Big Boss OTT 2 નો હિસ્સો રહી ચૂકેલી અભિનેત્રી જિયા શંકર અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. અભિનેત્રીએ આપેલ નિવેદનના કારણે ફરી એક વાર ચર્ચામાં આવી છે.
1. જિયાની મુસીબત
અભિનેત્રી જિયા શંકરે ઘણીવાર પોતાના સંબંધો વિશે વાત કરી છે. તેને કહ્યું હતું કે તે કેટલી મુસીબતથી પસાર થયેલી છે.
2. સંબંધમાં ભોગવ્યું
જિયાએ કહ્યું હતું કે તે એક એવા સંબંધમાં હતી જેમાં તેને ઘણું ભોગવ્યું છે.
3. ડર પેદા થઈ ગયો
અભિનેત્રીએ જણાવ્યું કે બ્રેકઅપ બાદથી જ તેના મનમાં ડર પેદા થઈ ગયો છે.
4. તૂટી ગયો વિશ્વાસ
જિયાએ કહ્યું- બ્રેકઅપ બાદ હવે હું કોઈની પર વિશ્વાસ નહીં કરી શકું. મારો વિશ્વાસ તૂટી ગયો છે.
5. લોકોએ ઉઠાવ્યો ફાયદો
જિયાએ કહ્યું- લોકોએ મારો ઘણો ફાયદો ઉઠાવ્યો. હવે કોઈની પર પણ વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ છે.
6. રિગ્રેટ નથી રાખવો
જિયાએ કહ્યું- હું ઘણું સમજી-વિચારીને ભરોસો કરીશ. મારે જીવનમાં રિગ્રેટ નથી રાખવો.
7. તેને મને તોડી નાખી
તેને વધુમાં કહ્યું- હું ટોક્સિક રિલેશનશિપમાં હતી. તેને મને તોડી નાખી. તે દરમિયાન મે પોતાને ખોઈ નાખી હતી.
8. લગ્ન કરવા છે
જીયાએ તાજેતરમાં જ પોતાના લગ્નને લઈને કહ્યું કે તે 30ની થઈ ગઈ છે અને વહેલી તકે લગ્ન કરવા ઈચ્છે છે.
9. કરશે અરેન્જ મેરેજ
જિયાએ કહ્યું- મારે લગ્ન કરવા છે, ત્રણ બાળકો કરવા છે. બે વર્ષમાં છોકરો ન મળ્યો તો અરેજ મેરેજ કરી લઇશ.