કોણ છે આ ભોજપુરી અદાકારા, જેણે ઈન્સ્ટાગ્રામ પર ચાહકોનું ‘મન મોહી લીધું’. જુઓ તસ્વીરો ચાહકો થયા ‘દેસી અવતાર’ના દીવાના.
1. જાણીતું નામ
આ અભિનેત્રી ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. આ અભિનેત્રી હંમેશા તેની સ્ટાઈલ અને ખુબસુરતીને લઈને ચર્ચામાં હોય છે.
2. આકાંક્ષા પુરી
ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા પુરીએ તેની કેટલીક અદભૂત તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેણે ચાહકોનું દિલ જીતી લીધું છે.
3. મનમોહક અદા
આ તસવીરોમાં આકાંક્ષા રેડ ઈન્ડિયન સૂટમાં જોવા મળી રહી છે. આ ફોટોઝમાં તેની મનમોહક અદાઓ દેખાઈ રહી છે.
4. ચાહકોને આકર્ષ્યા
તેણે ખુલ્લા વાળ, લાઈટ મેકઅપ અને સુંદર ઈયરિંગ્સ સાથેના આ લૂકથી ચાહકોને આકર્ષ્યા છે. જણાવી દઈએ કે, આકાંક્ષા પુરી હંમેશા ‘પરફેક્ટ કોમ્બીનેશન’ના લૂકમાં જ જોવા મળે છે.