ફિલ્મ ‘ખ્વાબો કા ઝમેલા’ જલ્દી જ રિલીઝ થવાની છે. ફિલ્મના પ્રમોશન માટે શ્યાની ગુપ્તા અને પ્રતિક ગબ્બર ખૂબ વ્યસ્ત છે. આ સમયે આ ફિલ્મની કાસ્ટ સયાની ગુપ્તાને મળ્યું ‘બોલ્ડ સ્ટાર’ નો ટેગ.
1. ઇન્ટરવ્યૂ
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં સયાની ગુપ્તાએ કહ્યું કે ઈન્ડસ્ટ્રીમાં તેને ‘બોલ્ડ એક્ટર’નું ટેગ આપ્યું છે અને ઘણા લોકો તેની સાથે કામ કરવામાં સંકોચ અનુભવે છે.
2. મહિલા ડાયરેક્ટર સાથે કામ કર્યું
સયાનીએ કહ્યું, ક્યારે ડાયરેક્ટર્સ મને જોઈને રૂમની બહાર ચાલ્યા જાય છે. મે એક મહિલા સાથે કામ કર્યું જે જાતે ડાયરેક્ટર હતી.
3. બોલ્ડ સીનને ડાયરેક્ટ કરવાની જવાબદારી
‘બોલ્ડ સીનને ડાયરેક્ટ કરવાની જવાબદારી તેને મને આપી, કારણ કે તેને નહતી જાણતી કે આ કેવી રીતે થાય છે અને કેવી રીતે હેન્ડલ કરવું પડે છે.’
4. બોલ્ડ સીન માટે અનકમ્ફર્ટેબલ
હું પણ ઘણી વાર બોલ્ડ સીન કરવા માટે કમ્ફર્ટેબલ નથી હોતી. ડેરેક્ટર્સને ઘણી વાર ઇનસિક્યોરિટી અને બાયસનેસ પણ સામે આવે છે, જે મારે હેન્ડલ કરવા પડે છે.
5. ડાયરેક્ટર્સ માટે પરિસ્થિતિ વિચિત્ર
ઘણી વાર અમે બોલ્ડ સીન આપતા હોઈએ છીએ તો ડાયરેક્ટર્સ માટે તે પરિસ્થિતિ વિચિત્ર બની જતી હોય છે અને અમારે એક્ટર્સે કહેવું પડે છે કે ચાલસે કોઈ વાંધો નથી.
6. બોલ્ડ સીનના જ રોલ્સ મળવા લાગ્યા
મે એક ફિલ્મમાં બોલ્ડ સીન આપ્યો તો મને તેવા જ રોલ્સ મળવા લાગ્યા, તે પણ એ સાંભળીને કે તમે તો બોલ્ડ સીન આપો છો, તમને પરેશાની નથી. પરંતુ આવું નથી હોતું, મારે બીજા પણ રોલ્સ કરવા છે.