Author: GujjuKing

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકામાં સુંદર રમણીય પહાડીઓ વચ્ચે દેવપુરા ગામ આવેલું છે. ગામની નજીક મહાદેવજીનું 250 વર્ષોથી પણ પહેલાનું અલૌકિક મંદિર આવેલું છે. મંદિરમાં દૂધનાથ મહાદેવ બિરાજમાન છે. મંદિરે આવતા ભાવિકો મહાદેવજીને દૂધની માનતા માને છે. અને મહાદેવજીના દર્શન કરી ધન્ય થાય છે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં દેવપુરા ગામ નજીક આવેલું મહાદેવજીનું 250 વર્ષ જૂનું મંદિર અદભૂત અને અલૌકિક છે. મંદિરની આજુબાજુનો વિસ્તાર સુંદર અને રમણીય છે. વર્ષો જૂના વૃક્ષોની વચ્ચે ગોમા નદીના પટ્ટમાં મહાદેવજીનું આ મંદિર આવેલું છે. વર્ષો પહેલા ગોમા નદીના પટમાં દેખાતા પથ્થરોથી લોકો આજીલો ગાજીલો રમત રમતા હતા. તેમાં એક પથ્થર શિવલિંગ આકારનો લાગતા અને તે…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 04 12 2024 બુધવાર, માસ માગશર, પક્ષ સુદ, તિથિ ત્રીજ બપોરે 1:09 પછી ચોથ, નક્ષત્ર પૂર્વાષાઢા, યોગ ગંડ, કરણ ગર બપોરે 1:09 પછી વણિજ, રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.) રાત્રે 11:18 પછી મકર (ખ.જ.) 2. મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે તેમજ પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે અને આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો, કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું 3. વૃષભ (બ.વ.ઉ.) ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો…

Read More

4 ડિસેમ્બરથી 4 મોટા ગ્રહો ગોચર થશે અને તેની અસર 2 પ્રભાવશાળી યુતિઓ રચશે અને 5 એવી રાશિઓ છે જેના આ યુતિથી ભાગ્ય ખૂલી જશે. જ્યોતિષોના અનુસાર ડિસેમ્બર મહિનાની શરૂઆત જબરદસ્ત રહેવાની છે. 2 ડિસેમ્બરે શુક્ર, કેતુ અને સુર્યએ ચાલ બદલી છે. તો 4 ડિસેમ્બરે એક સાથે 2 ફળદાયી યુતિઓનું નિર્માણ થાય છે. આ ગ્રહ છે બુધ-ગુરુ અને સુર્ય-શનિ. જે વૈદિક શાસ્ત્ર મુજબ સૌથી શક્તિશાળી ગ્રહ મનાય છે. 1. 4 મોટા ગ્રહોના ગોચરની અસર આ રાશિઓ પર દ્રિક પંચાંગ અનુસાર જ્યાં એકબાજુ 180 ડિગ્રી પર સ્થિત થઈને સમસપ્તક યોગ બને છે ત્યાં બીજી બાજુ સુર્ય અને શનિ એકબીજાથી 90 ડિગ્રી…

Read More

વાયરલ વીડિયોમાં વરરાજાએ શેરવાની પહેરેલી જોવા મળી રહી છે. તે મંડપ પાસે પોતાના ફોનમાં વ્યસ્ત છે. કેમેરા ઝૂમ થાય છે ત્યારે ખબર પડે છે કે વરરાજા શેરબજારના ઉતાર-ચઢાવ પર નજર રાખી રહ્યો છે. દેશમાં અત્યારે લગ્નની મોસમ ચાલી રહી છે અને આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણા મજેદાર વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક વીડિયો લોકોને ખૂબ હસાવી રહ્યો છે, જેમાં વરરાજા મંડપમાં હોવા છતાં શેરબજાર પર નજર રાખી રહ્યો છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ટ્રેડિંગ લીઓ પર પોસ્ટ કરવામાં આવ્યો છે અને તેને અત્યાર સુધીમાં ઘણા લોકોએ જોયો છે. લગ્નના મંડપમાં પણ વરરાજાની નજર શેરબજાર પર વાસ્તવમાં…

Read More

ભારતીય ટીમના T-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે 4 મેચની ટેસ્ટ શ્રેણી રમી હતી. ભારતે શાનદાર પ્રદર્શન કરીને શ્રેણી કબજે કરી હતી. જો કે હવે સૂર્યકુમાર યાદવ લાંબા વિરામ બાદ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જોવા મળશે. આ સિવાય તે સ્થાનિક વનડે ટૂર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી પણ રમશે. સૂર્યકુમાર યાદવની મેદાનમાં વાપસી દક્ષિણ આફ્રિકા સામે 4 મેચની T20 શ્રેણી રમ્યા બાદ સૂર્યકુમાર યાદવ હવે સૈયદ મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે. તે 3જી ડિસેમ્બરે મુંબઈ પહોંચશે. જ્યાં મુંબઈનો મુકાબલો આંધ્ર સામે થશે. સૂર્યા એક ખેલાડી તરીકે જ મુંબઈ માટે રમશે. તે કેપ્ટન નહીં કરે. કારણ કે અત્યાર સુધી શ્રેયસ…

