Author: Heet Bhanderi

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકની ઘટનાઓમાં લોકોજીવ ગુમાવી રહ્યા છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતા રમતા કે પછી જીમમાં કસરત કરતી વખતે તો હવે ગરબા રમ્યા બાદ હાર્ટ એટેકથી મોતનો કિસ્સો સામે આવ્યો છે. મહીસાગરના બાલાસિનોરમાં 22 વર્ષીય યુવતીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે 22 વર્ષીય યુવતીનું હાર્ટઅટેકથી મૃત્યુ બાલાસિનોરમાં 22 વર્ષીય યુવતી ગરબા રમીને ઘરે આવી પછી સવારે ઉઠી જ નહીં. યુવતીને પરિવાર હોસ્પિટલ લઈ ગયો હતો પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરએ દીકરીને મૃત જાહેર કરી હતી. યુવતીને રાત્રી દરમિયાન હાર્ટ અટેક આવતા મૃત્યુ થયાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આપને…

Read More

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચએ રાજ્યવ્યાપી દરોડા પાડ્યા છે. GST ચોરીને લઈને ફરિયાદ બાદ કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. જૂનાગઢ, ગીર-સોમનાથ, સુરત, અમદાવાદ, ભાવનગર સહિત 10 સ્થળોએ દરોડા પાડ્યા છે. 2023માં બોગસ પેઢી બનાવીને કરોડોની ઠગાઈ કરી હતી. ત્યારે GST વિભાગની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાંચે આરોપીઓની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચ એક્શન મોડમાં રાજ્યના જુદા જુદા સ્થળે ક્રાઈમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો છે. GST વિભાગની કર ચોરી મુદ્દે નોધાયેલી ફરિયાદને લઈ ક્રાઈમ બ્રાંચ એક્શન મોડમાં આવી છે અને રાજ્ય વ્યાપી દરોડા પાડ્યા છે. અગાઉ ભાવનગરમાં બીલિંગ કૌભાંડ મામલે સપાટો બોલાવ્યો હતો અત્રે જણાવીએ કે, થોડા દિવસ અગાઉ ભાવનગરમાં એક વર્ષ પહેલાં…

Read More

શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલને કારણે દેશના અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આ ફેરફાર ભારતીય અબજોપતિઓની રેન્કિંગમાં પણ આવ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સે 4 ઓક્ટોબર, 2024ના રોજ વિશ્વના અબજોપતિઓની યાદી બહાર પાડી છે. ચાલો જાણીએ આ યાદીમાં ટોચના 10 અબજપતિઓની રેન્કિંગ અને તેમની નેટવર્થ વિશે. ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ ના કારણે વિશ્વના શેરબજારને અસર પહોંચી છે. જેમા ભારતીય શેરબજારમાં પણ સેલિંગ બિઝનેસ થઈ રહ્યો છે. જ્યારે પણ વૈશ્વિક સ્તરે કંઈક થાય છે ત્યારે તેની અસર વિશ્વના અબજોપતિઓની યાદી પર પડે છે. યાદીમાં મોટી ઉથલપાથલ અત્યારે કંઈક આવું જ બન્યું છે. જેને લઇને વિશ્વના અબજોપતિની યાદીમાં મોટી ઉથલપાથલ થઈ છે. આ ઉલટફેર…

Read More

બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવત લાંબા સમય બાદ મોટા પડદા પર કમબેક કરી રહી છે. તેના ચાહકો તેને ફરી એકવાર મોટા પડદા પર જોવા માટે ઉત્સાહિત છે. તે ટૂંક સમયમાં રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની આગામી કોમેડી ડ્રામા ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’માં જોવા મળશે, જે આ મહિને સિનેમાઘરોમાં રિલીઝ થશે. 1. ચોંકાવનારો ખુલાસો આ દિવસોમાં અભિનેત્રી ટીમ સાથે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ચોંકાવનારો ખુલાસો કરતી જોવા મળી રહી છે. તેણે કહ્યું કે એક મોટી કોમેડી ફિલ્મનો હીરો તેને મોડી રાત્રે પરેશાન કરતો હતો. 2. રાત્રે એવું વર્તન…

Read More

દેખાવડા દિયરના પ્રેમમાં અંધ બનેલી એક ભાભી તેને લઈને ભાગી ગઈ હતી અને પતિને દગો આપ્યો હતો. મધ્યપ્રદેશના છતરપુરમાં બનેલી આ ઘટનાએ બધાને હેરાની કરી મૂક્યાં છે. છતરપુરમાં રહેતી મહિલાને તેનો પતિ ગમતો નહોતો કારણ કે તે સુંદર નહોતો, આથી તે પતિના નાના ભાઈ દિયર સાથે ખેંચાણી હતી અને તેના પ્રેમમાં પડી હતી અને તેને દેખાવડા દિયરથી સારા છોકરાની પણ આશા હતી અને વખત આવ્યે તેણે પોત પણ પ્રકાશ્યું અને દિયરને લઈને ભાગી ગઈ હતી. પતિને કહ્યું તમારા નાના ભાઈ વધારે ગમે છે મહિલાએ તેના પતિ સમક્ષ તેના ઇરાદાની કબૂલાત પણ કરી હતી અને કહ્યું હતું કે તેણી તેના દિયર…

