અમુક મહિલાઓ નવું કરવા માટે જાણીતી હોય છે અને તેઓ અવનવી રીતે લોકોનું ધ્યાન ખેંચતી હોય છે. હવે જિમમાં કસરત કરવાની હોય તો લૂઝ કે હરીફરી શકે તેવા કપડાં પહેરવાના હોય છે પરંતુ એક સન્નારીએ તો જિમમાં પણ કંઈક નવું કરવાનું વિચાર્યું અને કડક સાડી પહેરીને જિમમાં વર્કઆઉટ કરવા માટે પહોંચી હતી.
બ્લાઉઝને નામે બ્રા જ હતી
સાડી પહેરવી ખોટી નથી પરંતુ આ મહિલાએ જે રીતે પહેરી હતી તે ખોટું હતું. તેનું બ્લાઉઝ પણ ટૂંકું હતું અને વધારે ભડકાઉ હતું. વાયરલ વીડિયોમાં દેખાતી આ મહિલાએ બ્લાઉઝના નામ પર બ્રા પહેરી છે. તેમજ આ વીડિયોમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જીમ કરતી જોવા મળી રહી છે.
આવી મહિલાઓ છોકરાઓ બગાડતી હોય છે
હવે આ વીડિયો જોયા બાદ લોકો તેના પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે અને મહિલાની ટીકા પણ કરી રહ્યા છે. વાઈરલ થઈ રહેલા આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “પછી તેઓ કહે છે કે છોકરીઓ ખરાબ હોય છે પરંતુ આવા લોકો જ છોકરાઓને બગાડે છે.” અન્ય એક યુઝરે લખ્યું કે, “આ લોકોને જીમમાં કોણ પ્રવેશવા દે છે.” અન્ય યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે, “આ લોકો માટે બીજું કોઈ કામ નથી.