What's Hot

    અહીં ત્રાટકશે વરસાદ, તો કેવું રહેશે ગુજરાતમાં તાપમાન? જાણો એલર્ટ સાથેની આગાહી…

    March 13, 2025

    શીખો ભગવાન કૃષ્ણમાંથી સફળતાના 7 મંત્રો, જે બદલી નાખશે તમારી સંપૂર્ણ લાઇફ…

    March 13, 2025

    આજે હોલિકા દહન, ભદ્રાનો ઓછાયો આખો દિવસ રહેશે, પૂજા માટે શુભ રહેશે આટલો જ સમય…

    March 13, 2025
    Facebook Twitter Instagram
    • About Us
    • Privacy Policy
    • Contact Us
    • Disclaimer
    • Terms and Conditions
    Facebook Twitter Instagram
    Gujju King
    • Home
    • Gujarat
      1. Ahmedabad
      2. Bhavnagar
      3. Gandhinagar
      4. Rajkot
      5. Surat
      6. Vadodara
      7. View All

      હનુમાનજીનું દિવ્ય મંદિર ચેતનધામ ઉદાસીન આશ્રમમાં, જ્યાં ભજન અને ભોજનનો છે અનોખો સંગમ…

      March 1, 2025

      ગુજરાતમાં અહીં સુર્યનું પહેલું કિરણ પડે છે મા પાર્વતીજીના લલાટ પર, કરો દર્શન વૈજનાથ મહાદેવના…

      February 24, 2025

      ચક્કાજામ, કાર્યકરોની અટકાયત, અમદાવાદ-સુરતમાં ABVPનું ઉગ્ર આંદોલન..- જાણો શું છે મામલો..

      February 13, 2025

      સોલંકી યુગની સ્થાપત્ય કલાનું ઉત્તમ ઉદાહરણ એટલે સારંગપુર…ત્યા બિરાજમાન કર્ણમુકેશ્વર મહાદેવ, જાણો ઇતિહાસ…

      February 4, 2025

      અંબાલાલની આગાહી…- 29 ડિસેમ્બરથી વધશે ઠંડીનો ચમકારો, તો આ વિસ્તારોમાં ત્રાટકશે માવઠું..

      December 28, 2024

      PM મોદીએ રો-રો ફેરી સર્વિસને માઈલસ્ટોન ગણાવી, કોંગ્રેસ પર વરસ્યા

      July 8, 2024

      ભાવનગરમાં સહાધ્યાયીને માર મારનાર બે અંધ વિદ્યાર્થિનીને સસ્પેન્ડ, બેગમાંથી પૈસાની ચોરીની શંકા

      July 6, 2024

      ભગવાનના મંદિરો તોડવામાં આવશે, મોદીના મંદિરો બનશે’, સંજય સિંહે ભાવનગરનો વીડિયો શેર કરીને કહ્યું.

      July 6, 2024

      અંબાલાલની આગાહી…- 29 ડિસેમ્બરથી વધશે ઠંડીનો ચમકારો, તો આ વિસ્તારોમાં ત્રાટકશે માવઠું..

      December 28, 2024

      પીએમ મોદીએ પોતાનો ગાંધીનગર પ્લોટ દાનમાં આપ્યો, પ્લોટ પર આલીશાન બિલ્ડીંગ બનશે

      July 8, 2024

      અમિત શાહે ગાંધીનગર થી એવું બોલ્યા કે કોંગ્રેસ ના ઉમેદવાર જોતા રહી ગયા

      July 6, 2024

      ગાંધીનગરમાં કપડાના ગોદામમાં ભીષણ આગ, 5 ફાયર એન્જિન હાજર

      July 6, 2024

      વેલેન્ટાઈન ડેના આગલા જ દિવસે રાજકોટમાં ઘટ્યો વધુ એક હત્યાકાંડ, 10 વર્ષના પ્રેમમા પ્રેમીએ પ્રેમીકાને માર્યા ચપ્પુના ઘા…

      February 13, 2025

      અંબાલાલની આગાહી…- 29 ડિસેમ્બરથી વધશે ઠંડીનો ચમકારો, તો આ વિસ્તારોમાં ત્રાટકશે માવઠું..

