ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી આકાંક્ષા પુરીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ હોટ અને બોલ્ડ વીડિયો શેર કર્યો છે, જેણે તેના ચાહકોને દિવાના બનાવી દીધા છે.
1. કિલર સ્ટાઈલ
આકાંક્ષા બ્લુ બિકીનીમાં સ્વિમિંગ પૂલમાં ખૂબ જ કિલર સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળે છે.
2. ખુલ્લા વાળ અને સનગ્લાસ
તેના ખુલ્લા વાળ અને સનગ્લાસ તેના દેખાવને વધુ આકર્ષક બનાવી રહ્યા છે. આકાંક્ષાનો આ વીડિયો જોઈને તેના ફેન્સ તેના લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે.
3. હોટ અને બોલ્ડ
ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી આકાંક્ષા પુરીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ હોટ અને બોલ્ડ વીડિયો શેર કર્યો છે.
4. આકાંક્ષા ખૂબ જ સુંદર
ફેન્સે કમેન્ટ્સમાં આકાંક્ષાને ખૂબ જ સુંદર અને હોટ ગણાવી છે. કેટલાક ચાહકોએ તેને ‘બ્લુ બિકીની બેબી’ પણ કહી છે. આકાંક્ષાના આ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને તે ઝડપથી વાયરલ થઈ રહી છે.
5. આકાંક્ષા પુરીનો બિકીની અવતાર
ભોજપુરી અભિનેત્રી હંમેશા ચર્ચામાં રહે છે. તેના લૂકને લઇ ચાહકો તેના પર ફિદા થઇ રહ્યા છે.