Author: GujjuKing
1. આજનું પંચાંગ 23 10 2024 બુધવાર માસ આસો પક્ષ વદ તિથિ સાતમ નક્ષત્ર પુનર્વસુ યોગ સિદ્ધ કરણ વિષ્ટિ ભદ્રા બપોરે 1:16 પછી બવ રાશિ મિથુન (ક.છ.ઘ.) રાત્રે 12:00 પછી કર્ક (ડ.હ.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વેપારમાં સારો લાભ જણાશે. સંતાન વિષયક ચિંતા દૂર થશે. વિવાદોવાળા કામમાં લાભ જણાશે. મૂડી રોકાણમાં ફાયદો જણાશે. 3. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના. ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે. પ્રભાવથી શત્રુ પરાસ્ત થશે. સંતાન પક્ષે ચિંતા દૂર થશે. 4. મિથુન (ક.છ.ઘ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા પરિચયથી લાભ થાય. વાહન ચલાવવામાં કાળજી…
જ્યોતિષ શાસ્ત્રની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિનું ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વ દર્શાવે છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર શોધવા માટે તમે તમારી જન્મ તારીખ, મહિનો અને વર્ષ એકમ અંકમાં ઉમેરો અને જે નંબર આવશે તે તમારો લકી નંબર હશે. ઉદાહરણ તરીકે મહિનાની 7, 16 અને 29 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક નંબર 7 હશે. જાણો 1-9 અંક વાળા લોકો માટે 23 ઓક્ટોબરનો દિવસ કેવો રહેશે. 1. મૂળાંક 1 કાર્યસ્થળ અને વ્યવસાયમાં સાવધાનીથી કામ કરો. વિરોધીઓ સક્રિય થઈ શકે છે. વિવાદની પરિસ્થિતિઓ ટાળો. ભાવનાઓમાં વહીને કોઈપણ બાબતમાં નિર્ણય ન લો. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે. કારકિર્દીમાં સ્પર્ધાત્મક પરિસ્થિતિઓથી દૂર રહો. નાણાકીય…
ન્યૂઝીલેન્ડની પ્લેયર અમેલિયા કેર મહિલા વર્લ્ડ કપ ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહી છે. ન્યૂઝીલેન્ડની આ પ્લેયર ભલભલી એક્ટ્રેસને પણ પાછળ પાડે તેવી સુંદર છે. જુઓ તેની સુંદર તસવીરો. 1. અમેલિયા કેર મહિલા ટી-20 વર્લ્ડ કપના ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સીરિઝ રહેલી અમેલિયા કેરે ન્યૂઝીલેન્ડને ટ્રોફી જીતાડવામાં મહત્વની ભુમિકા નિભાવી છે. 2. શાનદાર ઈનિંગ 24 વર્ષની અમેલિયાએ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ લીધી અને ફાઈનલમાં 38 બોલમાં 43 રનની શાનદાર ઈનિંગ રમી અને પછી ત્રણ વિકેટ લઈને સાઉથ આફ્રીકાનું સપનું ચકનાચુર કરી નાખ્યું. 3. ન્યૂઝીલેન્ડનો સ્કોર સાઉથ આફ્રીકાના સામે ગઈકાલે રાત્રે…
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર સરફરાઝ ખાનના ઘરે પુત્રનો જન્મ થયો છે. આ સારા સમાચારથી પરિવારમાં ખુશીનો માહોલ છે. હાલમાં જ ક્રિકેટરના દિકરા સાથેના ફોટો શેર કરવામાં આવ્યા છે. સરફરાઝ ખાને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં 2 ફોટો શેર કર્યા છે. સફેદ ટી-શર્ટ પહેલા સરફરાઝ તેના પુત્રને ખોળામાં લઈ જતો જોવા મળે છે. એક ફોટોમાં સરફરાઝના પિતા નૌશાદ ખાન પણ જોવા મળે છે. બંનેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાય છે. આપને જણાવી દઈએ કે સરફરાઝ ખાન હાલમાં ન્યુઝીલેન્ડ સામે હોમ ટેસ્ટ સિરીઝ રમી રહ્યો છે. તેને બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં રમવાની તક મળી હતી. આ ટેસ્ટમાં સરફરાઝે બીજી ઇનિંગમાં ભારતીય ટીમની કમાન સંભાળી…
રોહિત શર્મા બેંગલુરુમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં એક રસપ્રદ ઘટનાને કારણે ચર્ચામાં આવ્યો છે. વાસ્તવમાં રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ફેન રોહિતને RCBમાં આવવા વિનંતી કરી રહ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં રોહિતે પ્રથમ દાવમાં માત્ર 2 રન બનાવ્યા હતા પરંતુ બીજી ઈનિંગમાં તેણે 52 રનની અડધી સદી ફટકારી હતી. રોહિત શર્માનો વાયરલ વીડિયો ચોથા દિવસની રમત સમાપ્ત થયા બાદ લેવામાં આવ્યો હતો. રોહિત મેદાન છોડીને જઈ રહ્યો હતો જ્યારે એક પ્રશંસકે તેને પૂછ્યું કે, તે IPL 2025 માટે કઈ ટીમમાં સામેલ થવાનો છે. રોહિતે જવાબ આપ્યો…
ભારતીય મૂળના અરબપતિ અને ઉદ્યોગપતિ પંકજ ઓસવાલની 26 વર્ષીય દિકરી વસુંધરા ઓસવાલ અત્યારે બરાબર ચર્ચામાં છે. 1. વસુંધરા આ માટે ચર્ચામાં વસુંધરા આ માટે ચર્ચામાં છે કેમ કે યુગાંડામાં તેની ધરપકડ કરવામાં આવી છે. દિકરીને સંકટમાં જોઇ પંકજએ સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ કરી છે. 2. શું છે મામલો મામલો જોઇએ તો યુગાંડા મિડિયા રિપોર્ટસ અનુસાર વસુંધરા એક શેફના અપહરણ અને તેની હત્યાના મામલાના કેસમાં જોડાયેલ કહેવાય છે. 3. આ પણ કહેવાય છે રિપોર્ટસનુ માનીએ તો આ પણ કહેવાય છે કે તે ફાઇનેંશિયલ ફ્રોડમાં પણ સામેલ હોઇ શકે છે. 4. ગેરકાનૂની તેમજ તેના પિતા દ્વારા કરાયેલી અપીલમાં દાવો કરાયો છે કે દિકરીને…
નખરાળી બની પાયલ રોહતગી.! સ્નાન કર્યા બાદ રૂમાલ ખોલીને નાચી, લોકો કહ્યું વીડિયો ડિલીટ કર..
