Author: Heet Bhanderi
અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની તેના IPO માટે કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબી પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઈલ કર્યું છે. IPOમાં કંપની દ્વારા 1.25 કરોડ ઇક્વિટી શેરના નવા ઇશ્યૂનો સમાવેશ થાય છે. આમ, સમગ્ર IPO ફંડ કંપનીને જશે. જોકે, કંપનીએ IPO વિશે વિગતવાર માહિતી આપી નથી. અમંતા હેલ્થકેરે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સ (QIBs) માટે ચોખ્ખી ઓફરના 50 ટકા અનામત રાખ્યા છે, જ્યારે છૂટક રોકાણકારોને ફાળવણીના 35 ટકા મળશે. બાકીના 15 ટકા શેર બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs) પાસે જશે. અમંતા હેલ્થકેરે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સ (QIBs) માટે ચોખ્ખી ઓફરના 50 ટકા અનામત રાખ્યા છે, જ્યારે છૂટક રોકાણકારોને ફાળવણીના 35 ટકા મળશે. બાકીના 15 ટકા શેર…
બોલિવુડ ફેમસ અભિનેતા ગોવિંદાને 1 ઓક્ટોબરના રોજ પગમાં ગોળી વાગી હતી.ત્યારબાદ તેને જલ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ગોળી વાગ્યા બાદ તેના શરીરમાંથી ખુબ જ લોહી નીકળતું હતુ. જેના કારણે તેની સ્થિતિ ગંભીર બની ગઈ હતી. ગોળી વાગ્યા બાદ ગોવિંદાનું પહેલું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું તેના પગમાંથી ગોળી બહાર કાઢવામાં આવી છે. હોસ્પિટલમાંથી ઓડિયો મેસેજ સામે આવ્યો આ સમગ્ર ઘટના બાદ ગોવિંદાનું પહેલું નવિદેન સામે આવ્યું છે. તેમણે હોસ્પિટલમાંથી ઓડિયો મેસેજ દ્વારા કહ્યું તમારા સૌના આશીર્વાદ અને બાબા ભોલેના આશીર્વાદથી ગુરુ કૃપાના કારણે જે ગોળી વાગી હતી. જે બહાર કાઢી…
શાળાનું જીવન ક્યારે પણ કોઈનું પાછુ આવતુ નથી. દરેક વ્યક્તિને તેનું બાળપણનું જીવન પણ ખૂબ પસંદ હોય છે. જેમાં ખાસ કરીને શાળામાં વિતાવેલી દરેક ક્ષણો આખા જીવન સૌથી સારી યાદ બની રહે છે. કેટલાક બાળકો સ્વભાવે રમતિયાળ હોય છે. મોટાભાગના બાળકોના રમતા જોવા મળે છે. આવી જ એક છોકરીના ક્યૂટ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર મળ્યા લાખો વ્યુઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં નેપાળી ગીત પર બાળકી પોતાની મસ્તીમાં ખૂબ જ સુંદર ડાન્સ કરતી જોવા મળે છે. આ બાળકી ડાન્સ કરતી વખતે ખૂબ જ ક્યૂટ એક્સપ્રેશન આપતી જોવા મળે છે. આ…
કેનેડામાં એક મુસ્લિમ ડિલિવરી બોય તરીકે કામ કરતો એક પાકિસ્તાની મુસ્લિમ ઇમિગ્રન્ટ ગ્રાહકના પીણામાં થૂંકતો જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. જે બાદ આ ડિલિવરી બોય સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને પાકિસ્તાન પરત મોકલવામાં આવ્યો હતો. ભારતમાં અવારનવાર જમવામાં કે પછી રોટલી બનાવતી વખતે કે કોઈ કોલ્ડ્રીંક્સમાં થૂંકીને લોકોને આપતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે, જેના વીડિયો પણ સામે આવતા હોય છે, ત્યારે આવી જ એક ઘટના કેનેડામાં પણ સામે આવી છે. કેનેડામાં એક મુસ્લિમ ડિલિવરી બોય તરીકે કામ કરતો એક પાકિસ્તાની મુસ્લિમ ઇમિગ્રન્ટ ગ્રાહકના પીણામાં થૂંકતો જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં…
દુનિયાના એવા પાંચ ક્રિકેટર્સ છે જેમને પોતાની વિસ્ફોટક બેટિંગથી એક ટેસ્ટ મેચને ટી20માં ફેરવી દીધી હોય. આ 5 ક્રિકેટર્સની બેટિંગથી પરેશાન થઈને બોલરો પણ થાકી ગયા છે. આજે અમે તમને ટેસ્ટ ક્રિકેટની એક જ ઓવરમાં સૌથી વધારે રન બનાવનાર ટોપ-5 બેટ્સમેન વિશે જણાવીશું. સૌથી મોટી વાત એ છે કે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ ભારતીયના નામે છે. આ ભારતીય ક્રિકેટરનું નામ જાણીને ચાહકો દંગ રહી જશે. અહીં જાણો ટેસ્ટ મેચની એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટર્સના વિશે. 1. જસપ્રિત બુમરાહ (ભારત) – 35 રન ટેસ્ટ મેચની એક ઓવરમાં સૌથી વધુ 35 રન બનાવવાનો…
