Author: GujjuKing

બોલીવુડની રંગીન દુનિયાના માણસો પણ રંગીન છે અને જ્યાં પણ તક મળી ત્યાં મહિલાનો લાભ ઉઠાવી લેતાં હોય છે. વધુ એક એક્ટ્રેસે પોતાની સાથે બનેલા બે કિસ્સાં શેર કર્યાં છે. નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ ફેમ અભિનેત્રી સયાની ગુપ્તાએ સનસનીખેજ આરોપ લગાવીને બોલીવુડને ધ્રુજાવી મૂક્યું છે. તાજેતરના ઈન્ટરવ્યુમાં સયાનીએ કહ્યું કે એક વાર એક ઈન્ટીમેટ સીનના શૂટિંગ દરમિયાન એક્ટરે તેનો લાભ ઉઠાવાનો પ્રયાસ કર્યો હતો. https://twitter.com/Aatufar/status/1854309652135379169?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1854309652135379169%7Ctwgr%5Eee960379eb84ca96916c01aa2c9eec740b9491ab%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Factress-sayani-gupta-recalls-when-an-actor-lingered-the-kiss-even-after-scene-was-cut સીન કટ થયાં બાદ પણ એક્ટર કિસ કરતો રહ્યો સયાનીએ કહ્યું કે ડિરેક્ટરે કટ કહ્યા પછી પણ તેનો કો-એક્ટર રોકાયો નહોતો. તે તેને ચુંબન કરતો રહ્યો હતો. ઘણા લોકો આ (ઇન્ટિમેટ સીન)નો…

Read More

‘પ્યાર કા પંચનામા’ ફેમ અભિનેત્રી સોનાલી સહગલ આ દિવસોમાં તેની પ્રેગ્નન્સી ફેઝ એન્જોય કરી રહી છે. ટૂંક સમયમાં જ એક નાનકડા મહેમાનનું આગમન અભિનેત્રીના ઘરમાં જઈ રહ્યું છે. 1. સોનાલી ફોટોશૂટ ડિલિવરી પહેલા અભિનેત્રીએ તેનું ગ્લેમરસ અને સુપર સિઝલિંગ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું. ફોટામાં સોનાલી મોનોકિનીમાં કિલર સ્ટાઈલમાં જોવા મળી હતી. 2. બેબી બમ્પને પણ ફ્લોન્ટ કર્યો સોનાલીએ સફેદ મોનોકિનીમાં તેના બેબી બમ્પને પણ ફ્લોન્ટ કર્યો હતો. તેણીએ તેના વાળમાં મેસી બન બનાવ્યું, બ્રાઉન ન્યુડ લિપસ્ટિક અને બ્લશર લગાવીને તેનો લુક કંપ્લીટ કર્યો. 3. ડોગ સાથે ઘણા પોઝ પણ આપ્યા મેટરનિટી શૂટની તસવીરોમાં અભિનેત્રીએ તેના ડોગ સાથે ઘણા પોઝ પણ આપ્યા…

Read More

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો 1. આજનું પંચાંગ 27 11 2024 બુધવાર, માસ કારતક, પક્ષ વદ, તિથિ બારસ, નક્ષત્ર ચિત્રા, યોગ આયુષ્યમાન, કરણ કૌલવ, રાશિ કન્યા (પ.ઠ.ણ.) સાંજે 6:06 પછી તુલા (ર.ત.) 2. મેષ (અ.લ.ઈ.) નોકરીયાત વર્ગને શાંતિ જણાશે તેમજ કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું તેમજ તબિયત બાબતે કાળજી રાખવી 3. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિના જાતકોને સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે અને દામ્પત્ય જીવનમાં સામાન્ય અશાંતિ જણાશે તેમજ કામકાજમાં ઓછો સહયોગ મળશે, ધંધા-વેપારમાં…

