બોલીવુડની અભિનેત્રીઓ પોતાના બોલ્ડ અને ગ્લેમરસ ફોટોશુટને કારણે ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં દિવાળી પર નોરા ફતેહીએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યો, આ ફોટોસ શેયર કરતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જુઓ ફોટોસ.
1. દિવાળી ફોટોશૂટ
નોરા ફતેહીએ દિવાળી પર લેટેસ્ટ ફોટોશૂટની ફોટોસ શેયર કરી છે.
2. બ્લિંગ સાડી
બ્લિંગ સાડી, બ્લાઉઝમાં નોરા ફતેહી ખૂબ સ્ટનિંગ લાગી રહી છે.
3. સોશિયલ મીડિયા પર વાયરલ
ડાન્સરની આ ફોટોસ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
4. હોટ લુક
સાડીમાં નોરાનો હોટ લુક તેના ફેંસને ક્રેઝી કરી રહ્યો છે.
5. કોમેન્ટો
નોરાનો આ લુક જોઈને ફેંસ ‘પટાખા’ અને ‘બોમ્બ’ જેવી કોમેન્ટો કરી રહ્યા છે.
6. ટ્રેડિશનલ
નોરાએ પોતાના લુકને ટ્રેડિશનલ સાથે ગ્લેમરસ બનાવ્યો છે.
7. ન્યુડ મેકઅપ
ખુલ્લા વાળ, ન્યુડ મેકઅપ, પરફેક્ટ એક્સપ્રેશન્સે તેની સુંદરતા વધારી છે.
8. ફેશનિસ્ટ ઇન્સ્પાયર
નોરાની આ સ્ટાઈલ ફેશનિસ્ટને ઇન્સ્પાયર કરી રાઈ છે.
9. ઇન્સ્ટાગ્રામ
નોરાને ઇન્સ્ટાગ્રામ પર 46.8 મિલિયન લોકો ફોલો કરે છે.