ઑસ્ટ્રેલિયાના એડમ ઝેમ્પા અને જોષ હેઝલવુડ કુલદીપથી રેન્કીંગમાં આગળ હતા. પરંતુ આ બંને ખેલાડીઓને તાજેતરની રેન્કિંગમાં નુકસાન થયું છે, બન્ને બબ્બે સ્થાન નીચે આવી ગયા છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા નવી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે, જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ઘણો લાભ થયો છે. ટીમ ઇન્ડિયાએ તાજેતરમાં બાંગ્લાદેશને 2-0થી ટેસ્ટ સિરીઝમાં હરાવી છે. આ સિરીઝમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું, જેનો લાભ તેમને ICC રેન્કિંગમાં થયો છે. આ દરમ્યાન, ટીમ ઇન્ડિયાના એક ખેલાડીએ વનડે રેન્કિંગમાં પણ મોટી છલાંગ મારી છે. સૌથી મોટી વાત એ છે કે ટીમ ઇન્ડિયાએ છેલ્લા થોડા દિવસોમાં કોઈ વનડે મેચ નથી રમી, છતા આ…
ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહનું નવરાત્રી સ્પેશિયલ ભોજપુરી ગીત રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં અભિનેત્રીને ચણીયા ચોળીમાં જબરદસ્ત ડાન્સ કરતી જોઈ શકાય છે. જુઓ વિડીયો ભોજપુરી સિનેમાની સુપરસ્ટાર અભિનેત્રી અને સિંગર સાક્ષર સિંહનો નવો ગરબો અને ડાંડિયા સ્પેશિયલ ગીત આવ્યું છે, જેને નવરાત્રી 2024 પર રીલીઝ કરવામાં આવ્યું છે. ગીત યુટ્યુબ પર આવતા વેંત જ ધમાલ મચાવી રહ્યું છે. તેને માત્ર એક જ દિવસમાં લાખો વ્યુઝ મળ્યા છે. આ ગીતમાં અભિનેત્રી ચણીયા ચોળી પહેરીને ગરબા રમી રહી છે. આમાં તે ‘ચાંદ કી ચકોરી’ બનીને ફેન્સને રીઝવી રહી છે. આ ગીતમાં બૉલ પણ ‘ચાંદ કી ચકોરી’ જ છે. અક્ષરા સિંહનું ગીત ‘ચાંદ…
ઈરાન-ઈઝરાયેલ તણાવ પછી શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને BSE સેન્સેક્સ 1,264.20 પોઈન્ટ અથવા 1.50 ટકા ઘટીને 83,002.09 પર ખુલ્યો શેરબજારમાં ઘટાડા વચ્ચે સૌથી વધુ નુકસાન ઓટો શેરોમાં જોવા મળી રહ્યું છે. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 2.07 ટકા ઘટ્યો છે. FMCG પણ 1.52% નીચે છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ, પીએસયુ બેંક, હેલ્થકેરમાં એક-એક ટકાનો ઘટાડો છે. આ સિવાય નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ અને ગેસ સહિતના મોટાભાગના ઈન્ડેક્સ લાલ નિશાનમાં છે. સેન્સેક્સ 1264 પોઈન્ટના જોરદાર ઘટાડા સાથે ખુલ્યો છે. https://twitter.com/PTI_News/status/1841689685027864845?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1841689685027864845%7Ctwgr%5E1734ba2c4f5ace9976368a13f787b14671781d89%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fstock-market-sensex-opens-with-huge-fall-of-1264-points વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 50 ગુરુવારે ઘટાડા સાથે ખુલે તેવી શક્યતા…
1. આજનું પંચાંગ 03 10 2024 ગુરુવાર, માસ આસો, પક્ષ સુદ, તિથિ એકમ, નક્ષત્ર હસ્ત, યોગ ઈન્દ્ર, કરણ કિન્સ્તુઘ્ન બપોરે 1:38 પછી બવ, રાશિ કન્યા (પ.ઠ.ણ.), 2. મેષ (અ.લ.ઈ.) દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે. અગત્યના કામકાજમાં સાવધાની રાખવી. કારણ વગરની ચિંતાઓથી દૂર રહો. આવક-જાવક સમાંતર રહેશે. 3. વૃષભ (બ.વ.ઉ.) સામાજિક કાર્યોમાં લાભ થશે. પારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે. સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો. વ્યવસાયમાં સારો લાભ થશે. 4. મિથુન (ક.છ.ઘ.) પારિવારિક જીવન સુખમય બનશે. ધંધાને લગતા કામમાં લાભ થશે. વડીલો તરફથી આશીર્વાદ મળશે. ધંધામાં નવી તકો મળશે. 5. કર્ક (ડ.હ.) આર્થિક બાબતોમાં લાભ થશે. માનસિક ઉદ્વેગ અનુભવશો. સમજદારીથી કરેલા કામથી લાભ જણાશે.…
3 ઓક્ટોબર ગુરૂવારે શનિ રાહુના નક્ષત્ર શતભિષામાં પ્રવેશ કરશે અને 27 ડિસેમ્બર સુધી અહીં રહેશે. આ સમય દરમિયાન શનિ વધારે બળવાન થઈ જશે. જેનાથી બધી રાશિઓ પર તેનો પ્રભાવ જોવા મળશે. જાણો કયા રાશિના જાતકોમાં સકારાત્મક અને નકારાત્મક ફેરફાર જોવા મળશે? મેષ મેષ રાશિના લોકો માટે શનિદેવના પ્રભાવથી કરિયરમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. નોકરીની તલાશ કરી રહેલા લોકોને યોગ્યતા અનુસાર અવસર મળશે. પૈતૃક વેપારમાં પિતા અને મોટાભાઈનો સહકાર મળશે. ખર્ચ વધી શકે છે. સ્વાસ્થ્યના મામલામાં સતર્ક રહો. વૃષભ વૃષભ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે અને યાત્રાના અવસર પણ બનશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં ધન ખર્ચ થશે. ઉચ્ચ શિક્ષા…