ટીવી અભિનેત્રી અને ઘણી ભોજપુરી ફિલ્મો અને વિડીયોમાં જોવા મળતી કેટ શર્મા પોતાના ગ્લેમરસ અંદાજને લઈને સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં રહે છે. તે સિઝલિંગ ડ્રેસમાં ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરતા હોય છે.
1. કેટ શર્મા
કેટ શર્મા હાલના દિવાસોમાં ફ્રી થઈને પોતાની રજાઓ એન્જોય કરી રહી છે.
2. સોશિયલ મીડિયા
અભિનેત્રી પોતાના ફેંસ માટે ફોટોસ સોશિયલ મીડિયા શેયર કરી રહી છે.
3. હોટ અને સેક્સી ફોટોસ
દરરોજ તે હોટ અને સેક્સી ફોટો અને વિડીયોને લઈને ચર્ચામાં રહેતી હોય છે.
4. કેટ શર્માનો અંદાજ
કેટ શર્માનો અંદાજ, તેના લુક્સ ફેંસને ખૂબ પસંદ આવતા હોય છે. તેમણે ફરી એક વાર સોશિયલ મિડીયામાં તહલકો મચાવ્યો છે.
5. ગ્લેમરસ લુક
તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઘણી ફોટો પોસ્ટ કરી છે, જેમાં તે ખૂબ ગ્લેમરસ લુક ફ્લોન્ટ કરી રહી છે. હવે આ ફોટોસ વાયરલ થઈ રહી છે.
6. બિકિની લુક
કેટ બિકિની લુકમાં દેખાઈ રહી છે. કોઈ ફોટોમાં પુલના કિનારે પોઝ આપી રહી છે તો કોઈ ફોટોમાં પુલમાં ઉતરેલી દેખાઈ રહી છે.
7. સોશિયલ મીડિયા પર વાયરલ
કેટ શર્માનો આ અંજાની ફોટોસ સોશિયલ મીડિયા પર શેયર કરતાં જ વાયરલ થઈ રહી છે. હવે આ પોસ્ટ નીચે યુઝર્સ વખાણમાં કોમેન્ટો કરી રહ્યા છે.
8. ફિલ્મો
કેટ શર્માએ ‘રૂહદર’ અને ‘કુછ તો જરૂરી હે’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
9. બોલ્ડનેસ
અભિનેત્રી પોતાની બોલ્ડનેસથી દરેકને ક્રેઝી બનાવી રહી છે.
10. યુઝર્સને ચોંકાવ્યા
અભિનેત્રીની બોલ્ડનેસથી યુઝર્સને ચોંકાવી દીધા છે એન ફેંસ કેટના વખાણ કરતા થાકતા જ નથી.