Author: GujjuKing

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. પોતાની ગ્લેમરસ અને સિઝલિંગ અદાઓથી તે સોશિયલ મીડિયા પર લોકોની ફેવરેટ બની રહે છે. View this post on Instagram A post shared by MONALISA (@aslimonalisa) ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. મોટાભાગે પોતાના ગ્લેમરસ લુકના કારણે તે ચર્ચામાં રહે છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાના ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક હોટ વીડિયો શેર કર્યો છે. જેમાં તે અલગ અલગ આઉટફિટમાં જોવા મળી રહી છે. મોનાલિસાની કિલર અદાઓ યુઝર્સને ઘાયલ કરી રહી છે અને એક્ટ્રેસના તેઓ વખાણ કરતા નથી થાકી રહ્યા.

Read More

શુક્રવારે સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ બ્લૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન, સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવતા એક્ટ્રેસ રિયા ચક્રવર્તી અને તેમના ભાઈ શૌવિક ચક્રવર્તીને એક મોટી રાહત આપી છે. સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસ મામલામાં બોમ્બે હાઈકોર્ટે નિર્ણયને પડકારતા સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં રિયા ચક્રવર્તીના સામે લુક આઉટ સર્કુલરને લઈને અપીલ નોંધી હતી. જેને સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે મામલામાં ગણાવ્યો ‘તુચ્છ’ એક રિપોર્ટ અનુસાર જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથની પીઠે તેમની અરજી મૌખિક રીતે તુચ્છ ગણતા કહ્યું કે આ ફક્ત એટલા માટે દાખલ કરવામાં આવી છે કારણ કે આરોપી એક હાઈ પ્રોફાઈલ કેસ છે. જ્યારે સીબીઆઈના…

Read More

રીલ બનવા માટે લોકો કઈ પણ કરવા માટે તૈયાર હોય છે. એવા ઘણા વિડીયો સામે આવ્યા છે, જેમાં લોકો જીવને જોખમમાં મૂકીને પણ રીલ બનાવતા હોય છે. ઘણા લોકો પર પોલીસ કાર્યવાહી પણ કરી છે, પરંતુ જ્યારે યનિફોર્મવાળાને જ રીલ બનાવતા લોકોથી બચીને ભાગવું પડે તો શું કરવું. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે એ સંભવત: મુંજબ આંબેડકર પાર્કમાં ડાન્સ કરી રહી છે. જોકે આ સ્પષ્ટ નથી કે વિડીયો લખનઉનો છે કે નોયડાનો. છોકરી ડાન્સ કરીને રીલ બનાવી રહી છે. તે એવી જગ્યાએ ડાન્સ કરી રહી છે કે વિડીયો…

Read More

લોરેન્સ બિશ્નોઈ ગેંગ ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાજેતરમાં સલમાન ખાનની ખાસ નજીકના ગણાતા બાબા સિદ્દિકીની હત્યા બાદ કથિત રીતે આ લોરેન્સ બિશ્નોઈ ગેંગે તે હત્યાની જવાબદારી લીધી છે. આ બધાની વચ્ચે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે સમગ્ર ભારતમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. વાસ્તવમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના 7 શૂટરોની ધરપકડ કરવામાં આવી છે. તમામ શૂટરોની પંજાબ અને અન્ય રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શૂટરો પાસેથી હથિયારો પણ જપ્ત કર્યા છે. NIAની લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર કાર્યવાહી આ પહેલા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર કાર્યવાહી કરી હતી. NIAએ લોરેન્સના ભાઈ અનમોલ…

Read More

આજનું સેશન ભારતીય શેરબજાર માટે બ્લેક ફ્રાઈડે સાબિત થયું છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, બેન્કિંગ અને ઓટો સેક્ટરમાં ભારે વેચવાલીને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 80000 ની નીચે સરકી ગયો છે અને મિડકેપ શેરો અને સ્મોલ કેપ શેરોમાં પણ ઘટાડો થયો છે. આજના સત્રમાં રોકાણકારોને રૂ. 6 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે. બજાર બંધ થયા બાદ સેન્સેક્સ 663 પોઈન્ટ ઘટીને 79,402 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 218 પોઈન્ટ ઘટીને 24,180 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. વધતા અને ઘટતા શેર આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 10માં તેજી સાથે જ્યારે 20માં ઘટાડો જોવા મળ્યો…

