ફેમસ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીએ તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સિલ્વર કલરના વન પીસમાં ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તેની સ્ટાઇલ અને આત્મવિશ્વાસ છલકાઈ રહ્યા છે. આ તસવીરો જોયા બાદ ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપતા રોકી શકતા નથી. કેટલાક તેને હોટ કહી રહ્યા છે જ્યારે કેટલાક તેની સદાબહાર સુંદરતાના વખાણ કરી રહ્યા છે.
1. બોલ્ડ એન્ડ કોન્ફિડન્ટ
ફોટોમાં શ્વેતાનો આ બોલ્ડ અને કોન્ફિડન્ટ લુક બધાને પસંદ આવી રહ્યો છે.
2. આકર્ષક અદા
ગ્રીન બેકગ્રાઉન્ડ સાથેનું તેનું આ ફોટોશૂટ ખૂબ જ આકર્ષક લાગે છે. આ ફોટોમાં તેનો ફ્રેશ લુક સામે આવ્યો છે
3. હાર્ટ અને ફાયર ઇમોજીસ
આ પોસ્ટને 20 કલાકની અંદર લાખો લાઈક્સ અને હજારો હાર્ટ અને ફાયર ઇમોજીસની કોમેન્ટ્સ મળી છે.
4. ફ્રેશ એન્ડ ફિટ લુક
ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી તેની ફેશન સેન્સ અને ફિટનેસ માટે પણ જાણીતી છે.