પાયલ રોહતગીએ રેસલર સંગ્રામ સિંહ સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન 9 જુલાઈ 2022ના થયા હતા. સંગ્રામ અને પાયલ બંને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. આ દરમિયાન પાયલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. અભિનેત્રી અને મોડલ પાયલ રોહતગી હંમેશા ચર્ચામાં રહે છે. પાયલ કંગના રનૌતના શો લોક અપમાં પણ જોવા મળી છે. કંગનાના આ શોમાં પાયલે તેના અંગત જીવન વિશે ઘણી ચોંકાવનારી વાતો શેર કરી હતી. પાયલે રેસલર સંગ્રામ સિંહ સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન 9 જુલાઈ 2022ના થયા હતા. સંગ્રામ અને પાયલ બંને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. આ દરમિયાન પાયલનો એક વીડિયો…
ટીવી અભિનેત્રી અને ઘણી ભોજપુરી ફિલ્મો અને વિડીયોમાં જોવા મળતી કેટ શર્મા પોતાના ગ્લેમરસ અંદાજને લઈને સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં રહે છે. તે સિઝલિંગ ડ્રેસમાં ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરતા હોય છે. 1. કેટ શર્મા કેટ શર્મા હાલના દિવાસોમાં ફ્રી થઈને પોતાની રજાઓ એન્જોય કરી રહી છે. 2. સોશિયલ મીડિયા અભિનેત્રી પોતાના ફેંસ માટે ફોટોસ સોશિયલ મીડિયા શેયર કરી રહી છે. 3. હોટ અને સેક્સી ફોટોસ દરરોજ તે હોટ અને સેક્સી ફોટો અને વિડીયોને લઈને ચર્ચામાં રહેતી હોય છે. 4. કેટ શર્માનો અંદાજ કેટ શર્માનો અંદાજ, તેના લુક્સ ફેંસને ખૂબ પસંદ આવતા હોય છે. તેમણે ફરી એક વાર સોશિયલ…
ઉત્તરાખંડના જંગલો વચ્ચે બોયફ્રેન્ડ સાથે 7 ફેરા લેશે નાગિન 3 ની સુરભિ જ્યોતિ, સામે આવી વેડિંગ તારીખ..
ટીવીની વધુ એક નાગિન લગ્ન કરવા જઈ રહી છે. માર્ચ 2024 માં, ‘નાગિન 5’ અભિનેત્રી સુરભી ચંદનાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે લગ્ન કર્યા હતા અને હવે નાગિન 3 અભિનેત્રી સુરભી જ્યોતિના લગ્ન વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી તેના બોયફ્રેન્ડ અભિનેતા સુમિત સૂરી સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. ક્યારે અને ક્યાં છે લગ્ન? મીડિયાના અહેવાલો અનુસાર, સુરભી અને સુમિત આ મહિને 27 ઓક્ટોબરે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લેશે. આ ડેસ્ટિનેશન વેડિંગ હશે, જેના માટે કપલે ખાસ જગ્યા પસંદ કરી છે. સુરભી ઉત્તરાખંડના જીમ કોર્બેટમાં…
ઓલા કે ઉબેર જેવી કેબ સર્વિસમાં રોમાન્સની ઘટનાઓ સામે આવી રહી છે. કપલો ઓલા-ઉબેર બૂક કરાવ્યાં બાદ તેની અંદર રોમાન્સ કરતાં હોય છે, ભૂતકાળમાં આવા ઘણા વીડિયો સામે આવી ચૂક્યાં છે. આ વાતથી ચિંતિત થઈને હૈદરાબાદના એક કેબીએ રોમાન્સિયા કપલો માટે ખાસ તાકીદ કરી છે. રોમાન્સ કરનારા મુસાફરોને ચેતવણી હૈદરાબાદના કેબ ડ્રાઈવરની મુસાફરોને આપેલી ચેતવણી ઓનલાઈન વાયરલ થઈ છે. આ ચેતવણીમાં કેબમાં બેસતાં મુસાફરોને શાંતિ રાખવા અને એકબીજાથી અંતર જાળવાની તથા કોઈ પણ પ્રકારનો રોમાન્સ ન કરવાની ખાસ તાકીદ કરાઈ છે તેમાં એવું પણ લખવામાં આવ્યું કે આ કેબ છે. તમારુ એકાંત સ્થળ નથી. આ પોસ્ટ ઓનલાઈન વાયરલ થતાં લોકોએ…