      December 28, 2024

      રાજકોટમાં 10 જાણીતી હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હડકંપ, દોડતી થઈ પોલીસ…

      October 26, 2024

      રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટનાને એક માસ પૂર્ણ થતાં આજે બજારોમાં સુમસામ જોવા મળ્યો હતો

      July 8, 2024

      સુરતના માર્કેટમાં લાગેલ આગ બાદ ઓલપાડમાં ડાયમંડ ડાય બનાવતી કંપનીમાં લાગી આગ, મશીનરી બળીને રાખ, કારણ…

      February 28, 2025

      સુરતમાં શિવશક્તિ માર્કેટમાં કાપડની 800 જેટલી દુકાનો આગમા ખાક, રડી પડ્યા વેપારીઓ, કરોડોનું નુકસાન…

      February 26, 2025

      કડોદરામાં હાજરાહજૂર અગિયારમુખી હનુમાનજી, દાદાની પ્રતિમાનો છે રસપ્રદ ઈતિહાસ..જુઓ..

      February 22, 2025

      ચક્કાજામ, કાર્યકરોની અટકાયત, અમદાવાદ-સુરતમાં ABVPનું ઉગ્ર આંદોલન..- જાણો શું છે મામલો..

      February 13, 2025

      અંબાલાલની આગાહી…- 29 ડિસેમ્બરથી વધશે ઠંડીનો ચમકારો, તો આ વિસ્તારોમાં ત્રાટકશે માવઠું..

      December 28, 2024

      આ વિસ્તારમાં એટલું પાણી ભરાઈ ગયું કે મગર ઘરની છત પર પહોંચી ગયો, વીડિયો જોઈને તમે ચોંકી જશો.

      August 30, 2024

      ઉફ્ફ ગરમી! સખત ગરમી ના કારણે પોલીસ ને પણ એસી હેલ્મેટ પહેરીને ફરજ બજાવી પડે છે

      July 9, 2024

      વડોદરામાં ભયાનક માર્ગ અકસ્માત, ટાયર ફાટવાથી વાન પલટી; કેટલાય બાળકો ને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું

      July 6, 2024

      અહીં ત્રાટકશે વરસાદ, તો કેવું રહેશે ગુજરાતમાં તાપમાન? જાણો એલર્ટ સાથેની આગાહી…

      March 13, 2025

      મોડાસામાં બિરાજમાન મા ઉમિયા, ઊંઝા ન જઈ શકતા ભક્તો ધન્ય બને છે અહીં દર્શન કરીને…

      March 7, 2025

      જસરા ગામે મહાભારત કાળનું બુઢેશ્વર મહાદેવનું મંદિર, પાંડવોએ કરી હતી ભોળાનાથની સ્થાપના…

      March 6, 2025

      હનુમાનજીનું દિવ્ય મંદિર ચેતનધામ ઉદાસીન આશ્રમમાં, જ્યાં ભજન અને ભોજનનો છે અનોખો સંગમ…

      March 1, 2025
    • International
    • Health
    • Entertainment
    • Politics
    • Religion
    • Sports
    • Web Stories
    Gujju King
    Home»Blog»માત્ર અમેરિકા નહીં, ભારત પણ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને લઇ એક્શનમાં, ગુજરાતમાં શરૂ ડિપોર્ટેશન…

    માત્ર અમેરિકા નહીં, ભારત પણ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને લઇ એક્શનમાં, ગુજરાતમાં શરૂ ડિપોર્ટેશન…

