ભોજપુરી સિનેમાની બોલ્ડ એક્ટ્રેસ નમ્રતા મલ્લાએ ફરી એકવાર પોતાની સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.
1. બ્લેક બ્રેલેટ,લાઇટ મેકઅપ
નમ્રતા મલ્લાએ હાલમાં જ પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક બ્રેલેટ, ખુલ્લા વાળ અને લાઇટ મેકઅપમાં જોવા મળી રહી છે.
2. બોલ્ડ એક્ટ્રેસ નમ્રતા મલ્લા
બોલ્ડ એક્ટ્રેસ નમ્રતા મલ્લાએ ફરી એકવાર પોતાની સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તેના કિલર પોઝ અને હોટનેસએ ચાહકોને દિવાના બનાવી દીધા છે.
3. સુંદરતા અને સ્ટાઈલના ખૂબ વખાણ
નમ્રતા મલ્લાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ફેન્સ તેની સુંદરતા અને સ્ટાઈલના ખૂબ વખાણ કરી રહ્યા છે.
4. સ્ટાઇલિશ લુક
નમ્રતાએ ફરી એકવાર પોતાના સ્ટાઇલિશ લુકથી સાબિત કરી દીધું છે કે તે ભોજપુરી ઇન્ડસ્ટ્રીની સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે.
5. ચાહકોના દિલમાં ખાસ જગ્યા
તેની દરેક પોસ્ટને લાખો લાઈક્સ અને ઘણી કોમેન્ટ્સ મળે છે. નમ્રતા મલ્લાએ પોતાની બોલ્ડ સ્ટાઈલથી ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.