Author: GujjuKing
4 મહિના પછી ભગવાન વિષ્ણુ ઉઠશે નિદ્રામાંથી, આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ખિલશે, વિશેષ યોગનો સંયોગ..
વર્ષ 2024ની દેવુથની એકાદશી ખૂબ ખાસ છે, કારણ કે આ દિવસે ચંદ્ર ઉત્તર દિશામાં રહેશે, સાથે જ ભાદ્રપદ નક્ષત્રનું હર્ષણ યોગ અને સર્વાર્થ સિદ્ધિ સાથે વિશેષ યોગ બની રહ્યા છે. આ બધા યોગ અને સંયોગની અસર તમામ રાશિઓ પર પડશે, પરંતુ આ ત્રણ રાશિને વિશેષ લાભ થઈ શકે છે. 1. દેવોત્થાન એકાદશી દેવુથની એકાદશીને દેવોત્થાન એકાદશી અને દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દર વર્ષે કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશી તિથીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે 12 નવેમ્બર 2024 એ છે. આના બીજા દિવસથી જ તુલસી વિવાહ થાય છે અને હિન્દુ ધર્મના બધા જ માંગલિક કાર્યોની શરૂઆત…
કિડની આપણા શરીરની અંદરના તાપમાન અને ભેજને કંટ્રોલ કરે છે. કિડની શરીરમાં પાણીની જરૂરિયાત પણ પૂરી કરે છે. આપણે પાણી પીએ છીએ ત્યારે તે શરીરને અંદરથી સાફ કરીને બહાર નીકળે છે. જો શરીરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો પેશાબનો રંગ આપણને જે તે બીમારીનો સંકેત આપે છે. આ આર્ટિકલમાં આપણે જાણીશું કે, પેશાબના રંગ દ્વારા રોગો કેવી રીતે ઓળખ કરી શકાય છે. સફેદ પેશાબનો રંગ એકદમ સફેદ હોય તો તમે ઓવર હાઇડ્રેટેડ છો જે તમારા સ્વાસ્થ્ય માટે સારો સંકેત નથી માનવામાં આવતો. પેશાબમાં કેલ્શિયમ, ઓક્સાલેટ અને ફોસ્ફેટનું પ્રમાણ વધે છે તે સ્થિતિમાં પેશાબનો રંગ સફેદ થઈ જાય છે. સાથે…
વર્તમાનમાં સોશિયલ મીડિયા પર દરરોજ નવી-નવી ખબરો વાયરલ થતી હોય છે. તહેવારો બાદ હવે તો લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે અને હવે અમુક ચોંકાવનારી ખબરો સાંભળવા મળી રહી છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના અમેઠીથી એક ખબર આવી છે જેને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ ગામના કે મુસ્લિમ પરિવારની દીકરીના લગ્નનું કાર્ડ ખૂબ જ ખાસ રીતે છપાવ્યું છે. મુસ્લિમ પરિવારે દીકરીના લગ્નનું કાર્ડ હિન્દૂ રીતિ રિવાજ પ્રમાણે છપાવીઔ છપાવ્યું છે. વાયરલ થયા બાદ આ લગ્ન વેડિંગ કાર્ડમાં સૌથી ઉપર ભગવાન ગણેશ અને શ્રીકૃષ્ણની ફોટોસ છે. તેમણે પોતાની દીકરીના લગ્નનું કાર્ડ હિન્દુ રીતરિવાજ અનુસાર છપાવ્યું તો બધા જ વિચારમાં…
આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના સ્ટંટ વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ક્યારેક યુવાન છોકરાઓ તો ક્યારેક છોકરીઓ સ્ટંટ કરતી દેખાય છે. પરંતુ આજકાલ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે. આ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ હાઈસ્પીડ ટ્રેનમાં સ્ટંટ કરતો જોવા મળે છે. એક તરફ આ વૃદ્ધની સ્ફૂર્તિ જોઈને આશ્ચર્યચકિત થઈ જવાશે તો બીજી તરફ આવી બેદરકારી પર ગુસ્સો પણ આવશે. ચાલતી ટ્રેનમાં વૃદ્ધે કર્યો સ્ટંટ વાયરલ થઈ રહેલા વીડિયોમાં, એક વૃદ્ધ વ્યક્તિ બેદરકારીથી ટ્રેનના દરવાજા સાથે લટકીને સ્ટંટ કરી રહ્યો છે, જયારે ટ્રેન ખૂબ જ ઝડપે દોડી રહી છે. પરંતુ તે વ્યક્તિને…
‘સલમાન ખાનમાં દમ હોય તો બચાવી લે..,1 મહિનામાં તે ગીત નહીં લખી શકે’ લોરેન્સ ગેંગે આપી ધમકી..
સલમાન ખાનને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અભિનેતા સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ફરી ધમકી મળી છે. અહેવાલ છે કે, આ વખતે એક ગીતના કારણે ગેંગે અભિનેતાને ધમકી આપી છે. તેમજ એક માસમાં મોટી કાર્યવાહીની પણ વાત કરવામાં આવી છે. આ પહેલા પણ સલમાનને લોરેન્સ ગેંગ દ્વારા ધમકી આપવામાં આવી છે. કથિત રીતે ગેંગના સભ્યોએ થોડા સમય પહેલા અભિનેતા પર તેના ઘરની બહાર ફાયરિંગ પણ કર્યું હતું. એક અહેવાલ મુજબ સલમાનને એક ગીતના કારણે ગેંગ તરફથી ધમકીઓ મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગીતમાં સલમાનને બિશ્નોઈ ગેંગ સાથે જોડવામાં આવ્યો હતો. આ ધમકી મુંબઈના…
આંધી તોફાન સાથે વરસાદની આગાહી, 5 રાજ્યોમાં IMDએ આપી અગમચેતી, ગુજરાતમાં ક્યારે પડશે ધુમ્મસ..?
