બોલિવૂડની ડાન્સિંગ ક્વિન નોરા ફતેહી હંમેશાં પોતાના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. એક વાર ફરીથી તેને પોતાના ફોટોથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. નોરાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના કેટલાક હોટ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તેને ડીપ નેક ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું છે.
નોરા ફતેહી બોલીવૂડની જાણીતી અભિનેત્રી છે. નોરા ફતેહી તેના ડાન્સ અને કર્વી ફિગરના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ચાહકો પણ નોરા ફતેહીના બોલ્ડ અંદાજને લાઈક કરે છે. નોરા ફતેહી પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરતી રહે છે.
બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી હંમેશા તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે. ફરી એકવાર તેણે પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.
નોરાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક હોટ અને સ્ટનિંગ તસવીરો શેર કરી છે, જેમાં તે ડીપ નેક ઓફ શોલ્ડર ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. નોહા ફતેહીનો આ ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
નોરાની હોટનેસએ ફેન્સને દિવાના બનાવી દીધા છે. નોરા ફતેહી તેના ડાન્સ મૂવ્સના કારણે પણ ચર્ચામાં રહે છે.
હિન્દી ઉપરાંત, તેણે તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. બોલિવૂડમાં તેની શરૂઆત ફિલ્મ ‘રોર-ટાઈગર્સ ઓફ સુદરબન’થી થઈ હતી.
જણાવી દઈએ કે નોરા ફતેહી એક ખૂબ જ સારી ડાન્સર છે. નોરા ફતેહી ઘણી ફિલ્મોમાં શાનદાર ડાન્સ કરતી જોવા મળે છે.
નોરા ફતેહી કેનેડિયન મોડલ, ડાન્સર, ગાયક, નિર્માતા અને અભિનેત્રી છે, જે મુખ્યત્વે ભારતીય ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલી છે. નોરા ખૂબ જ સારી બેલી ડાન્સર પણ છે.