Read More

હિન્દુ ધર્મમાં શક્તિ એટલે માતા પાર્વતીનો અવતાર. જગતજનનીની 52 શક્તિપીઠ ભારત, નેપાળ, બાંગ્લાદેશ, તિબેટ, શ્રીલંકા અને પાકિસ્તાનમાં આવેલી છે. માતાની પ્રથમ શક્તિપીઠ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલી છે. જ્યાં મા હીંગળાજ બિરાજે છે. ભારતીય દર્શનાર્થીઓ ત્યાં દર્શન કરવા જઈ શકતા નથી. રાજ્યના છેવાડે વલસાડ જિલ્લામાં વાપી અને દમણ સરહદે આવેલા હિંગળાજ ડુંગર પર પણ માતા હીંગળાજ બિરાજમાન છે ભાવિકો અહિં દર્શન કરી પ્રથમ શક્તિપીઠના દર્શન કર્યાનો અહેસાસ કરે છે. વલસાડ જિલ્લાના વાપીના છેવાડે આવેલો આ છે હિંગળાજ ડુંગર. આ ડુંગર પર માતા હિંગળાજ બિરાજમાન છે. ડુંગર વાપી અને દમણની સરહદ પર આવેલો છે. વાપી અને દમણમાં ફેલાયેલા આ હિંગળાજ ડુંગર પર હિંગળાજ…

Read More

જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ડિસેમ્બર મહિનામાં ઘણા ગ્રહો ગોચર થશે અને નવી યુતિ બનાવશે. જેમાં બુધ તેની ચાલ બદલીને ઉત્તરમાર્ગી થશે તો શુક્ર પણ તેની રાશિ બદલશે. તો શુક્રના આ રાશિ પરિવર્તનથી 3 રાશિના જાતકોને ખૂબ લાભ કરાવશે, તેમને અતિશય ધનલાભ કરાવશે અને રાજા જેવી લાઈફ બનાવશે ત્યારે જાણી લો કે શું તમારી રાશિ આમાં છે કે નહીં ? શુક્રનું થશે ડબલ રાશિ પરિવર્તન શુક્ર ગ્રહને ધન, વૈભવ, ઐશ્વર્ય, સૌંદર્ય, આકર્ષણ, પ્રેમ અને લકઝરી લાઈફનો કારક ગ્રહ માનવામાં આવે છે. શુક્ર રાશિ કે નક્ષત્ર પરિવર્તન કરે છે ત્યારે તેની સૌથી પહેલી અસર થાય છે. ડિસેમ્બરમાં શુક્ર બે વાર રાશિ પરિવર્તન કરશે…

Read More

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ કપલ મલ્હાર ઠક્કર અને પૂજા જોષી બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. 25 નવેમ્બરે હલ્દી સેરેમની યોજાઈ હતી અને આજે તેઓએ લગ્ન કર્યા છે. તેમના લગ્નમાં કલાકારો અને ફિલ્મી સિતારાઓએ હાજરી આપી હતી. 1. મજાની વેડિંગ લગ્નના ડેકોરેશનની વાત કરીએ તો, ખૂબ જ સુંદર રંગોળી બનાવી છે. આ રંગોળી બનાવવા માટે આર્ટિસ્ટ મુંબઇથી આવ્યા હતા, અને મજાની વેડિંગમાં મસ્ત માજાની રંગોળી બનાવી છે. 2. રંગોળી આ રંગોળી લાલ અને વાદળી રંગોથી ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવી છે, જેમાં મલ્હાર અને પૂજાનો ફોટો બનાવાયો છે અને તેમના નામ પણ લખાયા છે. 3. લાલ અને પિંક કલરની…

