1. સાડીમાં સેક્સી ફોટા
ગંદી બાત 2 અભિનેત્રી અન્વેશી જૈનના હોટ સાડીમાં સેક્સી ફોટા વાયરલ થયા છે. હોટ સાડી પહેરેલી અન્વેશીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ફેન્સ પણ તેના દિવાના થઈ રહ્યા છે.
2. ફેન ફોલોઇંગ
અન્વેશી ઇન્ટરનેટ પર પણ ખૂબ જ ફેન ફોલોઇંગ મેળવી રહી છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 28 લાખ ફોલોઅર્સ છે.
3. મોડલ તરીકે કામ
અન્વેશીએ તેની કારકિર્દીની શરૂઆતમાં હોસ્ટ અને મોડલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ તેણીએ અભિનયમાં પ્રવેશ કર્યો.
4. લાઇમલાઇટમાં આવી
તે એકતા કપૂરના વેબ શો ‘ગંદી બાત 2’માં ઈન્ટીમેટ સીન આપીને લાઇમલાઇટમાં આવી હતી. અહીંથી જ તેને ઘણી લોકપ્રિયતા મળી.
5. ચાહકો ફીદા
અભિનેત્રી આ ફોટોમાં લાલ કલરની બિકીનીમાં અનોખો પોઝ આપી રહી છે.