મોટા સ્ટાર્સ સાથે જોડતું રહે છે. હવે તાજેતરમાં, અનન્યાના બોયફ્રેન્ડે આ ખાસ દિવસે એક ખાસ પોસ્ટ શેર કરી અને તેમના સંબંધોની પુષ્ટિ કરી. અનન્યા પાંડે પોતાની પર્સનલ લાઈફને લઈને અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીનું નામ આદિત્ય રોય કપૂર સાથે જોડાયું હતું. અનન્યા અને આદિત્યને ઘણી વખત સાથે જોવામાં આવ્યા છે, ત્યારબાદ સમાચાર આવવા લાગ્યા કે બંને ડેટ કરી રહ્યા છે. પરંતુ હવે અનન્યાના સંબંધને લઈને મોટો ખુલાસો થયો છે. અનન્યા પાંડેના બોયફ્રેન્ડ વોલ્કર બ્લેન્કોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અભિનેત્રી…