    Heet BhanderiBy Heet BhanderiFebruary 12, 2025
    Facebook Twitter LinkedIn Telegram Pinterest Tumblr Reddit Email
    Untitled 77
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ મામલે હવે ભારતે પણ અમેરિકાનો માર્ગ અપનાવ્યો છે. ભારતે હવે બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધી-શોધીને તેમને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યુ છે.. ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી સામે આવી છે. જે અંતર્ગત ગેરકાયદે રહેતા 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 50 બાંગ્લાદેશી ઝડપાયા હતા. ઝડપાયેલા લોકોમાંથી 15ને હાલ ડિપોર્ટ કરી દેવાયા છે.. આ 15 લોકો દેહવ્યાપાર માટે સગીર છોકરીઓની હેરાફેરી અને ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવવા જેવા કૃત્યોમાં સંડોવાયેલા હતા. આ તમામ 15 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરી દેવાયા છે.. જ્યારે બાકીના લોકોને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    સુપ્રીમ કોર્ટે ભારતમાં ગેરકાયદે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સની અનિશ્ચિત સમય માટે અટકાયત પર સવાલ ઊઠાવ્યા હતા..કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી બાંગ્લાદેશીઓ પરત મોકલવાને બદલે સમગ્ર ભારતમાં સુધાર ગૃહોમાં લાંબા ગાળાની અટકાયતમાં રાખવા અંગે જવાબ માંગ્યો હતો. ન્યાયાધીશ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘જ્યારે કોઈ ગેરકાયદે બાંગ્લાદેશી સ્થળાંતર કરનારને વિદેશી અધિનિયમ 1946 હેઠળ પકડવામાં આવે છે અને દોષિત ઠેરવવામાં આવે છે, ત્યારે તેને તેની સજા પૂર્ણ થયા પછી તરત જ દેશનિકાલ કરવામાં આવે.’

    Ahmedabad Crime Branch Cracks Down on Anti-National Activities!

    Successfully deported 15 immigrants to Bangladesh.

    – Identified and arrested persons involved in trafficking minor girls for prostitution
    – Busted a racket producing fake Indian documents for illegal immigrants
    -… pic.twitter.com/agkzS5gkHU

    — Harsh Sanghavi (@sanghaviharsh) February 12, 2025


    સૌથી મોટી વાત એ છે કે બાંગ્લાદેશના ઘૂસણખોરો નકલી નામો અને નકલી ઓળખ કાર્ડ મેળવીને દેશના જુદા જુદા ભાગોમાં વસવાટ કરી રહ્યા છે. તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ છે, આ સંજોગોમાં તેમને પકડીને પાછા મોકલવા એક પડકારથી કમ નથી. એક સમસ્યા એ પણ છે કે મોટા ભાગના રાજકીય પક્ષો અને તેમની રાજ્ય સરકારો બાંગ્લાદેશમાં ગેરકાયદેસર રીતે આવેલા લોકોને દેશનિકાલ કરવાની ક્યારેય ચિંતા કરતા નથી, ક્યાંક અંદર ખાને આમા મુસ્લિમ સમુદાય નારાજ ન થઇ જાય તેવી ભીતી હોવાનું પણ માનવામાં આવે છે.

    મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયો પૈકી 104 જેટલા ભારતીયોને ડિપોર્ટ કર્યા છે, અને તેમને આર્મી પ્લેનમાં ભારત પરત મોકલ્યા છે.. ત્યારબાદથી સરકાર પર એ વાતને લઇને દબાણ વધ્યું હતું કે શા માટે ભારત સરકાર ભારતમાં વસતા ગેરકાયદે બાંગ્લાદેશીઓ પ્રત્યે કડક બનીને તેમને ડિપોર્ટ નથી કરતી

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Heet Bhanderi

    Related Posts

    અહીં ત્રાટકશે વરસાદ, તો કેવું રહેશે ગુજરાતમાં તાપમાન? જાણો એલર્ટ સાથેની આગાહી…

    March 13, 2025

    વહેલી સવારે આસામથી દિલ્હી સુધી અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ગભરાઈને નીકળી ગયા ઘરની બહાર…

    February 27, 2025

    28મી ફેબ્રુઆરીએ સર્જાશે ખગોળીય ઘટના, એકસાથે દેખાશે સાત-સાત ગ્રહો એક જ હરોળમાં

    February 26, 2025

    દેશનું એક માત્ર એવું શિવમંદિર જ્યાં વિષ્ણુ વસે છે મહાદેવના દિલમાં, ચડે છે તુલસી…

    February 26, 2025

    આજે CAG રિપોર્ટ દિલ્હીમાં મચાવશે હંગામો, દારૂ નીતિ, કૌભાંડ અને CM નિવાસસ્થાન પર થશે મોટા ખુલાસા.!!