સમગ્ર દેશમાં ઠંડી વધી રહી છે પરંતુ ચક્રવાતી પરિભ્રમણની રચનાને કારણે ચક્રવાતી વાવાઝોડાની સંભાવના છે અને સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના છે. પર્વતોમાં હિમવર્ષા થવાની સંભાવના છે, જેના કારણે મેદાનોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 6 દિવસ માટે 8 થી 13 નવેમ્બર સુધી હવામાનની આગાહી કરી છે. આ 6 દિવસમાં દેશના 5 દરિયાકાંઠાના રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે. જેમાં કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલનો સમાવેશ થાય છે. ગુજરાતમાં મિશ્ર હવામાન ચાલી રહ્યું છે. બપોરે ગરમી હોય છે જ્યારે રાત્રે અને સવારે ઠંડી હોય છે. હવામાન વિભાગનું…
આજે ફરી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હોબાળો થયો હતો. કલમ 370 પુનઃસ્થાપના પ્રસ્તાવને લઈને વિધાનસભામાં હોબાળો અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. માર્શલો અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુરશીદ અહેમદ શેખને ખેંચીને બહાર લઈ ગયા હતા. ધક્ક-મુક્કીના દ્રશ્યો જોવા મળ્યા આજે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ધક્ક-મુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા. કલમ 370ની પુનઃસ્થાપનાને લઈને ફરી હોબાળો થયો છે. કુપવાડાના પીડીપી ધારાસભ્યએ કલમ 370ની પુનઃસ્થાપના પર બેનર દર્શાવ્યા બાદ સત્રના પાંચમા દિવસે વિધાનસભામાં પણ હોબાળો થયો હતો. ધારાસભ્યો વચ્ચે મારામારી થઈ આજે ધારાસભ્યો વચ્ચે મારામારી થઈ હતી. ભાજપના ધારાસભ્યો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. એન્જિનિયર રશીદના ભાઈ અને અવામી ઇત્તેહાદ પાર્ટીના ધારાસભ્ય ખુરશીદ અહેમદ શેખને…
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જા પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે યુનિવર્સિટીના લઘુમતી દરજ્જાને નવેસરથી નક્કી કરવા માટે ત્રણ ન્યાયાધીશોની સમિતિની રચના કરવામાં આવી છે. કોર્ટે આ નિર્ણય 4-3ની બહુમતીથી આપ્યો છે. કોર્ટનું કહેવું છે કે હવે નવી બેંચ AMUને લઘુમતીનો દરજ્જો આપવાના માપદંડો નક્કી કરશે. આ મામલે CJI સહિત ચાર ન્યાયાધીશોએ સર્વસંમતિથી ચુકાદો આપ્યો છે જ્યારે ત્રણ ન્યાયાધીશોએ અસંમત નોંધ આપી છે. CJI અને જસ્ટિસ પારડીવાલા આ મામલે એકમત છે. જયારે જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માનો નિર્ણય અલગ છે. 4-3ની બહુમતીથી તેના નિર્ણયમાં, કોર્ટે 1967ના નિર્ણયને નકારી કાઢ્યો…
તમે એવા સ્ટાર્સ વિશે તો જાણતા જ હશો કે જેમની પાસે ભારતીય નાગરિકતા નથી અને તેઓ ભારતમાં કોઈપણ પ્રકારની ચૂંટણીમાં મતદાન પણ કરી શકતા નથી. પરંતુ આજે અમે તમને એક અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે તાજેતરમાં જ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કર્યું હતું, જેના પછી તેના ચાહકો અને સમગ્ર ઈન્ટરનેટને જાણીને આશ્ચર્ય થયું હતું કે આ અભિનેત્રી ભારતીય નહીં પરંતુ અમેરિકન નાગરિક છે. શું તમે તેમને ઓળખો છો? આ અભિનેત્રીએ યુએસમાં મતદાન કર્યું- હિન્દી સિનેમામાં એવા ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ છે જેમની પાસે ભારતીય નાગરિકત્વ નથી અને તેઓ ભારતમાં યોજાતી કોઈપણ ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી. જેના કારણે…
કોણ છે વડોદરાના આ કાશ પટેલ.? જેને ટ્રમ્પ સરકારમાં મળી શકે છે મોટી જવાબદારી, જાણીને થશે ગર્વ…
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમના ડેમોક્રેટ હરીફ અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને હરાવ્યા છે અને ચાર વર્ષના અંતરાલ પછી ફરી એકવાર વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. ટ્રમ્પને અત્યાર સુધીમાં 277 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે, જ્યારે તેમને માત્ર 270 વોટની જરૂર હતી. ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની ટીમ આગામી સપ્તાહોમાં તેમના નવા કેબિનેટ અને વહીવટીતંત્રના અન્ય ઉચ્ચ અધિકારીઓની પસંદગીની પ્રક્રિયા શરૂ કરશે. ત્યારે આ તમામ અધિકારીઓમાંથી મૂળ ગુજરાતના એક અધિકારી હાલ ચર્ચામાં છે. ટ્રમ્પ કાશ પટેલને અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)ના ચીફ બનાવી શકે છે નવા વહીવટમાં ટોચના હોદ્દા માટે ટોચના દાવેદારોમાં ટ્રમ્પના કટ્ટર…