Read More

ઇન્ટરનેટ પર અવારનવાર અજીબોગરીબ વીડિયો વાયરલ થતાં રહે છે. જેમાં લોકો વાહનો સાથે પણ વિવિધ પ્રકારના પ્રયોગો કરતા રહે છે. ક્યારેક સાઈકલની ઉપર, ક્યારેક બાઈક પર અથવા અમુક વખત કાર પર એક્સપરિમેન્ટ કરતા રહેતા હોય છે. આવો જ વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. જેને જોઈને લોકો મોમાં આંગળી નાખતા થઈ ગયા છે. આ વીડિયોને rahulkatshev38 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં રોડ પર એક થ્રી-વ્હીલર દેખાય છે. આ વાહન આગળથી કાર અને પાછળથી ઓટો રિક્ષા જેવું લાગે છે. આ વાહનને ઝીબ્રા જેવો કાળો અને સફેદ રંગ કરવામાં આવ્યો છે. સામે બે સીટો દેખાય છે. આ સિવાય…

Read More

મોહમ્મદ સિરાજ હાલમાં ઓસ્ટ્રેલિયામાં કમાલ-ધમાલ મચાવી રહ્યા છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં સિરાજે શાનદાર બોલિંગ કરીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી. આ જીત પહેલા સિરાજ પર પૈસાનો વરસાદ થયો. IPL 2025ના મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે મોહમ્મદ સિરાજને 12.25 રૂપિયામાં ખરીદ્યો. હવે સિરાજને લઈને વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિરાજનું નામ એક અભિનેત્રી સાથે જોડાયું છે. આ અભિનેત્રી બીજી કોઈ નહીં પણ માહિરા શર્મા છે, જે બિગ બોસમાં પણ જોવા મળી ચૂકી છે. સિરાજ-માહિરા શર્મા વચ્ચે છે સંબંધ? સિરાજ અને માહિરા વચ્ચેના સંબંધોની અફવા માત્ર એક ફોટો લાઈક કરવાના કારણે શરૂ થઈ હતી. તાજેતરમાં જ અભિનેત્રી…

Read More

આ ફિલ્મનું નિર્દેશન કમલ હસને કર્યું હતુ, સાથે તેઓ પોતે લીડ એક્ટર તરીકે હતા. તબ્બુ આ ફિલ્મમાં લીડ હિરોઇન છે. લોકોને બંનેની જોડી ખૂબ પસંદ આવી હતી. આ એક રોમેન્ટિક-કોમેડી પૅકેજ ફિલ્મ છે. જો કે આ ફિલ્મમાં અમરીશ પુરી અને જોની વોકર જેવા દિગ્ગજ કલાકારો પણ હતા. પરંતુ આ ફિલ્મમાં એક નાની છોકરી પણ જોવા મળી હતી જેની ક્યુટનેસ જોઈને લોકોએ ખુબ વાહ વાહ કરી હતી . હવે તો તે છોકરી મોટી થઈ ગઈ છે અને તેણે બોલિવૂડની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ પણ આપી છે. એટલું જ નહીં આ છોકરીના નામે ઘણી હિટ ફિલ્મો છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં…

Read More

નયનતારાએ જણાવ્યુ કે જ્યારે તેણે કોઈ ફિલ્મમાં બિકીની પહેરી ત્યારે તે ખૂબ જ ટ્રોલ થઈ હતી. અભિનેત્રીએ તેના લગ્નની ડોક્યૂમેંટ્રી નયનતારા: બિયોન્ડ ધ ફેયરીટેલમાં આનો ખુલાસો કર્યો. 1. અભિનેત્રી નયનતારા અભિનેત્રી નયનતારા જેને લેડી સુપરસ્ટાર કહેવામાં આવે છે, તેણે શાહરૂખ ખાન સાથે જવાનમાં કામ કરીને બોલિવૂડમાં પોતાની કુશળતા પણ બનાવી છે. આ દિવસોમાં તે તેમના વેડિંગ ડોક્યૂમેંટ્ર્રી ‘નયનતારા: બિયોન્ડ ધ ફેરીટેલ’ વિશે ચર્ચામાં છે. 2. કિસ્સા પણ શેર કર્યા તેની ડોક્યૂમેંટ્રીમાં અભિનેત્રીએ તેના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનથી સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ કિસ્સા પણ શેર કર્યા છે. નયનતારાએ તે સમયની વાત કરી છે જ્યારે તેના ફિગરને લઇ ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.…

Read More