Read More

કેનેડાના ટોરન્ટોમાં ઇલેકટ્રીક કારના અકસ્માતમાં 3 ગુજરાતી સહિત ચાર યુવકોના મોત થવાની ઘટના સામે આવી છે. ચારેય યુવકો ટેસ્લા કારમાં સવાર હતા.કાર રેલિંગ સાથે અથડાતા કારની બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. જેથી અકસ્માત બાદ ઇલેક્ટ્રિક કારમાં આગ લાગી હતી. અકસ્માતમાં ગોધરાના ભાઈ-બહેન 26 વર્ષીય કેતા ગોહિલ અને 30 વર્ષીય નિલ ગોહિલના મોત થયા.. ઉપરાંત બોરસદના જયરાજસિંહ સિસોદીયા નામના યુવકનું પણ અકસ્માતમાં મોત થયું. આ જીવલેણ અકસ્માત ચેરી સ્ટ્રીટ નજીક લેક શોર બુલવાર્ડ E. પર બપોરે 12:10 વાગ્યે થયો હતો. ટેસ્લા લેક શોર પર કાર ઝડપભેર જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને કાર રેલિંગ સાથે અથડાઈ હતી. ત્યાર બાદ…

Read More

ફુલપુર સીટ પરથી સપાના ઉમેદવારનું નામાંકન હોવા છતાં, કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષ સુરેશ યાદવે પક્ષ સામે બળવો કરીને તરત જ ઉમેદવારી નોંધાવીને સૌને ચોંકાવી દીધા હતા. હવે આ દાવા બાદ પાર્ટીના નેતાઓમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના બળવાખોર નેતા સુરેશ યાદવના કહેવા પ્રમાણે, ફુલપુર સીટ કોંગ્રેસની પરંપરાગત સીટ રહી છે અને મોટા નેતાઓ આ સીટ પરથી સપાને લડાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે, તેઓ આનાથી નારાજ છે. તેમનું કહેવું છે કે આ સીટ પર કોંગ્રેસે જ ચૂંટણી લડવી જોઈએ. સપા ફુલપુરમાં ઇન્ડિયા એલાયન્સ સાથે મળીને ચૂંટણી લડશે ઉલ્લેખનીય છે કે આ બેઠક પરથી ભાજપે પૂર્વ ધારાસભ્ય દીપક પટેલને…

Read More

સોશિયલ મીડિયા પર આંતરા દિવસે અજબ ગજબ વીડિયો શેર કરવામાં આવે છે, જેને જોઈને આપણે હસવાનું રોકી શકતા નથી. આ વિડીયો આપણો મૂડ લાઇટ કરી દેતા હોય છે. આવો જ એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં એક મહિલા ‘તુ રૂઠા તો…’ તે ગીત પર દોડતી જોવા મળી રહી છે. આ વીડિયોએ 3 કરોડ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ વીડિયોમાં તેણે ન તો કોઈ ફેન્સી મેક-અપ કર્યો છે, ન તો તેણે ડાન્સ કર્યો છે અને ન તો તેણે કોઈ અદાઓ બતાવી છે. આ વાયરલ વીડિયો પર લોકોએ ખૂબ જ ફની કોમેન્ટ્સ પણ કરી છે. આ વીડિયો…

Read More

પાર્ટનર વચ્ચે સંબંધ મજબૂત બનાવવામાં સેક્સ એક મહત્વની ભૂમિકા ભજવે છે. સેકસ લાઈફ સુધારવા માટે લોકો ઘણા નુસખા અપનાવતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ખોરાક પણ સેકસ લાઈફ પર અસર કરે છે. તો ચાલો એક્સપર્ટ પાસેથી જાણીએ કે સેક્સ પહેલા શું ખાવું જોઈએ. 1. રિલેશનશિપ પાર્ટનર વચ્ચેના સંબંધોની મજબૂતાઈ જાળવવામાં સેક્સ મહત્વની ભૂમિકા ભજવે છે. લોકો પોતાની સેક્સ લાઈફને સુધારવા માટે વિવિધ ઉપાયો અજમાવતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ખોરાક પણ સેક્સ લાઈફ પર ઘણી અસર કરે છે. સેક્સ પહેલા તમે જે પણ ખાઓ છો તેની અસર તમારી સેક્સ પાવર પર થાય છે. એક્સપર્ટ…

Read More

લૉરન્સ બિશ્નોઈ ગેંગ પર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ સકંજો કસ્યો છે. . NIAએ લૉરન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.અનમોલ બિશ્નોઈ ઉર્ફે ભાનુ કુખ્યાત ગેંગસ્ટર લૉરન્સ બિશ્નોઈનો ભાઈ છે. તે સિંગર-રાજકારણી સિદ્ધૂ મૂસેવાળાની હત્યામાં પણ આરોપી છે. વર્ષ 2023માં તપાસ એજન્સીએ તેની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. રિપોર્ટ અનુસાર તે નકલી પાસપોર્ટ પર ભારતમાંથી ભાગી ગયો હતો. જોધપુર જેલમાં સજા ભોગવી ચૂક્યો છે અનમોલ બિશ્નોઈ કથિત રીતે પોતાનું સ્થાન બદલે છે અને ગત વર્ષે તે કેન્યા અને આ વર્ષે કેનેડામાં જોવા મળ્યો હતો. જાણકારી મુજબ અનમોલ બિશ્નોઈ પર 18 ગુનાહિત કેસ દાખલ છે. તે જોધપુર જેલમાં…

Read More