    February 25, 2025

    હળવા વરસાદ સાથે ભારે પવન ફૂંકવાની ચેતવણી, જાણો હવામાન વિભાગની આગાહી..

    February 21, 2025
    Don't Miss
    Blog

    અહીં ત્રાટકશે વરસાદ, તો કેવું રહેશે ગુજરાતમાં તાપમાન? જાણો એલર્ટ સાથેની આગાહી…

    By Heet BhanderiMarch 13, 2025

    દિલ્હી-NCR માં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. દિલ્હીમાં ગરમી એટલી તીવ્ર પડી રહી છે કે…

    શીખો ભગવાન કૃષ્ણમાંથી સફળતાના 7 મંત્રો, જે બદલી નાખશે તમારી સંપૂર્ણ લાઇફ…

    March 13, 2025

    આજે હોલિકા દહન, ભદ્રાનો ઓછાયો આખો દિવસ રહેશે, પૂજા માટે શુભ રહેશે આટલો જ સમય…

    March 13, 2025

    મોડાસામાં બિરાજમાન મા ઉમિયા, ઊંઝા ન જઈ શકતા ભક્તો ધન્ય બને છે અહીં દર્શન કરીને…

    March 7, 2025
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Instagram
    • YouTube
    Our Picks

    અહીં ત્રાટકશે વરસાદ, તો કેવું રહેશે ગુજરાતમાં તાપમાન? જાણો એલર્ટ સાથેની આગાહી…

    March 13, 2025

    શીખો ભગવાન કૃષ્ણમાંથી સફળતાના 7 મંત્રો, જે બદલી નાખશે તમારી સંપૂર્ણ લાઇફ…

    March 13, 2025

    આજે હોલિકા દહન, ભદ્રાનો ઓછાયો આખો દિવસ રહેશે, પૂજા માટે શુભ રહેશે આટલો જ સમય…

    March 13, 2025

    મોડાસામાં બિરાજમાન મા ઉમિયા, ઊંઝા ન જઈ શકતા ભક્તો ધન્ય બને છે અહીં દર્શન કરીને…

    March 7, 2025
    About Us

    GujjuKing News is a Gujarati-Language news Website owned by Tonix Digital Private Limited formerly known as Tonix Digital. The founder of GujjuKing.com is Kishan Parmar – Journalist and Bachelors’s in Computer Applications.

    Email Us: info@gujjuking.com
    Contact: +91 9157244288

    Our Picks

    અહીં ત્રાટકશે વરસાદ, તો કેવું રહેશે ગુજરાતમાં તાપમાન? જાણો એલર્ટ સાથેની આગાહી…

    March 13, 2025

    શીખો ભગવાન કૃષ્ણમાંથી સફળતાના 7 મંત્રો, જે બદલી નાખશે તમારી સંપૂર્ણ લાઇફ…

    March 13, 2025

    આજે હોલિકા દહન, ભદ્રાનો ઓછાયો આખો દિવસ રહેશે, પૂજા માટે શુભ રહેશે આટલો જ સમય…

    March 13, 2025
    Facebook Twitter Instagram Pinterest
    • About Us
    • Privacy Policy
    • Contact Us
    • Disclaimer
    • Terms and Conditions
    © 2025 Gujju King.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Ad Blocker Enabled!

    Ad Blocker Enabled!
    Our website is made possible by displaying online advertisements to our visitors. Please support us by disabling your Ad Blocker.