Read More

MS ધોની ભારતીય ક્રિકેટનો સૌથી સફળ કેપ્ટન છે. તેણે ભારતને એક-બે નહીં પરંતુ ત્રણ ICC ટ્રોફી અપાવી છે. ટીમ ઈન્ડિયા અન્ય કોઈ ભારતીયની કેપ્ટનશીપમાં બે ICC ટ્રોફી પણ જીતવામાં સફળ રહી નથી. આમ છતાં જો કોઈ કેપ્ટનશિપના મામલે ધોનીથી ઉપર કોઈનું નામ લેશે તો તે ફેન્સ માટે ચોંકાવનારું હશે. પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહની નજરમાં રોહિત શર્મા વધુ સારો કેપ્ટન છે. જો કે તેણે આનું કારણ પણ આપ્યું છે.હરભજન સિંહને એક ઈન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું કે તે ધોની અને રોહિતમાંથી કોને પસંદ કરશે, તો તેણે રોહિતની કેપ્ટનશિપની શૈલીને પસંદ કરી. હરભજન સિંહે કહ્યું, મેં ધોની કરતાં રોહિતને પસંદ કર્યો કારણ…

Read More

IPL 2025ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ટીમો ટૂંક સમયમાં ખેલાડીઓની રિલીઝ અને રીટેન્શન યાદી જાહેર કરશે. પરંતુ આ વખતે IPL અલગ હશે. આ સીઝન પહેલા જ રિટેન્શનને લઈને નવા નિયમો પણ આવ્યા છે. IPL 2025 કેટલાક ખેલાડીઓ આ સિઝન બાદ IPLમાંથી સન્યાસ પણ શકે છે. 1. IPL 2025 ક્રિકેટ ફેન્સ માટે એક માઠા સમાચાર છે. IPL 2025 બાદથી ત્રણ દિગ્ગજ ખેલાડીઑ સન્યાસ લઈ શકે છે. આ લિસ્ટમાં ભારત ટીમના બેસ્ટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે અમિત શર્મા અને ફાફ ડુ પ્લેસીસ પણ છે. 2. ધોની IPLમાં ઘણા એવા ખેલાડી રમી રહ્યા છે કે જેમની ઉંમર સંન્યાસ લેવાની થઈ ગઈ…

Read More

બિગ બોસ ફેમ નિક્કી તંબોલી પોતાના બોલ્ડ અંદાજમાં સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં રહેતી હોય છે. એક્ટ્રેસ જ્યારે પણ પોતાની તસ્વીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે, તો ફેન્સ તેના ફોટો પર લાઈક અને કમેન્ટ કરીને પોતપોતાની પ્રતિક્રિયા આપે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના હોટ ફોટો શેર કરતી રહે છે. 1. સાડીમાં ફોટો શેર કર્યા હાલમાં જ નિક્કી તંબોલીએ કેટલીક હોટ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે જેમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. નિક્કીએ ઓરેન્જ કલરની સાડી પહેરી છે. અને તે સેક્સ પોઝ આપી રહી છે. 2. બોલ્ડ લુક નિક્કી તંબોલીએ ઘણી સાઉથ ફિલ્મ અને વેબ સિરીઝમાં…

Read More

આશા નેગી વર્ષોથી ટીવીથી દૂર છે. તે હવે OTT માં પણ જાણીતું નામ બની ગઈ છે, પરંતુ આશા માટે આ સફર બિલકુલ સરળ ન હતી. સફળતાના આ શિખરે પહોંચવા માટે, આશાને તેના અંગત અને વ્યાવસાયિક જીવનમાં અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરમાં અભિનેત્રીએ કાસ્ટિંગ કાઉચ વિશે પણ વાત કરી હતી. 1. અભય વર્માએ કાસ્ટિંગ કાઉચ અંગે ચોંકાવનારો ખુલાસો હાલમાં જ ‘મુંજ્યા’ સ્ટાર અભય વર્માએ કાસ્ટિંગ કાઉચ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ખુલાસા બાદ એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે મનોરંજનની દુનિયામાં માત્ર છોકરીઓ જ નહીં પરંતુ છોકરાઓ પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બને છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઘણી સુંદરીઓ…

Read More

ગુજરાતમાં હવે લગભગ ચોમાસાની વિદાય મનાઈ રહી છે. આ તરફ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગામી 16થી 22 ઓક્ટોમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી જ હવામાનમા ફેરફાર થવાની શક્યતા છે. આગામી 7 થી 12 ઓક્ટોમ્બર અરબી સમુદ્રમા હલચલ જોવા મળશે જેના કારણે રાજ્યનાં કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 16 થી 22 તારીખ દરમિયાન પણ વરસાદ પડવાની શકયતા છે. આ સાથે વરસાદી સિસ્ટમ બની રહી હોવાનો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે દાવો કર્યો છે. આ તરફ ઓક્ટોમ્બર મહિનામાં વાવાઝોડાની પણ શક્યતા છે. આ…

Read More