તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો
1. આજનું પંચાગ
05 02 2025 બુધવાર, માસ મહા, પક્ષ સુદ, તિથિ આઠમ, નક્ષત્ર ભરણી, યોગ શુક્લ, કરણ વિષ્ટિ ભદ્રા, રાશિ મેષ (અ.લ.ઈ.)
2. મેષ (અ.લ.ઈ.)
તબિયતની બાબતમાં સાચવવું, ઉતાવળીયા નિર્ણય નુકસાન કરાવે, પારિવારિક સમસ્યામાં સમાધાન મળે, વિઘ્ન સંતોષીઓ નુકસાન કરાવે
3. વૃષભ (બ.વ.ઉ.)
આવક ઓછી ખર્ચ વધી શકે છે, વિચાર્યા વગરનાં કામો નુકસાન કરે, આવક માટે નવા રસ્તાઓ મળશે, ધારેલા કામકાજમાં ફાયદો થશે
4. મિથુન (ક.છ.ઘ.)
આવકનાં નવા અવસરો જણાશે, લાંબા સમયનાં રોકાણ નુકસાન કરે, જીવનસાથી અને સંતાનનો પ્રેમ મળશે, મહેનત કરતા ફળ ઓછું મળે
5. કર્ક (ડ.હ.)
પિતા અને વડીલોનાં આશીર્વાદ ફળશે , સ્વજનોનાં સહયોગથી કામ સુધારો જણાશે, વેપારમાં લાભ થશે, માતા સાથે વૈચારિક મતભેદ જણાશે
6. સિંહ (મ.ટ.)
ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, કામની શરૂઆત ધીરજથી કરવી, ગૃહિણી માટે સારો સમય, મુસાફરીનાં યોગ જણાય
7. કન્યા (પ.ઠ.ણ.)
સ્વાસ્થ્યની બાબતમાં સાચવવું, નાના-મોટા રોકાણ નુકસાન કરાવે, મિત્રો દ્વારા પ્રગતિ અને લાભ થાય, નોકરીમાં કામનો ભાર જણાય
8. તુલા (ર.ત.)
સહયોગથી કામમાં સુધારો જણાય, વેપારીઓ સાથેના સંબંધથી લાભ થાય, ધંધામાં ઉધારીથી સાચવવું, લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું
9. વૃશ્ચિક (ન.ય.)
તબિયતની બાબતમાં સાચવવું, શેરબજારમાં લાભની સંભાવના છે, વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળે, પરિવારમાં માનસિક અશાંતિ જણાય
10. ધન (ભ.ધ.ફ.ઢ.)
વિદ્યાર્થીઓએ મહેનત વધારે કરવી, ધંધામાં નવી તકો મળે, સમય આપને અનુકૂળ બનશે,શત્રુ પક્ષથી સાવધાની રાખવી
11. મકર (ખ.જ.)
માતાની તબિયત બાબતે સાચવવું,જીવનસાથી સાથે સારો વ્યવહાર રાખવો, પરિવાર સાથે પ્રવાસનું આયોજન થશે, નોકરિયાતને ખર્ચમાં વધારો થશે
12. કુંભ (ગ.સ.ષ.શ.)
હરીફાઈવાળા કામમાં સફળતા મળે, ભાઈ-ભાંડુથી સારો લાભ થાય, ધંધામાં સમસ્યા રહેશે, પૈતૃક સંપત્તિના કામમાં સહયોગ મળશે
13. મીન (દ.ચ.ઝ.થ.)
હરવા ફરવાનું અધિક રહેશે, પરિવારમાં ખર્ચ રહેશે, જમીનને લગતા કામકાજમાં લાભ થાય, નાના-મોટા રોકાણા લાભ કરાવશે