Read More

ક્રિકેટ જગતના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે. આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ખેલાડી ફેબિયન એલને રવિવારે અબુ ધાબી T-10 લીગમાં એક કેચ પકડ્યો હતો જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. અહીં તેણે હવામાં ડાઇવ કરીને કેચ પકડીને બધાને ચોંકાવી દીધા હતા. ફાસ્ટ બોલર ફઝલહક ફારૂકીની ઓવરમાં આ ઘટના બની હતી. તેણે અહીં ફુલ ટોસ બોલ ફેંક્યો, જે બેટ્સમેન લુઈસ ડુ પ્લોય દ્વારા ખોટી રીતે લેવામાં આવ્યો હતો. ડુ પ્લૂય અહીં બોલને તેની ઈચ્છિત ઊંચાઈ આપી શક્યો ન હતો. આ સમય દરમિયાન એલન ડીપ સ્ક્વેર લેગ પર સ્થિત…

Read More

વાયરલ વિડીયોમાંજોઇ શકાય છે કે દુલ્હા અને દુલ્હન વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થાય છે જે જલ્દી ગંભીર વિવાદમાં ફેરવાઈ જાય છે. આ પછી જયમાલાના મંચ પર જે પણ થાય છે, તે જોઇને તમે પણ વિચારતા થઇ જશો. બંનેએ એકબીજા પર થપ્પડનો વરસાદ કર્યો હતો. લગ્ન સમારોહમાં હસી અને મસ્કરી સામાન્ય છે, પરંતુ કેટલીકવાર આવી ઘટનાઓ કેમેરામાં કેદ થઈ જાય છે જે ન માત્ર ચોંકાવનારી હોય છે પણ સોશિયલ મીડિયા પર લોકોમાં ચર્ચાનો વિષય પણ બની જાય છે. હવે જરા જુઓ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે જોઈ શકાય છે કે જયમાલા વિધિ પછી તરત જ વર-કન્યા વચ્ચે કોઈ મુદ્દે…

Read More

સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે આની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યાં છે. લોકસભા અને રાજ્યસભામાં બંધારણ પર ખાસ ચર્ચા થવા જઈ રહી છે. તમામ સાંસદોએ તેમાં સંમતિ આપી છે એટલે આવતાં અઠવાડિયે બંધારણ પણ ખાસ ચર્ચા થશે. તમામ લોકસભા અને રાજ્યસભા સાંસદો આ મુદ્દા પર આવતા અઠવાડિયે બંધારણ પર ચર્ચા કરવા સંમત થયા છે. લોકસભામાં 13-14 અને રાજ્યસભામાં 16 અને 17 ડિસેમ્બરે ચર્ચા કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ સંસદની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે, લોકસભામાં 13 અને 14 ડિસેમ્બરે અને રાજ્યસભામાં 16 અને 17 ડિસેમ્બરે બંધારણ પર ચર્ચા થશે. તેમણે કહ્યું કે સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ પાડવો એ સારું નથી.…

Read More

લવ, સેક્સ અને બ્રેકઅપ બોલીવુડમાં નવી વાત નથી પરંતુ એક હસીનાએ તો હદ કરી નાખી, યુવાનોનો દિલ પર રાજ કરતી આ હસીનાએ તો જેમ આડેધડ લવર્સ બનાવીને બદલી નાખ્યાં હતા. માસિકમાં આવતાં બ્રેકઅપ બોલીવુડની આ હસીનાનું નામ જાહન્વી કપૂર છે. ખુદ જાહન્વીએ આ વાતનો ખુલાસો કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે તે દર મહિને જેવી માસિકમાં આવતી કે તરત બોયફ્રેન્ડ બદલી નાખતી હતી. તેણે કહ્યું કે શરુઆતના બે ત્રણ મહિના સુધી બ્રેકઅપને કારણે બોયફ્રેન્ડ ડિપ્રેશનમાં સરી પડ્યો હતો પરંતુ અંતે તેણે સત્ય સ્વીકારી લીધું અને તેની ગાડી પાટા પર ચઢી ગઈ. શિખર પહાડિયાં જાહન્વી કપૂર હાલમાં શિખર પહાડિયાંને ડેટ…

Read More

Big Boss OTT 2 નો હિસ્સો રહી ચૂકેલી અભિનેત્રી જિયા શંકર અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. અભિનેત્રીએ આપેલ નિવેદનના કારણે ફરી એક વાર ચર્ચામાં આવી છે. 1. જિયાની મુસીબત અભિનેત્રી જિયા શંકરે ઘણીવાર પોતાના સંબંધો વિશે વાત કરી છે. તેને કહ્યું હતું કે તે કેટલી મુસીબતથી પસાર થયેલી છે. 2. સંબંધમાં ભોગવ્યું જિયાએ કહ્યું હતું કે તે એક એવા સંબંધમાં હતી જેમાં તેને ઘણું ભોગવ્યું છે. 3. ડર પેદા થઈ ગયો અભિનેત્રીએ જણાવ્યું કે બ્રેકઅપ બાદથી જ તેના મનમાં ડર પેદા થઈ ગયો છે. 4. તૂટી ગયો વિશ્વાસ જિયાએ કહ્યું- બ્રેકઅપ બાદ હવે હું કોઈની પર વિશ્વાસ નહીં કરી…

Read More