ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ કપલ મલ્હાર ઠક્કર અને પૂજા જોષી બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. 25 નવેમ્બરે હલ્દી સેરેમની યોજાઈ હતી અને આજે તેઓએ લગ્ન કર્યા છે. તેમના લગ્નમાં કલાકારો અને ફિલ્મી સિતારાઓએ હાજરી આપી હતી.
1. મજાની વેડિંગ
લગ્નના ડેકોરેશનની વાત કરીએ તો, ખૂબ જ સુંદર રંગોળી બનાવી છે. આ રંગોળી બનાવવા માટે આર્ટિસ્ટ મુંબઇથી આવ્યા હતા, અને મજાની વેડિંગમાં મસ્ત માજાની રંગોળી બનાવી છે.
2. રંગોળી
આ રંગોળી લાલ અને વાદળી રંગોથી ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવી છે, જેમાં મલ્હાર અને પૂજાનો ફોટો બનાવાયો છે અને તેમના નામ પણ લખાયા છે.
3. લાલ અને પિંક કલરની ચોલી
પૂજાએ લગ્નમાં ખૂબ સુંદર લાગી રહી હતી. તેણે લાલ અને પિંક કલરની ચોલી પહેરી હતી, જે ડિઝાઇનર હતી અને તેની ડિઝાઇન ખૂબ જ સાદી હતી.
4. ગોલ્ડન કલરની શેરવાની
પૂજાએ લગ્નમાં ખૂબ સુંદર લાગી હતી. તેણે લાલ અને પિંક કલરની ચોલી પહેરી હતી, જે ડિઝાઇનર હતી અને તેની ડિઝાઇન ખૂબ જ સાદી હતી.
5. સંગીત સેરેમની
મલ્હારે પણ એકદમ સાદી શેરવાની પહેરી હતી. ગોલ્ડન કલરની શેરવાનીમાં મલ્હાર કોઇ રાજાથી કમ નથી લાગતો. તેનો સાફો પણ સાવ સાદો હતો, અને તેઓએ હિંદુ ધર્મ અને પરંપરા સાથે લગ્ન કર્યા છે.
6. હલ્દી સેરેમની
પૂજાની હલ્દી સેરેમની પણ રાખવામાં આવી હતી, અને એ પછી રંગેચંગે મહેંદી સેરેમની પણ યોજાઈ હતી. લગ્નમાં કલાકારો અને ફિલ્મી સિતારાઓએ પણ હાજરી આપી હતી.